Category: સાહિત્ય

કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૩૫

નયના પટેલ તરત જ નંદાને ‘ બા…ય’ કહી સ્નેહાએ ફોન મૂકી દીધો અને ધનુબા સામે અપરાધીની જેમ જોયું. સાચે જ એ ગભરાઈ ગઈ હતી. ધનુબાએ તો બોયફ્રેંડ વાળુ વાક્ય જ સાંભળ્યુ, પછી શું વાત થઈ તેની તેમને ત્યારે જ ખબર…

વલદાની વાસરિકા : (૫૫) : અતિ સંવેદનશીલતા

કેટલાંક વર્ષો પહેલાં વિશ્વસાહિત્યમાંથી ગુજરાતીમાં અનુવાદિત થએલી કેટલીક વાર્તાઓ મેં વાંચી હતી. આજે મારા આર્ટિકલના વિષયમાં રશિયન વાર્તાકાર એન્ટોન ચેખોવ (Anton Chekhov)ની વાર્તા ‘The Death of a Government Clerk’ (એક સરકારી કારકુનનું મૃત્યુ) કેન્દ્રસ્થાને છે. હું મારા વિષયમાં પ્રવેશવા પહેલાં…

જળમાં વમળ : ૪૨ : મા! મને તું આ જગતમાં આવવા દે

દર્શા કિકાણી આંગળી પકડીને તારી ચાલવા દે, મા! મને તું આ જગતમાં આવવા દે, વંશનું તું જ બીજ તો ફણગાવવા દે, ગોરમાની છાલ લીલી વાવવા દે, તું પરીક્ષણ ભ્રુણનું શાને કરે છે ? તારી આકૃતિ ફરી સરજાવવા દે, ઢીંગલી ઝાંઝર…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ ૩૪

નયના પટેલ   સરલાબહેન અને સ્નેહા ધનુબાનો મિજાજ જોઈને એક ક્ષણ માટે ઘા ખાઈ ગયાં. સરલાબહેને તરત જ સ્વસ્થતા મેળવી લીધી. માંડ માંડ મેળવેલા અત્મવિશ્વાસને સંકોરી તે બોલ્યાં, ‘ બા, હું ત્રણ ત્રણ જુવાન બાળકોની મા છું. ગનુભાઈની પરિસ્થિતિથી હવે…

ગ઼ઝલ અને રસદર્શન

ગ઼ઝલ – ડો.મહેશ રાવલ રસદર્શનઃ દેવિકા ધ્રુવ.                    હું એવો દીવો શોધું છું (ગ઼ઝલ) અણજોતી આડશ ઓગાળે હું એવો દીવો શોધું છું.ઓજસ આવે સૌના ભાગે હું એવો દીવો શોધું છું. ખૂણેખૂણો ખોલી મનનો હર મનને નિર્મળતા બક્ષેવાણી વર્તનને અજવાળે હું…

(૫૮) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪

– મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) ન થા કુછ તો ખ઼ુદા થા ન થા કુછ તો ખ઼ુદા થા કુછ ન હોતા તો ખ઼ુદા હોતાડુબોયા મુઝ કો હોને ને ન હોતા મૈં તો ક્યા હોતા (૧)                       [- – -]…

ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ == મ ણ કો ૧૩ =

ભગવાન થાવરાણી વર્તમાન પેઢીના લોકો માટે’ ઉબંટુ ‘  ( UBUNTU ) શબ્દ અજાણ્યો નથી. આધુનિક શબ્દકોષની પ્રચલિત ભાષામાં કહીએ તો એ એક ‘ Open Source Software Operating System ‘ છે. કોમ્પયુટર વિશ્વમાં એ સોફ્ટવેર સાવ મફત ઉપલબ્ધ છે. આ સિસ્ટમની…

પતિવ્રતા ધર્મની આહુતિ પછી જ ને!

– વલીભાઈ મુસા ‘દૂ…ધ’ એવો સાદ પાડતી મેનાની નજર કમાડના નકુચા ઉપરની સાંકળ પર પડતાં તેણે મને પૂછી નાખ્યું, ‘અનસૂયાબહેન, આ મીનાક્ષીબહેન ક્યાંય બહાર ગયાં છે કે શું ? એમનું દૂધ લઈ લો ને.’ ‘મને ખબર નથી. એમ કર, બૂમ…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૩૩

નયના પટેલ નીલેશકુમારને બેભાન થયેલા જોઈને સૌ બેબાકળા થઈ ગયાં. મનુભાઈને કળ વળી એટલે ફોન તરફ દોડ્યા અને ૯૯૯ પર ફોન જોડ્યો. ત્યાં સુધીમાં સરલાબહેન રસોડામાંથી કાંદો કાપી લાવી નીલેશકુમારના નાક પાસે ધરી રાખ્યો. અને લતાબહેન નીલેશકુમારને ઢંઢોળતાં ઢંઢોળતા, ‘ઊઠ…

વ્યંગ્ય કવન : (૨૨) ધમાચકડી પડે થાળે!

–વલીભાઈ મુસા                                                (અછાંદસ)   ઓપન એર થિયેટર કે બાંધકામે – ઓપન ટુ સ્કાયનો ખ્યાલ વિકસ્યો, ઓપન એર હેર કટીંગ સલુનોમાંથી, પાથરણાં બજારોમાંથી, ખુલ્લી ગટરો અને ફૂટપાથના બકાલાના ટોપલા, પાણીપુરી-દાળવડાં-ચા તણાં હસ્ત ચતુર્ચક્રયાનો, કે પછી એ જ ફૂટપાથિયાં બુટપોલીશનાં ખોખાં…