Category: પદ્ય સાહિત્ય

ગઝલાક્ષરી ૨૭

જેને કદી પણ યાદ ન કરવાના હોય,સતત એ જ છવાયેલ રહે વિચારમાં.                                             નટવર મહેતા યાદ ન કરવાના હોય, એ જ વિચારમાં રહે ને, ખાસિયત જો એમની એવી હોય; નમૂના જ એવા હોય, બોલે એ પાળે નહીં કે ઉતારે નહીં…

ત્રણ ગ઼ઝલ

–અનંત રાઠોડ ‘અનંત’                                                                     (૧)        (તકતી – લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગા) લીલુંછમ સાવ કૂણું પાંદડું તોડ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છેને ગમતું એક પંખી બાનમાં રાખ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે ઘણાયે…

ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મ ણ કો ૯

ભગવાન થાવરાણી ભગવત રાવતની કવિતા વિષે લખતી વખતે એક કાયમી વિમાસણ રહે છે કે આમાં કવિતા અને એના અનુવાદ ઉપરાંત અન્ય કશું ઉમેરવાનો કોઈ અર્થ ખરો ? બધું દીવા જેવું સુસ્પષ્ટ તો છે! એ કવિતા પોતે જ તો એમણે કરેલું…

(૫૬) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૨ (આંશિક ભાગ – ૨)

દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત…  – મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) (ગતાંક આંશિક ભાગ – ૧ ના અનુસંધાને ચાલુ) દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત (શેર ૪ થી ૬) દશ્ના-એ-ગ઼મ્જ઼ા જાઁ-સિતાઁ નાવક-એ-નાજ઼ બે-પનાહ તેરા હી અક્સ-એ-રુખ઼ સહી સામને…

ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મ ણ કો – ૮

ભગવાન થાવરાણી   આજની કવિતા નિમિત્તે આ દિવાળી અને નવા વર્ષે જ જોયેલું એક કાર્ટૂન યાદ આવી ગયું. નવા વર્ષે સવારે સાલ મુબારક કરવા આવેલા પરિવારે વગાડેલી ડોરબેલ સાંભળી એક યુગલ ઘરનું બારણું ખોલે છે. બારણે હાથ જોડી ઊભેલા પરિવારને…

બે ગ઼ઝલ

–દેવિકા ધ્રુવ                                (૧) માણસ હવે, માણસને કૈં મળતો નથી.ને જો મળે, તો એ હવે હસતો નથી. બેસી રહે છે ‘ફેસબુક’ના જ ફળિયે,કોઈ તમારા આંગણે જડતો નથી. દેખાય છે એ ‘ઓન લાઈનો’ ઉપર,એકલો પડે,પણ એ સૂનો પડતો નથી. રોજે મઝા…

વ્યંગકવન : (૨૦) પછી તો આપણું રહ્યું ક્યાં સુખ!

વલીભાઈ મુસા                                પછી તો આપણું રહ્યું ક્યાં સુખ!                               (અછાંદસ) “’અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’વ્હેલી પરોઢે ચણ ચણીને,જળકૂંડીએ પ્યાસ બુઝાવી, વાતે વળી કપોતની જોડી.‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’ ન ઊંચાં આવાસ બાંધવાં, સઘળાં…

આવકાર- ગ઼ઝલ

– સરયૂ પરીખ (છંદ રમલ : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) આહટોથી આંગણું છલછલ છલકતું ગાય છે,આજના આનંદમાં તનમન હસીને ન્હાય છે. નહીં નહીં જે જાણતો કે જિંદગીમાં આખરે,શુદ્ધ કર્મી માનવીઓ પ્રેમથી પુજાય છે. શત્રુઓના ખેલ સામે ખેલદિલ થઈ ઝૂમતો,સ્નેહ કેરા…

(૫૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન–૧ :: દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત… (આંશિક ભાગ – ૧)

– મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) (‘વેબગુર્જરી’ ઉપર ઘણા લાંબા સમયથી ગ઼ાલિબનું ગ઼ઝલસાહિત્ય પ્રસિદ્ધ થઈ રહ્યું છે. શરૂઆતમાં ‘ગ઼ાલિબની શાયરીમાં ડોકિયું’ એ શીર્ષકે ગ઼ાલિબના છૂટાછવાયા શેરનું આચમન કરાવવામાં આવતું હતું. ત્યારપછી ‘ગ઼ાલિબકા અંદાઝે બયાં’ શીર્ષક હેઠળ ગુજરાતી લિપિમાં ગ઼ાલિબની…

ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મ ણ કો – ૭

ભગવાન થાવરાણી આપણી કેટલી બધી પરંપરાઓનાં મૂળ ઘણાં ઊંડાં છે. એમાં ઘણી ઉમદા ભાવનાઓ ધરબાયેલી પડી છે. બુઝુર્ગ માણસનો, ઉંમરવાન વ્યક્તિનો આદર, લિહાઝ કરવો આવી એક પરંપરા છે. સમયના વહેણ સાથે આ પરંપરાનો અમલ યુવા પેઢી ભલે એક યંત્રવત્ વિધિ…