Category: પદ્ય સાહિત્ય

ટીપું

‘સ્વરસેતુ’ના સર્જક,કવિ અને જાણીતા સંગીતકાર શ્રી શ્યામલ મુનશીનું એક ગીતઃ પાણીનાં વિવિધ સ્વરૂપો પર આધારિત કાર્યક્રમ ‘જળની કાયા- જળની માયા’ માટે આ ગીત લખાયેલ છે… ‘વેગુ’ સાહિત્ય સમિતિ વતી…દેવિકા ધ્રુવ.                              ટીપું ટપ ટપ ટપ ટપ પડતું, તરસ્યા અંતર ને…

વ્યંગ્ય કવન : (૩૯) સરસ્વતીનું સ્મરણ કરીને

– નયન દેસાઈ સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને; અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને! કાગળ ઉપર હાથનો પંજો ચીતર્યો છાનોમાનો જોને; નામ અમારું એવું પાડ્યું : નહીં માતર કે કાનો જોને! સડી ગયેલાં શ્વાસો વચ્ચે આવે-જાય…

ઓગષ્ટ એટલે શ્રાવણનો મહિનો – કૃષ્ણને હવે કોમ્પ્યુટર પર મળવાનો પડકાર

– દેવિકા ધ્રુવ કોઈને ક્યાંય ન મળતા કૃષ્ણને હવે કોમ્પ્યુટર પર મળવાનો પડકાર ફેંક્યો છે અને આશા પણ સેવી છે કે જગતમાં શાંતિ ફેલાવે. શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,                      તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના, નથી…

કાલ હવે …

અમદાવાદના યુવાન કવિ તેજસ દવે વે.ગુ. પર અગાઉ પગરણ માંડી ચૂક્યા છે. તેમની એક કવિતાઃ ‘વેગુ’ સાહિત્ય સમિતિ વતી…દેવિકા ધ્રુવ.                                                              કાલ હવે … કંકુના થાપાની છેલ્લી નિશાની એ દઈ જાશે કાલ હવે આંગણે , અજવાળું ઉગે નૈં આંખોની ખૂંટે…

(૭૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૨૦ (આંશિક ભાગ – ૨)

મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ (શેર ૪ થી ૭) આંશિક ભાગ – ૧ થી ચાલુ જબ કિ તુઝ બિન નહી કોઈ મૌજૂદ ફિર યે હંગામા એ ખુદા ક્યા હૈ (૪)      (હંગામા= તોફાન)…

બે અછાંદસ રચના

           (૧) નળ કરે છળ તો ત્યજી શકે, દમયંતી. રામ કહે ‘બળ’ તો છોડી શકે સીતા. રચાશે પૃથ્વી પર જ્યારે એવી સંહિતા ત્યારે આકાશગંગાની નક્ષત્રમાલામાં શોભતા સપ્તર્ષિ નક્ષત્રને છેવાડે રવજીની પાછલી રવેશ જેવો ઝાંખું ઝાંખું પ્રકાશતો અરુંધતીનો તારો ખીલી ઊઠશે…

વ્યંગ્ય કવન : (૩૮) કૌન ગીરા? (વ્યંગ કાવ્ય)

–વલીભાઈ મુસા                                      (અછાંદસ) ‘કૌન ગીરા?’ ‘અરે! કૌન ગીરા?’ બંગલેમેં કોઈ હૈ કિ નહિ! કમબખ્ત સબ નૌકર ચાકર ભી મર ગએ કિ ક્યા? કોઈ સુનતા કયોં નહિં! મૈં પૂછતા હુઁ કિ અભી અભી કિસીકે ગીરનેકી આવાજ આઈ, બતાઓ તો સહી…

બે ગ઼ઝલ

                      (૧) સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો. આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો? કોઇની નજદીક આવ્યા છો, પરંતુ આટલા?તાપવું કે…

(૭૩) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૧૯ : દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ (આંશિક ભાગ – ૧)

મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ (શેર – ૧ થી ૩) પ્રાસ્તાવિક ગ઼ાલિબનાં સુખ્યાત સર્જનોમાં જેની ગણના થાય છે, તેવી આ ગ઼ઝલ નોંધપાત્ર છે અને લગભગ તમામ શેરની સરળ ભાષા હોઈ ઘણાને એ ગ઼ાલિબની…

ખેતી (હિંદદેવીની પોતાના બાળકોને શીખામણ)

બ. ક. ઠાકોર રાજકાજ મૂકો ને પડતાં, નાખિ નજર જ્યાં પુગે નહિ. દરિયાપારે ગિરિયો પાછળ રાજરમત સંતાઈ રહી, બાલક મ્હારાં. શસ્ત્રઅસ્ત્ર ફેંકી દ્યો અગળાં, કર્યો ઘાવ જ્યાં ફળે નહીં : આગ વીજના ગોળા ફાડે પર્વત, તમ ક્યમ શકો સહી ?…