Category: પદ્ય સાહિત્ય

બે ગીત

                     (૧) ગીત – ‘કાન થનક થૈ નાચે‘ આસોની અજવાળી પૂનમની રાતમાં, રાધાની સંગ કાન નાચે, હો.. રાધાની સંગ કાન નાચે ..!રાસડાની રમઝટમાં ગોપીઓ ભાન ભૂલી, કાનૂડાની સંગસંગ નાચે, હો.. કાનૂડાની સંગસંગ નાચે ..!હો.. હો.. કાન થનક થૈ.. થનક થૈ…

ગીત-ગઝલ-અછાંદસ

-નંદિતા ઠાકોર               ૧. ગીત એણે કૂંપળ ફૂટ્યાની વાત કહી’તી. એમ કાંઈ અમથી હું લીલીછમ થઇ’તી? એવો વરસાદ કાંઈ ઝીંકાયો આંગણે કે જીવતરિયું આખું તરબોળ. આભલાએ મુજને સંકોરી શું સોડમાં મેં અલબેલા કીધા અંઘોળ. પછી વાયરેય વાત્યું કંઈ વહી’તી, લે…

(૬૫) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન–૧૧ :: વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ (શેર ૬ થી ૮)

વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ (શેર ૬ થી ૮) (આંશિક ભાગ – ૩ ) |  (ગતાંક આંશિક ભાગ – ૨ ના અનુસંધાને ચાલુ) – મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) હમ સે છૂટા ક઼િમાર–ખ઼ાના–એ–ઇશ્ક઼ વાઁ જો જાવેં ગિરહ મેં…

વ્યંગ્ય કવન : (૩૦) રામ તમે સીતાજીની તોલે ન આવો

-અવિનાશ વ્યાસ રામ… રામ… રામ દયાના સાગર થઈ નેકૃપા રે નિધાન થઈ નેછોને ભગવાન કહેવડાવો પણ રામ તમે સીતાજીની તોલે ન આવોમારા રામ તમે સીતાજીની તોલે ન આવો સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમેફૂલ ને ચંદનથી છો પૂજાઓ પણ રામ…

નિર્મળતા

–સરયૂ પરીખ ઝંખનાનાં તેજમાં જાગેલું પંખીડું,મમતાનાં માળામાં ક્યારે સપડાયું! આશા પતંગાની આસપાસ ઊડતું,ચંચળ ચતુર એવું ચિત્ત ભોળવાયું. સાત્વિક આનંદ ને ઉલ્લાસે આવર્યુ,આંખોની આરતીની રોશનીમાં ઊજર્યું, અસીમ અગોચર ને અંતર વિહારમાં,કિરણોની કોરપર ભોળું હિલોળ્યુ. ભૂલથી એ વાદળના સાળુમાં ખોવાયું,ઘેરા ઘુમરાવામાં અંધારે…

બે ગીત

-યોસેફ મેકવાન                 ( ૧ ) એક ઘટના આંખમાંથી આભનો ઉઘાડ તમે કીધો નેપુલક્યાં અમે તો રોમરોમ,રૂપનો હેલારો અમને અડકી ગયો રે દોમદોમ! તડકાને તીર હાથ ઊંચો કરેલ નેથઈ ગઈ શું અણજાણી ભૂલ?સાવ રે અચિંત તમે જોઈ લીધું આછું-ને લજ્જાનું લ્હેર્યું…

(૬૪) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન : વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ (શેર ૪ થી ૫)

– મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ (શેર ૪ થી ૫) (આંશિક ભાગ – ૨) ||  (ગતાંક આંશિક ભાગ – ૧ ના અનુસંધાને ચાલુ) થી વો ઇક શખ઼્સ કે તસવ્વુર સે અબ વો રાનાઈ–એ–ખ઼યાલ…

એક અછાંદસ કવિતા- તેની પૂર્વભૂમિકા સાથે

–દેવિકા ધ્રુવ પૂર્વભૂમિકાઃ સ્પોર્ટ્સની દૂનિયામાં ગોલ્ફ એક અનોખી રમત છે. આમ તો હું રમત-ગમતની દુનિયાનો જીવ નથી, પણ પુત્ર-પૌત્ર-પૌત્રીઓને આ ગોલ્ફની રમત રમતાં જોવાની મઝા આવી. જોતાં જોતાં રસ પડવા માંડ્યો અને ઘણું જાણવાનું પણ મળ્યું. (પ્રેમનો પ્રભાવ માનવીને ક્યાં…

વ્યંગ્ય કવન : (૨૯) શ્યામ રંગ સમીપે ન જાવું

-દયારામ (પૂર્વભૂમિકા : એકવાર શ્રી કૃષ્ણે રાધિકાના મુખની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘રાધિકે, તું તો ચંદ્રમુખી છે.’ બસ, રાધિકાને આમાં તો માઠું લાગી ગયું, કેમ કે ચંદ્રમાં તો ડાઘ હોય! દયારામે તેમના આ પદને રાધિકામુખે મૂક્યું છે અને શ્યામ એવા…