Category: પદ્ય સાહિત્ય

વ્યંગ્ય કવન : (૩૨) ત્રણ હઝલ

-ડો. રઈશ મનીઆર                (૧) સ્વીટ હાર્ટ ! સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,હાય ને હાય હાય મહીં ગરબડ ન કર. બિલ્લીની માફક મને નડનડ ન કર,શ્વાન સમજીને મને હડહડ ન કર. હાસ્ય તારું ભયજનક લાગે મને,મેઘલી રાતે…

જયા-જયંત : અંક ૧ :: પ્રવેશ પહેલો

– ન્હાનાલાલ દલપતરામ કવિ            પાત્રપરિચય સ્થલ : ગિરિદેશ, વન, ને વારાણસી. કાલ : દ્વાપર ને કલિની સન્ધ્યા.           મુખ્ય પાત્રો : દેવર્ષિ : દેવોના ઋષિરાજ. ગિરિરાજ : ગિરિદેશના રાજવી. જયન્ત : ગિરિરાજનો મન્ત્રીપુત્ર. કાશિરાજ : વારાણસીના રાજવી. વામાચાર્ય :…

જયા-જયંત : આમુખ કાવ્ય : પ્રસ્તાવના

– ન્હાનાલાલ દલપતરામ કવિ સંપાદકીય: સંજોગોવશાત્ જાન્યુઆરી-’૧૯થી લગભગ મે-‘૧૯ સુધી રવિવારી સર્જનાત્મક સાહિત્યમાં આંતરે આપવામાં આવતી ગદ્ય અને પદ્ય કૃતિઓના સ્થાને મહાકવિ ન્હાનાલાલનું અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલી અને ગીતોમાં લખાયેલું નાટક ‘જયા-જયંત (૧૯૧૪) આપવામાં આવશે. આ શૈલીમાંનાં તેમનાં ૧૪ નાટકો…

(૬૭) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન–૧૩ ::લાગ઼ર ઇતના હૂઁ કિ ગર તૂ…

– મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) લાગ઼ર ઇતના હૂઁ કિ ગર તૂ લાગ઼ર ઇતના હૂઁ કિ ગર તૂ બજ઼્મ મેં જા દે મુઝે મેરા જ઼િમ્મા દેખ કર ગર કોઈ બતલા દે મુઝે (૧) (લાગ઼ર= અશક્ત, કમજોર; ગર= અગર, જો;…

વડીલ જન તો તેને કહીએ

વડીલ જન તો તેને કહીએ, પરિવાર જોડી રાખે રે, સકળ લોકમાં હળી મળીને, સહુને ખુશ કરી જાણે રે. દુ:ખ સુખ એ સહુના જાણી, જીવન દૃષ્ટાંત સ્થાપે રે, બોધ–શિખામણથી એ અળગા, સ્વમાન સાચું જાણે રે. દુ:ખ, વ્યથા સમસ્યા સૌની, અનુભવથી એ…

વ્યંગ્ય કવન : (૩૧) આત્મપરિચય

–જ્યોતીન્દ્ર હ. દવે                      [અનુષ્ટુપ] ‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય.’તમારું વાક્ય એ વાંચી મને આશ્ચર્ય ઊપજે. જાતને જાણી છે કોણે કે હું જાણી શકું, સખે?જાણે જે જાતને તેયે જણાવે નહિ અન્યને. તથાપિ પૂછતા ત્યારે, મિત્રનું મન રાખવા;જાણું-નાજાણું હું તોયે…

મારી બંસીમાં… સુંદરમ્

– રસદર્શન …દેવિકા ધ્રુવ            મારી બંસીમાં                                             … સુંદરમ્ મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,મારી વીણાની વાણી જગાડી તું જા. ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા, પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,સોનેરી સોણલું બતાડી તું જા.…

(૬૬) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ (શેર ૯ થી ૧૦)

વો ફ઼િરાક઼ ઔર વો વિસાલ કહાઁ (શેર ૯ થી ૧૦) (ગતાંક આંશિક ભાગ – ૩ ના અનુસંધાને ચાલુ) UNPUBLISHED (TWO Shers): – મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) ગ઼ાલિબની ગ઼ઝલોના સંકલનકારોને નવીન બે શેર પ્રાપ્ત થયેલા છે, જે નીચે દર્શાવવામાં…

પળ-અકળ

– દેવિકા ધ્રુવ જન્મની પળ કંઈ એવી અકળ અહીં, પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં. ઘોડિયાએ માંડેલી વારતામાં, તડકા ને છાંયડાની શાહી ઢોળાય. કોરાકટ કાગળ પર એક પછી એક નવા રંગોની ઢગલીઓ થાય.. રોજ રોજ પાના તો જાય એમ…

બે ગીત

                     (૧) ગીત – ‘કાન થનક થૈ નાચે‘ આસોની અજવાળી પૂનમની રાતમાં, રાધાની સંગ કાન નાચે, હો.. રાધાની સંગ કાન નાચે ..!રાસડાની રમઝટમાં ગોપીઓ ભાન ભૂલી, કાનૂડાની સંગસંગ નાચે, હો.. કાનૂડાની સંગસંગ નાચે ..!હો.. હો.. કાન થનક થૈ.. થનક થૈ…