Category: ગદ્ય સાહિત્ય

કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૩૬

નયના પટેલ કિશન પાસે એકરાર કર્યા પછી પહેલો વિચાર એને ભારતમાં ચાતકનજરે રાહ જોતાં તેનાં મમ્મી-પપ્પાને ફોન કરવાનો આવ્યો. પછી થયું ના, પહેલા ફોઈને…’ફોઈ’….કેમ કરીને જીભ ઉપડશે ‘મમ’ કહેતાં? આ ઘરમાં કોઈને વાંધો ન હોય પછી જ મારા મમ્મી-પપ્પાને કહીશ.…

મંજૂષા : ૧૦: ટીવી કેટલું બધું ઝૂંટવી લે છે

-વીનેશ અંતાણી એલિઝાબેથ ડેવિસ નામનાં બહેને ટીવીએ આપણા ઘરમાં કેવું સ્થાન જમાવી દીધું છે અને આપણી રોજબરોજની જિંદગીમાંથી કેટલી બધી સારી બાબતો ઝૂંટવી લીધી છે તેના વિશે રસપ્રદ લેખ લખ્યો છે. બન્યું એવું કે એમના ઘરનું ટીવી મેકેનિકલ ખામીને કારણે…

બે નિબંધો

-જીતેન્દ્ર પાઢ (૧) વાત, વાણી અને શબ્દો માનવીના સાચા સાથી માણસ જન્મ્યો ત્યારથી આજ દિન સુધી વાણીનો ઉપયોગ કરતો રહ્યો છે. બોલવું માણસનો સ્વભાવ છે. સ્વભાવને ઘણાં સ્વરૂપો હોઈ શકે. વાણી-’અવાજ’ એ સંપર્ક માટેનું સાધન છે. વાણીથી વિચારો શબ્દોમાં અભિવ્યક્ત…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૩૫

નયના પટેલ તરત જ નંદાને ‘ બા…ય’ કહી સ્નેહાએ ફોન મૂકી દીધો અને ધનુબા સામે અપરાધીની જેમ જોયું. સાચે જ એ ગભરાઈ ગઈ હતી. ધનુબાએ તો બોયફ્રેંડ વાળુ વાક્ય જ સાંભળ્યુ, પછી શું વાત થઈ તેની તેમને ત્યારે જ ખબર…

વલદાની વાસરિકા : (૫૫) : અતિ સંવેદનશીલતા

કેટલાંક વર્ષો પહેલાં વિશ્વસાહિત્યમાંથી ગુજરાતીમાં અનુવાદિત થએલી કેટલીક વાર્તાઓ મેં વાંચી હતી. આજે મારા આર્ટિકલના વિષયમાં રશિયન વાર્તાકાર એન્ટોન ચેખોવ (Anton Chekhov)ની વાર્તા ‘The Death of a Government Clerk’ (એક સરકારી કારકુનનું મૃત્યુ) કેન્દ્રસ્થાને છે. હું મારા વિષયમાં પ્રવેશવા પહેલાં…

જળમાં વમળ : ૪૨ : મા! મને તું આ જગતમાં આવવા દે

દર્શા કિકાણી આંગળી પકડીને તારી ચાલવા દે, મા! મને તું આ જગતમાં આવવા દે, વંશનું તું જ બીજ તો ફણગાવવા દે, ગોરમાની છાલ લીલી વાવવા દે, તું પરીક્ષણ ભ્રુણનું શાને કરે છે ? તારી આકૃતિ ફરી સરજાવવા દે, ઢીંગલી ઝાંઝર…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ ૩૪

નયના પટેલ   સરલાબહેન અને સ્નેહા ધનુબાનો મિજાજ જોઈને એક ક્ષણ માટે ઘા ખાઈ ગયાં. સરલાબહેને તરત જ સ્વસ્થતા મેળવી લીધી. માંડ માંડ મેળવેલા અત્મવિશ્વાસને સંકોરી તે બોલ્યાં, ‘ બા, હું ત્રણ ત્રણ જુવાન બાળકોની મા છું. ગનુભાઈની પરિસ્થિતિથી હવે…

પતિવ્રતા ધર્મની આહુતિ પછી જ ને!

– વલીભાઈ મુસા ‘દૂ…ધ’ એવો સાદ પાડતી મેનાની નજર કમાડના નકુચા ઉપરની સાંકળ પર પડતાં તેણે મને પૂછી નાખ્યું, ‘અનસૂયાબહેન, આ મીનાક્ષીબહેન ક્યાંય બહાર ગયાં છે કે શું ? એમનું દૂધ લઈ લો ને.’ ‘મને ખબર નથી. એમ કર, બૂમ…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૩૩

નયના પટેલ નીલેશકુમારને બેભાન થયેલા જોઈને સૌ બેબાકળા થઈ ગયાં. મનુભાઈને કળ વળી એટલે ફોન તરફ દોડ્યા અને ૯૯૯ પર ફોન જોડ્યો. ત્યાં સુધીમાં સરલાબહેન રસોડામાંથી કાંદો કાપી લાવી નીલેશકુમારના નાક પાસે ધરી રાખ્યો. અને લતાબહેન નીલેશકુમારને ઢંઢોળતાં ઢંઢોળતા, ‘ઊઠ…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૩૨

નયના પટેલ જમી પરવારીને લતાબહેન અને નીલેશકુમાર સાથે બેઠાં ત્યાં સુધી પ્રીતની વાત કોઈએ કાઢી નહી. ધનુબાની, સ્નેહાની વિગેરે વાતો થતી રહી. લતાબહેનની ધીરજનો અંત આવી ગયો હતો અને તેમાંય આજે પ્રીતે જે તેમને કહ્યું હતું, તે વાતની નીલેશકુમારને તો…