Category: ગદ્ય સાહિત્ય

વલદાની વાસરિકા : (૫૪) હતાશા કે ઉત્સાહભંગ

-વલીભાઈ મુસા હતાશા કે ઉત્સાહભંગ એ મનની નકારાત્મક સ્થિતિ છે. મારા મતે આ કોઈ નવીન બાબત નથી; કેમ કે આવું મને, તમને કે અન્ય કોઈને પણ પોતાના જીવનમાં બની શકે. હતાશાની પડકારજનક આ સમસ્યા આજકાલ જગત આખાયમાં ચેતવણીરૂપ પ્રમાણમાં વધતી…

જળમાં વમળ : ૪૧ : રાધિકા જો મળી, તો થયો માધવ!

દર્શા કિકાણી આમ તો એ હતો એકલો યાદવ, રાધિકા જો મળી, તો થયો માધવ!                                                …. કવિતા રાવલ સંસાર-રથનાં બે પૈડાં છે : સ્ત્રી અને પુરુષ. પુરુષ વગર સ્ત્રી અધૂરી છે અને સ્ત્રી વગર પુરુષ અધૂરો છે. જેમ સ્ત્રીને આગળ…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ ૩૦

નયના પટેલ સરલાબહેને સાંભળ્યુ લાગતું નહોતું. ‘ કેમ છોકરીને હેરાન કરે છે ? ચા બને એટલે લાવે છે, જા, તારું બધું આવી ગયું કે નહી તે ચેક કરી લે.’ સ્નેહા અને કિશને નિરાંતનો શ્વાસ લીધો! આમ તો ત્રણે જણની યુનિ.…

એક ખુમારી

– લતા ભટ્ટ પોતાના વિસ્તારમાં આવતાં અન્ય શેરીનાં કૂતરાંને આ શેરીનાં કૂતરાં કેવાં ભસીને ભગાડી રહ્યાં હતાં! જમુના બારીમાંથી જોઈ રહી હતી, એટલામાં ભાભી આવ્યાં. તેમણે કહ્યું,‘જમુનાબેન, આ તમારાં કપડાં આ કબાટમાંથી લઈ લો ને. મુન્નીનાં કપડાં મારા કબાટમાં સમાતાં…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૯

નયના પટેલ સરલાબહેન રસોડામાં જતાં જતાં ‘પોલીસ સ્ટેશન’ શબ્દ સાંભળી, ઊભાં જ રહી ગયાં ! કિશન ફોન પર પોલીસને કહેતાં સાંભળ્યો, ‘યસ્ટરડે અરાઉંડ ૧૨.૩૦ એટ નાઈટ, વી લેફ્ટ …….રેસ્ટોરંટ એંડ વેંટ ટુ ધ કાર પાર્ક, ધેર વી સૉ ધેટ સમવન…

મંજૂષા : ૯. આધુનિક જીવનની ઘરેલુ સમસ્યાઓ

સમસ્યાઓ -વીનેશ અંતાણી એક કાલ્પનિક કથા: સોરાષ્ટ્રના નાનકડા કસબા જેવા ગામની એક યુવતી લગ્ન પછી પહેલી વાર એના પતિ પાસે કોમ્પ્યુટરના ક્ષેત્રમાં વિકસિત મોટા શહેરમાં રહેવા જાય છે. એનો પતિ ઈન્ફોર્મેશન ટેકનોલોજીની એક આંતર્રાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરે છે. પતિને પોતાના…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ ૨૮

નયના પટેલ નીચે બધાનો હસવાનો અવાજ સાંભળીને મનુભાઈની આંખ ઊઘડી ગઈ. ઘડિયાળમાં જોયું તો પોણા ત્રણ થવા આવ્યા હતા. આજે સાંજ સુધીમાં તો ત્રણેય સંતાનો જતા રહેશે એ વિચારે ઊઠીને નીચે આવ્યા અને સરલાબહેનનું છેલ્લું વાક્ય સાંભળ્યું એટલે મજાકમાં કહ્યું,…

લાગણીઓનું લાક્ષાગૃહ

– નિમિષા દલાલ આજે થોડી બેચેની જેવું લાગતું હતું. ઓફિસમાં અડધા દિવસની રજા મૂકી એ ઘરે જવા નીકળી. બસસ્ટેંડ પર આવી બસની રાહ જોવા લાગી. એણે વાદળી રંગ પર ઓરેંજ રંગની પ્રિંટવાળું ટૉપ, ઓરેંજ રંગનું ચૂડીદાર અને એ જ રંગનો…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૭

નયના પટેલ કારના ચારેય ટાયર કોઈ ફાડી ગયું હતું. એ લોકોને અંદાજ તો આવી જ ગયો કે, કોણે એ પરાક્રમ કર્યું હશે પરંતુ હમણાં તો ઘરે જવાની ગોઠવણ કરવાની હતી ! ત્યાં જ કિશને રેસ્ટોરંટના માલિક બચુભાઈને તેમની કાર તરફ…

વલદાની વાસરિકા : ૫૩ : ચારિત્ર્ય અને પ્રતિષ્ઠા

– વલીભાઈ મુસા આ ટૂંકો લેખ મુખ્યત્વે વિશ્વભરનાં માતાપિતાને અનુલક્ષીને લખવામાં આવ્યો છે કે જેથી પોતાનાં સંતાનોને યોગ્ય રીતે ઉછેરવા માટે સૌ પહેલાં તેઓ ખુદની જ આત્મસુધારણા કરી શકે. ખલિલ જિબ્રાનનું બાળકો ઉપરનું સાહિત્યજગતમાં ખૂબ જ વિખ્યાત એક કથન છે,…