Category: ગદ્ય સાહિત્ય

શિવાજીની સૂરતની લૂંટ : પ્રકરણ ૧૨ મું : દુમાલનું મેદાન

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ પ્રજારક્ષક સૈન્યની ઝડપ, હિંમત અને સાહસનો વિચાર કરતા મરાઠા સિપાહો મેદાન પડ્યા કે “હરહર મહાદેવ !” નો એક મોટો ધ્વનિ થયો અને તેનો પ્રત્યાધાત પાછો તેટલા જ જોરમાં પડ્યો. “પેલા ! પેલા !” મરાઠાઓએ પોતાની આંગળી બતાવી,…

એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ : પ્રસ્તાવના

મોહનદાસ કરમચંદ ગાંધી સૉક્રેટિસની ઈશ્વરપ્રાર્થના. પરમેશ્વર ! અમારું ખરેખરૂં કલ્યાણ શામાં છે ને અકલ્યાણ શામાં છે, તે અમે સમજતા નથી. તું સર્વજ્ઞ છે, તને તે સર્વ વિદિત છે, માટે જેમાં અમારું કલ્યાણ સમાયેલું હોય, તે અમે તારી પાસે ન માગીએ…

શિવાજીની સૂરતની લૂંટ : પ્રકરણ ૧૧ મું : પ્યારની વૃદ્ધિ

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ “આફરીન! આફરીન ! હું તમને બંનેને જાણું છું. ચલો, આપણે સર્વે સાથે મળીને કંઈ નવું જૂનું કરીશું:” સુરલાલે કહ્યું. “ધસીને એકદમ દોડ કરો. હમણાં અમે ત્યાં જઈ આવ્યાં છિયે; તેઓ નિરાંતે પડેલા છે. ત્યાં ભય પણ નથી…

શિવાજીની સૂરતની લૂંટ : પ્રકરણ ૧૦ મું : રાત માતાકા પેટ

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ આપણા બે સ્વાર દમ મારતા ને ચોકીઓ ચુકાવતા, નવાબના મહેલ તરફ ચાલ્યા આવ્યા. રસ્તામાં મરાઠાઓની સેના ને શિવાજીનું શહેરમાં એ દિવસનું જોર જોઈને બંને બહુ ખિન્ન થતા હતા. જે મોહોલ્લામાંથી પસાર થતા હતા ત્યાં કોઈ ઠેકાણે હાય…

શિવાજીની સૂરતની લૂંટ : પ્રકરણ ૯ મું : કિલ્લાની મંડળી

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ દિલ્લીમાં રાતના શહેરના સર્વે અમલદારો ને નવાબ, શહેરના રક્ષણ માટે વિચારમાં બેઠા હતા. નવાબ આખો દિવસ પોતાની મૂર્ખાઈનો પશ્ચાત્તાપ કરતો હતો. જો તેણે તે દિવસનું મોતીનું બેાલવું લક્ષમાં લીધું હોત અને શહેરના રક્ષણ માટે ઉપાય યોજ્યા હત…

શિવાજીની સૂરતની લૂંટ : પ્રકરણ ૮ મું. : શહેરમાં ચાલેલી લૂટફાટ

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ ક્ષિતિજમાં ઝઘડો ચાલુ થયો હતો. સૂર્ય ને અંધકાર લડવાને તત્પર થયા હતા, તે પહેલાં શહેર બહાર શિવાજીનું ઘોડેસ્વાર લશ્કર પડેલું હતું ત્યાં છાવણીમાં શું શું થાય છે તે હવે જોવા જઈએ રાત્રિના બે વાગ્યા, પણ દિવાન કે…

શિવાજીની સૂરતની લૂંટ : પ્રકરણ ૭ મું : ઘેરો

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ પાંચમી જાનેવારીની સમીસાંજના સાડા પાંચ થયા હતા. બાદશાહી મહેલોમાં દીવા સળગ્યા હતા. દિવાનખાનામાં ગ્યાસુદ્દીન રૂમી હંમેશના પોતાના ઠાઠમાઠ કરતાં વધારે માણસોનો જમાવ કરી, એક મોટી ખુરસીપર બિરાજ્યો હતો. ડાબી બાજુએ મોતી બેગમ કંઈક દિલગીરી ભરેલે ચહેરે બેઠી…