Category: ગદ્ય સાહિત્ય

શબ્દસંગ : કચ્છી ગિરાના ગગનમાં અમીવર્ષણ ચન્દ્રરાજ: દુલેરાય કારાણી

-નિરુપમ છાયા કચ્છડો ખેલે ખલકમેં, જીં મહાસાગરમેં મચ્છ , જિત હિકડો કચ્છી વસે, ઉતે ડીયાણો કચ્છ એક એક કચ્છીનાં હૃદયમાં સ્થિર થઇ ગયેલી આ પંક્તિ જાણે રસાઈને લોકોક્તિ બની ગઈ છે. આ પંક્તિઓ દ્વારા લોકહૃદયમાં સ્થાન મેળવનાર કવિ દુલેરાય કારાણીએ…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર-૩૨

નયના પટેલ, લેસ્ટર, યુકે પ્રિય દેવી, તારો પત્ર આટલો જલ્દી મળ્યો એનો આનંદ થયો. આ દેશમાં એકલે હાથે બાળકો મોટા કર્યા અને હવે બાળકોના બાળકોને મોટા કરવામાં મદદરૂપ થઈએ કારણકે આપણે વેઠેલી મુશ્કેલી એ લોકોને ન પડે. પરંતુ સાથે સાથે…

વર કન્યા સાવધાન !!

ચીમન પટેલ ‘ચમન’ ફોનની ઘંટડી રણકી ને રસોડામાં કામ કરતી પત્ની બોલી; ‘જરા ફોન લેશો? મારા હાથ લોટવાળા છે.’ તમારા હુક્ક્મને નકારાય! સોફામાંથી ઉભો થતાં થતાં હું બોલ્યો. ‘આમ વ્યંગમાં ના બોલતા હોવ તો ના ચાલે?’ ઘર્મપત્ની જરા બગડ્યા! ફોન…

લીલાપુરુષ: રામ

દર્શના ધોળકિયા પુત્ર, પતિ, ભાઈ, શત્રુ, મિત્ર જેવી વિભિન્ન ભૂમિકાઓ કુશળતાથી નભાવતા, ઓઅસાર કરતા રામ એમની દરેક ક્ષણમાં અસંગ, અનાસક્ત પ્રમાણિત થતા રહ્યા છે. પણ મનુષ્યને – અસામાન્ય કહેવાય તેવા મનુષ્યને ભાગે કેટલીક એવી ઘટનાઓ પણ આવે છે જ્યારે એ…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર ૩૧

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ પ્રિય નીના, પત્ર મળતાની સાથે જ જવાબ લખવા બેસી ગઈ! વિષયોની ખોટ તો ક્યાંથી પડે? જો ને, કરોડો માનવી…દરેક માનવી ખુદ એક વિષય છે અને પ્રત્યેક જીંદગી એક નવલકથા છે. એવું ને એવું જ પ્રકૃતિ…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં. ૩૦

નયના પટેલ, લેસ્ટર, યુકે પ્રિય દેવી, આ વખતનો તારો પત્ર વાંચીને થયું કે સાચે જ આપણને વિષયોની ખોટ ક્યારે ય પડશે નહીં. તેં રમત જેવા વિષયને સ-રસ રીતે રજૂ કરી અને અંતે જીવન સાથે સાંકળી, અધ્યાત્મ તરફની બારી ઉઘાડી નાંખી.…

મારું વાર્તાઘર : ડંકો પડે ત્યારે

– રજનીકુમાર પંડ્યા મૂળ શું ? આપણો સ્વભાવ સરળ એટલે માણસો આપણને સમજી શકે નહીં. હમણાં જો કોઈ વાત આપણે ફેરવી ફેરવીને કરીએ તો સામું માણસ એક તો સમજ્યા વગર હા પાડી દે અને વળી આપણી ગણતરી બુદ્ધિશાળીમાં થાય. પણ…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં. ૨૯

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ પ્રિય નીના, મારા પત્રની એક એક વાતને તારા વિચારોમાં ભેળવીને તેં સરસ રીતે ખીલવી. ચાલ, આજે ફરીથી એક નવી વાત. યાર, ગઈકાલે એક સ્વપ્ન આવ્યું. યુએસએ.ના એક ખુલ્લા મેદાનમાં હજારો લોકો ઉભરાયા હતા. શાંતિથી બધા…

શબ્દસંગ : એક સર્જકની રણની તરસ અને ઊંટ

‘વેબ ગુર્જરી’ સહર્ષ શ્રી નિરૂપમ છાયાની નવી લેખમાળા ‘શબ્દ સંગ’ રજૂ કરી રહી છે. નિરૂપમ છાયાના આ પહેલાં વેબ ગુર્જરી પર શિક્ષણની વાટે અને શિક્ષણ ચેતના જેવા વિષયોને લગતા લેખો થકી આપણને પરિચિત છે. આ ‘શબ્દસંગ’ શ્રેણી શબ્દ એટલે કે…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં ૨૮

નયના પટેલ, લેસ્ટર, યુકે પ્રિય દેવી, ઘણી બધી વાતો લખવાની હોય ત્યારે કઈ વાતોને પ્રાધાન્ય આપવું અને કઈ વાતોનો અછડતો ઉલ્લેખ કરવો એ નિર્ણયને તેં મારી હોંશિયારી ગણી તેને માટે આભાર. તું કેમ છે? કુશળ હશે જ. નહી તો પત્રમાં…