Category: ગદ્ય સાહિત્ય

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૧૨

નયના  પટેલ ‘ મમ, બાજુવળા માસીને પોલીસ ઍમબ્યુલન્સમાં લઈ જાય છે. ‘ કંઈક અજુગતું બન્યું છે તે કહેવા નમને દોડતાં આવી સમાચાર આપ્યા. ‘ તેં પૂછ્યું નહીં કે એમને શું થયું છે ?’ ‘મમ, એમ ઈન્ટરફિયર ન કરાય અને એ…

આપણા આદિકાવ્યોમાં ગુરુ-શિષ્ય અનુબંધ

ડૉ.દર્શના ધોળકિયા હિંદુ સંસ્કૃતિએ આમ સમાજને જે આચારનિષ્ઠાની ભેટ આપી છે તેમાંની એક અતિ મહત્વની છે ગુરુ-શિષ્ય સંબંધનો ખયાલ. ‘આચાર્ય દેવો ભવ’માં માનતી આપણી ઋષિપરંપરાએ ગુરુ-શિષ્યની બેલડીનાં કેટલાંક ઉત્તમોત્તમ દ્રષ્ટાંતો નિર્દશનરૂપે પૂરાં પાડ્યાં છે. આપણાં આદિકાવ્યો રામાયણ અને મહાભારતમાં વ્યક્ત…

મંજૂષા : ૫ : નાનાં નાનાં સુખોની મજા

– વીનેશ અંતાણી હૈદરાબાદના અમારા ઘરની સામે ગુલમહોરનું ઝાડ છે. ફૂલીફાલીને વિશાળ થઈ ગયું, છતાં તેમાં ફૂલો બેસતાં ન હતાં. બે-ત્રણ મોસમથી તો દર વરસે રાહ જોઈએ, પણ મોસમ ખાલી વીતી જતી હતી. તે વિસ્તારનાં બીજાં સમવયસ્ક ગુલમહોરો તો ક્યારનાં…

માઈક્રોફિક્શન સર્જન – ત્રણ વાર્તાઓ

– વલીભાઈ મુસા (૧) અપવાદ ટ્રેઇનના દ્વિતીય વર્ગના ડબ્બાની કેબિનમાં શિક્ષણના માધ્યમ ઉપર ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી. સમાચાર હતા કે આગામી વર્ષ માટે નવી ખાનગી માધ્યમિક શાળાઓની દરખાસ્તો અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે અનુક્રમે એંશી અને બે હતી. ચર્ચામાં…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ ૧૧

નયના પટેલ લક્ષ્મીબહેનના ઘરમાંથી બારણું પછડાવવાનો અવાજ સાંભળી નંદાએ સ્નેહાનો હાથ પોતાના હાથમાં લઈને મમ્મી સામે જોયું અને સરલાબહેને મનુભાઈ સામે જોયું. મનુ ભાઈ જમતાં જમતાં ઊઠ્યા અને આગળની બારીમાંથી બહાર નજર કરી અને પાછા આવી કહ્યું, ‘કાર નથી દેખાતી…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૧૦

નયના પટેલ હોસ્પિટાલમાંથી સીધાં જ પોલીસસ્ટેશને લઈ જતાં પોલીસવાનમાં નંદાએ ધીમે સ્વરે સ્નેહાને પોતાના ઘરે રહેવા સમજાવ્યું, પરંતુ બાજુમાં ભાવિન અને તેનાં મમ્મી ગમે ત્યારે આવી ચઢે, તેનો ડર સ્નેહાને સતાવતો હતો. પોલીસસ્ટેશને આવેલી સોશ્યલ વર્કરે હોસ્ટેલમાં રહેવાની અને ટેમ્પરરી…

કેડી ઝંખે ચરણ: પ્રકરણ-૯

નયના પટેલ સરલાબહેન અન્ને લતાબહેન ફૂટપાથ ઉપર પડેલી વ્યક્તિ પાસે દોડીને ગયા અને જોયું તો પાડોશીના દીકરાની વહુ હતી. એક સેકંડ તો કાંઈ સમજાયું નહી, પરંતુ જોયું તો ઘરનું બારણું બંધ હતું અને તે ફૂટપાથ ઉપર ઊંધે મોંઢે પડી પડી…

હું જાઉં..???

– વિજય ઠક્કર ડ્રાઈવરને સૂચના આપી…જો ભાઈ આગળ જઈને જમણી બાજુ વળવાનું આવશે એટલે હવે ગાડી જરા ધીમે ચલાવજો. રોડના ડીવાઈડર પર અંગ્રેજીમાં “આર્મિ” લખેલું એક સાઈનબોર્ડ આવ્યું. ડ્રાઈવરે રાઈટ ટર્ન લીધો અને ગેટ પાસે ગાડી થોભાવી દીધી. આ આર્મિ…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૮

નયના પટેલ લતાબહેન અને ધનુબાને ખ્યાલ આવી ગયો કે ફોન ઈન્ડિયાથી જ હશે, તો જ સરલા ફોનમાં આટલું મોટેથી બોલે છે. આશ્ચર્ય અને આનંદનાં સૂરે સરલાબહેને વાત કરવા માંડી, ‘ ક્યા બાત હૈ, આજે તમને નાનીબહેનની યાદ આવીને કાંઈ !…

કચ્છીયત અને કચ્છના ગુજરાતી સર્જકો

ડૉ.દર્શના ધોળકિયા દેશના વિવિધ પ્રદેશોમાં યદ્ચ્છા વિહાર કર્યા પછી વિદિશાના અંતિમ નિબંધ ‘તેષા દિક્ષુ’માં ભોળાભાઈનો સંભળાય છે વતનનો સાદ : ‘મારું મન ઊડવા માંડે છે તે દિશામાં માત્ર વિદિશા નથી. દશે દિશા છે…સાત સમુંદર, તૈરો નદી, પહાડ પર્વત, નગર, જનપદ,…