Category: સંપાદકીય

ગુજરાતી લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનું ૧૧મું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન

– દેવિકા ધ્રુવ ઘણા મહિનાઓથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ગુજરાતી લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનું ૧૧મું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન આ વર્ષે સપ્ટે.ની તા ૭,૮,અને ૯ના રોજ ઉજવાયું. આયોજન મુજબ ૭મી તારીખની સાંજે પાંચ વાગ્યાથી ન્યૂજર્સીની ફેરબ્રીજ હોટેલના…

હાસ્યલેખક શ્રી હરનિશભાઈ જાનીનું દુ:ખદ અવસાન

–વલીભાઈ મુસા સાહિત્યપ્રેમી મિત્રો, એક દુ:ખદ સમાચર શેર કરવાના કે અમેરિકાસ્થિત હાસ્યલેખક અને મારા પરમ મિત્ર એવા હરનિશભાઈ જાની હવે આપણી વચ્ચે રહ્યા નથી. અમે બંને રૂબરૂ તો કદીય મળ્યા ન હતા, પણ હજારો માઈલ દૂર હોવા છતાં અમે સાવ…

વાર્તામેળો – ૨ : પ્રાસ્તાવિક

  જાન્યુઆરી, ૨૦૧૮માં સુશ્રી દર્શા બહેન કીકાણી અને તેમના પરિવારે આત્મન ફાઉન્ડેશન, ગંધીનગર, વિચારવલોણું પરિવાર , અમદાવાદ અને પ્ય્રિટી ફ્લેક્ષ્પૅક લિ. વડોદરાન સહયોગથી શાળનાં બાળકો માટેની વાર્તાસ્પર્ધાના બીજા મણકાનું આયોજન કરેલ હતું. વાર્તા મેળો-૨ વિષે કેટલીક જાણવા જેવી બાબતો આજના…

ધોરણ ૬ થી ૧૦માં ભણતાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની હાસ્ય વાર્તા લેખન સ્પર્ધા ૨૦૧૮ – ઈનામ વિતરણ સમારોહ

ધોરણ ૬ થી ૧૦માં ભણતાં વિદ્યાર્થીઓની ગુજરાતી ભાષાની અભિવ્યક્તિની ક્ષમતા વધે અને તેઓ મૌલિક રીતે સર્જનાત્મક લખાણ લખતા થાય તે હેતુથી માતબાર ઇનામો સાથેની હાસ્ય વાર્તાલેખન સ્પર્ધાનું આયોજન જાન્યુઆરી માસમાં કરવામાં આવ્યું હતું. ૫૦થી વધુ શાળાઓમાંથી ૪૫૦ થી વધારે વિદ્યાર્થીઓએ…

‘વેબગુર્જરી’નું ગૌરવ :: ‘આથમણી કોરનો ઉજાસ’નો લોકાર્પણ કાર્યક્રમ

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ ‘ગ્રીડ્સ’ અને ડાયસ્પોરા એન્ડ માઈગ્રેશન રિસર્ચ સેન્ટર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા આયોજિત “શ્રીમતી દેવિકા ધ્રુવ અને શ્રીમતી નયના પટેલનું પ્રદાન – પરિસંવાદ” કાર્યક્રમ તા.૧૧-૧૧-૨૦૧૭, શનિવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ગીતા…

પરિસરનો પડકારઃ વેબગુર્જરી પર પર્યાવરણ વિશેની નવી શ્રેણી

વેબગુર્જરી પર પર્યાવરણ વિશે એક નવી શ્રેણી શરૂ કરીએ છીએ. આ શ્રેણીના લેખક છેઃચંદ્રશેખર પંડ્યા.દર મહિનાના બીજા શુક્રવારે આ શ્રેણીનો એક લેખ આપીશું. પહેલો લેખ આવતા શુક્રવાર ૧૪મી તારીખે પ્રકાશિત થશે, ત્યાર બાદ દર મહિને બીજા શુક્રવારે આપ આ લેખમાળાનો…

ક્ષમા

પ્રિય સાથીઓ, કોઈ અકળ કારણોસર વેબગુર્જરીની સાઇટ ક્રૅશ થઈ ગઈ અને અમારો ડૅટાબેઝ પણ ભુંસાઈ ગયો છે. ચાર વર્ષ દરમિયાન ઊભું થયેલું આર્કાઇવ ફરી પાછું અકબંધ મળે એવી શક્યતાઓ બહુ ઓછી છે તેમ છતાં અમારા પ્રયત્નો ચાલુ છે. દરમિયાન, અમે…