Category: વિવિધ વિષય પરના લેખો

ફિર દેખો યારોં : તમારા પ્રતાપે બધા ‘ઓળખે’ છે

– બીરેન કોઠારી પ્રત્યેક નાગરિકને આગવી ઓળખ આપવાની નેમનો ઊપક્રમ ધરાવતા આધાર કાર્ડ દ્વારા નાગરિકોને જે સુવિધા મળે ત્યારની વાત ત્યારે, અત્યારે તો તે મોટા ભાગનાઓ માટે માથાનો દુ:ખાવો બની રહ્યું છે. તેને ફરજિયાત બનાવવા અંગે સુપ્રિમ કોર્ટનો ચૂકાદો હજી…

યૂં કિ સોચનેવાલી બાત : સારાં થવું સારૂં છે, પણ….થોડું કાળજીપૂર્વક…!

– આરતી નાયર સામાન્યતઃ માયાળુ અને સારાં થવું પ્રશંસનીય ગણાય છે. આપણી આજૂબાજૂ માયાળુ લોકો હોય એ આપણને ખૂબ ગમે. પરંતુ, આજે, ૨૦૧૮માં, હવે સારપની સાથે એક શરત પણ જરૂરી જણાય છે. હવેના શબ્દો મેં જરા ચોક્કસ મતલબથી ચૂંટી ચૂંટીને…

“ખેતી વ્યવસાય” : માનવીય મૂલ્યોના જતન-વર્ધનનું ધરુવાડિયું

હીરજી ભીંગરાડિયા માનવીએ જીવનયાપન માટે કોઇને કોઇ એક ધંધો સ્વિકારવો પડે છે. આજ દિન સુધી આવા ધંધાઓ પૈતૃક વારસા તરીકે કરાતા રહ્યા અને પાયાની મર્યાદિત જરૂરિયાતોને સંતોષતા રહ્યા. પણ સમાજની જરૂરિયાતો જેમ જેમ વધતી ગઇ અને હર ક્ષેત્રમાં કેંદ્રીય ઔદ્યોગિકરણ…

વિમાસણ : સ્મૃતિ

-સમીર ધોળકિયા દરેક વ્યક્તિને પોતાની અંગત અને કોઈ અન્ય સાથે જોડાયેલ સ્મૃતિઓ હોય છે. કેટલીક સ્મૃતિઓ સારી હોય છે, કેટલીક નથી હોતી. કોઈ આપણા મગજમાં ડેરો જમાવીને બેઠી રહે છે, તો કોઈ આવીને તરત જતી રહે છે. કોઈને યાદ ન…

ફિર દેખો યારોં:: પુરવઠો ભરપૂર છે, માંગ પણ છે, ગુણવત્તા નથી.

– બીરેન કોઠારી ઉજવણીઓનું સુખ એ હોય છે કે તેને લઈને હંમેશાં ધમાલમસ્તીનો માહોલ જળવાયેલો રહે છે, અને મૂળભૂત સમસ્યાઓ કદી ધ્યાને પડતી નથી. તેને લઈને તેના ઊકેલ માટે ધોરણસરના પ્રયત્નો થતા નથી. શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ લે એ પ્રવેશોત્સવ અને…

ફિર દેખો યારોં :: સર્જન માટેનું સન્માન: ના એટલે ના એટલે ના

– બીરેન કોઠારી હજી થોડા સમય અગાઉ અસહિષ્ણુતાના મામલે અનેક સર્જકોએ પોતાને મળેલા સરકારી સન્માનને પરત કર્યું હતું કે સ્વીકારવાનો ઈન્‍કાર કર્યો હતો. એ સમયે સામાજિક નેટવર્કિંગ માધ્યમોમાં તેઓ અવારનવાર મજાકનો ભોગ પણ બન્યા હતા. કેટલાક માટે તો એમ પણ…

રાધાકૃષ્ણ : એક કાલ્પનિક સંવાદ

નિરંજન મહેતા યુગો પછી રાધા અને કૃષ્ણનો અચાનક ભેટો થાય છે. રાધાને જોઇને કૃષ્ણ એક ક્ષણ માટે અચકાય છે અને તે કાંઈ બોલે તે પહેલા રાધા કહે છે, ‘કેમ છો દ્વારકાધીશ?’ દ્વારકાધીશનું સંબોધન સાંભળી કૃષ્ણ ચમકે છે અને કહે છે,…

નવા વર્ષની દરેક ક્ષણમાં જીવન ઉમેરવાનો સંદેશ : ‘ટિલ વી મીટ અગેન’ –

સોનલ પરીખ   સાભારઃ સોનલ પરીખની જન્મભૂમિ પ્રવાસીની નિયમિત કટાર ‘રીફ્લેક્શન’માં ૩૧ ડીસેમ્બર,૨૦૧૭ના રોજ પ્રકાશિત થયેલ લેખ ફિલ્મ:’ટિલ વી મીટ અગેન’   ફિલ્મ: વન વે પેસેજ

યૂં કિ સોચનેવાલી બાત : પ્રમાણિકપણે પ્રમાણિક થવા વિષે કેટલાક વિચારો

– આરતી નાયર આપણી આસપાસ પ્રમાણિક લોકો ઓછાં જ જોવા મળે છે એ વાત લગભગ બધાં સ્વીકારે છે. તેમાં વળી, મુત્સદીગીરીનો ગુણ પાછો વધારે વખણાય એટલે પ્રમાણિક લોકોએ પણ પોતાનો પ્રામાણિક અભિપ્રાય આપતાં થોડી વાર વિચાર કરવો પડે. આ પ્રકારનાં…

ફિર દેખો યારોં : નાણાં વિના પણ નાથાલાલ બનાવવાની સુવિધા બૅન્‍કો પૂરી પાડે ત્યારે….

  -બીરેન કોઠારી ચૂંટણીલક્ષી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને મુદ્દાલક્ષી ચૂંટણીને બદલે હજી પણ નાતજાત કે અંગતતાના મુદ્દાઓ કેન્દ્રમાં હોવાનું નજરે પડે છે. આનો અર્થ એમ જ કરવો ને કે નાગરિકો જે ભાષા સમજે છે એ જ ભાષામાં ઉમેદવારો…