Category: વિવિધ વિષય પરના લેખો

ફિર દેખો યારોં : કૈસે કહેં કિ તેરે કરજદાર હમ નહીં…..

-બીરેન કોઠારી વિનાશના હોય કે વિકાસના, મોટા મોટા આંકડાઓ અખબારોના સમાચારના કે જાહેરખબરોના શિર્ષક પૂરતા ઠીક છે. સામાન્ય માણસને તે ખાસ સ્પર્શતા નથી. પોતાની આર્થિક ગોઠવણોનાં નાનાં નાનાં યુદ્ધો તેણે રોજેરોજ લડવા પડતાં હોય છે. એક સમય હતો કે નાની…

વિમાસણ : જૂની હવેલીઓનો સંદેશ

– સમીર ધોળકિયા ઘણી વાર અમદાવાદ અને બીજાં સ્થળોએ લટાર મારતાં જૂની વિશાળ હવેલીઓ, ઇમારતો અને ઘરો જોવા મળે છે. મોટા ભાગની ઇમારતો  જોઈને એમ લાગે કે આ બધાના સારા દિવસો પાછળ રહી ગયા છે અને એક ભવ્ય હવેલી ખંડેર…

વલદાની વાસરિકા (૪૯) :: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ

– વલીભાઈ મુસા(લેખક અને અનુવાદક) આજે ૨જી ઓક્ટોબર છે જે સાંપ્રત યુગના મહામાનવ મહાત્મા ગાંધીની ૧૪૮મી જન્મજયંતી છે. તેઓ ૧૮૬૯માં આ દિવસે જન્મ્યા હતા. તેમની શહાદતના સાત દસકા પછી જગતને હવે ગાંધીઅન ફિલોસોફીની અને એમાંય ખાસ કરીને તેમના અહિંસા અંગેના…

અવલોકન :: ચા

સુરેશ જાની ૧ ) ઊભરો સવારે રોજની જેમ ચા બનાવતો હતો. બની રહેલી ચાની સપાટી પર થોડીક ગતિ દેખાતી હતી. ચાની એકાદ પાંદડી આમથી તેમ સરી રહી હતી. કોઈક પરપોટો સપાટી પરથી ઊપસી આવતો હતો. મનમાં એમ થતું હતું કે,…

ચોરસ દુનિયા : (ઝિંદાને શામ – Syria)

લેખક અને અનુવાદક  – વલીભાઈ મુસા (મુસ્લીમોના ગમગીનીના માસ મહોરમનો આજે આશુરા (દસમો દિવસ) છે. આ દિવસે કરબલા (ઈરાક)ના મેદાનમાં શહીદે આઝમ હજરત ઈમામ હુસૈન અ.સ.ને તેમના ૭૨ સાથીઓ સાથે શહીદ કરી દેવામાં આવ્યા હતા. એ દિવસ હતો ૧૦ મોહરમ,…

ફિર દેખો યારોં: માણસ હાથીને મારે કે હાથી માણસને, સમસ્યા સરખી જ ગણાય

– બીરેન કોઠારી નવા નવા વિકસેલા શહેરી વિસ્તારમાં જોયું હશે કે ક્યારેક વાંદરાઓનું ટોળું એકાએક ધસી આવે છે અને કૂદાકૂદ કરીને તબાહી મચાવી દે છે. ‘અમારે અહીં બીજી બધી શાંતિ છે, પણ વાંદરાઓનો બહુ ત્રાસ છે.’ આવું ઘણા વિસ્તારના રહીશોને…

ઠેકાણું : ઠગવા નગરિયા : સાહેબ, ઉસકા છોકરા ઔર જય હો

– અમિત જોશી આખું નામ દેવચંદભાઈ બી.મિસ્ત્રી પણ એમના પત્ની સહિત આખા ગામ માટે ‘મિસ્ત્રી સાહેબ’. વ્યાયામ,ચિત્ર અને ભૂગોળ જેવા અંત: અને બાહ્ય વિરોધાભાસી વિષય એમના તાબા હેઠળ. અલગ અલગ ગુજરાતી શાળાઓમાં ચાર ચોપડી ભણ્યા પછી હાઈસ્કુલના પ્રાયમરી વિભાગમાં પાંચમા…

ફિર દેખો યારોં : : કાયદા દ્વારા અંધશ્રદ્ધાને મનમાંથી મિટાવી શકાતી નથી

– બીરેન કોઠારી જેના બંધારણમાં લોકશાહીના પાયાનાં મૂલ્યો સમા સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના સિદ્ધાંતો છે, એવા આપણા દેશને સ્વાતંત્ર્ય મળ્યાને સાત સાત દાયકા વીત્યા. આમ છતાં, એમ લાગે છે કે આપણા દેશમાં ત્રણ-ચાર સદીઓનો સમયગાળો સમાંતરે ચાલી રહ્યો છે. ડામરને…

શિક્ષણ ચેતના : એક વિદેશિની ભારતીય – ભગિની નિવેદિતા

– નિરુપમ છાયા લંડનમાં ઈ. સ. ૧૮૯૬ના નવેમ્બરના કડકડતા શિયાળાની એક સાંજ. વેસ્ટએન્ડમાં આવેલા એક મકાનના ખંડમાં ફાયરપ્લેસની આસપાસ અર્ધચંદ્રાકાર વર્તુળમાં ૧૫-૧૬ લોકો બેઠા છે. સૌમ્ય આકૃતિ, તેજસ્વી મુખમુદ્રા, કરુણાપૂર્ણ દૃષ્ટિ ધરાવતા, ઢીલા ભગવા રંગના ઝભ્ભામાં શોભતા એક ભારતીય સંન્યાસીને…

ફિર દેખો યારોં :: અદાલતના ચુકાદા પછી તો નાગરિકોની જવાબદારી શરૂ થાય છે.

– બીરેન કોઠારી ઓગષ્ટ મહિનાના આખરી સપ્તાહમાં કેટલાક સમાચારો એવા બન્યા કે જે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહ્યા. યોગાનુયોગે આ સમાચારો એક યા બીજી રીતે અદાલત સાથે સંકળાયેલા હતા. સર્વોચ્ચ અદાલત દ્વારા ‘ટ્રીપલ તલાક’ના ઈસ્લામી કાયદાને ગેરવાજબી ઠેરવતો ચુકાદો લગભગ સાર્વત્રિક…