Category: વિવિધ વિષય પરના લેખો

યૂં કિ સોચનેવાલી બાત : સામુહિક દુષ્કર્મ સંસ્કૃતિ

– આરતી નાયર આજકાલ સામુહિક દુષ્કર્મો વધારે થવાં લાગ્યાં છે એમ કહેવું કદાચ સાચું નથી. કદાચ એવું બની રહ્યું છે કે પ્રચાર માધ્યમોમાં તેમને છેલ્લા થોડાક દિવસોથી બહુ મહત્ત્વ મળી રહ્યું છે. ઘરે, કોઈ પણ જગ્યાએ એકઠા થતા સમુહમાં કે…

વિમાસણ : અધૂરાં કામો એટલે આપણો દેશ?

–સમીર ધોળકિયા આપણે બધા જયારે બહાર ફરવા જઈએ ત્યારે ઘણી બધી વસ્તુઓ અધૂરી, અપૂર્ણ હાલતમાં જોઈએ છીએ. કોઈ વાર આપણને કોઈને પણ એવો વિચાર આવે કે આટલી બધી વસ્તુઓ અપૂર્ણ અથવા તૂટેલી કે બિસ્માર હાલતમાં કેમ છે? કોઈ પણ દિવસે…

ફિર દેખો યારોં :: શિક્ષણનું સ્તર: એક વેંત ઊતરો ને તળિયું આવે

– બીરેન કોઠારી ‘પદ્માવત’ નામની એક ફિલ્મ રજૂઆત પામી અને થિયેટરમાંથી ચાલી પણ ગઈ. આ જ ફિલ્મ વિષેના સમાચારોથી બે એક મહિના અગાઉ અખબારો છવાયેલાં રહેતાં. હજી ઘણાને યાદ રહ્યું હશે કે આવી કોઈ ફિલ્મ આવી હતી. સંબંધિત જ્ઞાતિસમૂહોએ પોતાની…

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :::: ભાગ – ૧::: ગુલામી :::: પ્રકરણ ૭: થોમસ રો

દીપક ધોળકિયા ૧૬૧૫માં રાજા જેમ્સે સર થોમસ રોને રાજદૂત તરીકે કંપનીને ખર્ચે મોકલ્યો. રોને વેપાર સાથે કંઈ સંબંધ નહોતો. એ ડિપ્લોમૅટ હતો, પાર્લમેન્ટનો પણ સભ્ય હતો. એ પોતાની યોગ્યતા વિશે બહુ સજાગ હતો. કંપનીએ એનો વાર્ષિક પગાર ૬૦૦ પૌંડ નક્કી…

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :::: ભાગ :૧ : ગુલામી :::: પ્રકરણ ૬ : થોમસ રોના આગમન પહેલાં

દીપક ધોળકિયા મિડલટન ૧૬૧૨ની શરૂઆતમાં સૂરત પહોંચ્યો ત્યારે એને ખબર નહોતી કે ત્યાં કંપનીનો કોઈ એજન્ટ નહોતો અને ફૅક્ટરી પણ બંધ થઈ ગઈ હતી. મકર્રબ ખાને એને બંદરેથી જ પાછો કાઢ્યો. લંડનમાં કંપનીને મિડલટનના શા હાલ થયા તે ખબર જ…

ફિર દેખો યારોં : ટેકનોલોજીરૂપી મોહિનીને જરૂર વધાવીએ, પણ આપણે ભસ્માસુર શું કામ બનીએ?

– બીરેન કોઠારી ભસ્માસુર કોણ? તેનો પરિચય આપણા દેશના લોકોને આપવાનો ન હોય. હકીકતમાં ભસ્માસુર કોઈ રાક્ષસ નહીં, પણ દરેક વ્યક્તિમાં છુપાયેલી માનસિકતા છે. વિવેકનું પ્રમાણભાન બદલાય તો કોઈ પણ વ્યક્તિમાં ભસ્માસુર બનવાની ક્ષમતા રહેલી છે. કેવી હોય તેની માનસિકતા?…

દાદાનો ઠપકો : “તમે ખેડ્યની ગરવાઇ ખોઇ નાખી ! ”

–હીરજી ભીંગરાડિયા “રામ રામ લખમણ કાકા ! કેમ એકલા એકલા અને આમ સૂનમૂન બેહી ગયા છો ?” ચોસલાના 85 વરસના દાદાને મેં પૂછ્યું. “આવ્ય, ભાઇ હીરજી આવ્ય ! આ શિયાળાની કૂણી તડકી મીઠી લાગે છે, તે હું ને ધનોભાઇ બેય…

યૂં કિ સોચનેવાલી બાત : વિશ્વાસનું વાવેતર

“બેટા, તને શું લાગે છે?” – આરતી નાયર રાતના ૯ વાગ્યા હતા. હું અને પાપા, અમારી કાર માટે લીધેલ હવા ભરીને વાપરી શકાય તેવું ગાદલું ચકાસવાની તૈયારીમાં હતાં. અમે ખુબ ઉત્સાહમાં હતાં, કારણ કે, જો આ બરાબર કામ કરે તો,…

નૂતન ભારત – દુધીનો ખાંટુ

સંકલનકાર – : સુરેશ જાની આઠ ફૂટ લાંબી આ દૂધીનું નામ છે ‘નરેન્દ્ર શિવાની દૂધી’. અત્યારના માહોલ પ્રમાણે ઘણી બધી બાબતોને ભારતના વડાપ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીના નામ સાથે સાંકળી લેવામાં આવે છે – પછી ભલે ને એમાં તે મહાનુભાવનો ફાળો…

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૬

– ચિરાગ પટેલ   पू. ३.१३.६ (२३८) तरणिरित्सिषासति वाजं पुरन्ध्या युजा । आ व इन्द्रं पुरुहूतं नमे गिरा नेमिं तष्टेव सुद्रुवम् ॥ જેમ કુશળ શિલ્પી સારી રીતે ચાલવા ચક્રને ગોળાઈ પ્રદાન કરે છે એમ પાર કરવા સમર્થ સાધક બુદ્ધિથી વિવેક…