Category: વિવિધ વિષય પરના લેખો

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૧

– ચિરાગ પટેલ ગીતામાં કૃષ્ણ પોતાની વિભૂતિઓના વર્ણનમાં કહે છે કે, वेदानां सामवेदोऽस्मि (૧૦.૨૨). ચારેય વેદોમાં પ્રમુખ તો ઋગ્વેદ છે, પરંતુ એનો સાર જેને ગાઈ શકાય એવા ગીત સ્વરૂપે સામવેદમાં છે. આપણે આ લેખમાળાની શરૂઆત સામવેદરૂપી રત્નથી કરીશું. સહુપ્રથમ પૂર્વાર્ચિક…

ઠેકાણું : ઠગવા નગરિયા :: ભારતભરની કહેવતો- ૧: નાત-જાતની ભાત ભાતની

– અમિત જોશી ભાષા ચિંતાની ભીડમાં dialect/બોલી,લઢણની હ્રાસ ચિંતાનો વિષય છે. જે મિત્રો સાથે જે બોલીમાં દ્વાપર યુગમાં ઉછર્યા હોય પણ નોકરી ધંધા અર્થે જેવા પાસેના શહેરમાં ઠરીઠામ થાય ત્યારે પહેલો ભરપૂર પ્રયત્ન બોલી બદલવાનો કર્યે રાખે છે. હવે જયારે…

લ્યો, આ ચીંધી આંગળી :: એંસી વરસ અગાઉ પણ છાપું ‘આજ’નું પ્રતિબિંબ પાડતું હતું ?

– રજનીકુમાર પંડ્યા “રાષ્ટ્રપતિ પં. જવાહરલાલ નહેરુ તા. ૧૩મીથી ગુજરાતના પ્રવાસે પધારવાના હોવાથી તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ શહેર સમિતિ તરફથી કરવામાં આવી છે.” (૧૯૩૭ના ઓગસ્ટના એક સાપ્તાહિકમાં પ્રગટ થયેલા સમાચારોને અહીં ઝળકાવ્યાનો હેતુ એટલો જ કે તવારિખની નોંધ રાખનારા વાચકો…

ફિર દેખો યારોં : દિવાળીએ જ્ઞાનની સાથેસાથે વિવેકબુદ્ધિનો દીપ પણ પ્રગટાવીએ

– બીરેન કોઠારી વિક્રમ સંવતના વધુ એક વર્ષનો આજે આખરી દિવસ છે અને આવતી કાલથી નવા વર્ષનો આરંભ થઈ રહ્યો છે. ગત વર્ષનું સરવૈયું, નવા વર્ષની મુબારકબાદી, એ જ પ્રકારે યંત્રવત્‍ ઉજવણી, તેની સાથે સંકળાયેલી પ્રદૂષણલક્ષી બાબતો, ફટાકડાની ફેક્ટરીમાં કામ…

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન – પૂર્વભૂમિકા

શ્રી ચિરાગ પટેલ વેબ ગુર્જરીના પાયાનો એક મહત્ત્વનો પથ્થર છે તે તો આપ સૌ સુપેરે જાણો જ છો. તેઓના મૅનેજમૅન્ટ પરના લેખો આપણે વેબ ગુર્જરી પર વાંચતાં આવ્યાં છીએ. બભ ારતીય શાસ્ત્રોનો અભ્યાસ પણ તેમને ગમતો વિષય છે. હવે પછીથી…

દીપના દાર્શનિક પ્રતીકોનો અને દિપાવલીના શુભ દિવસોનો ઉત્સવ

– પૂર્વી મોદી મલકાણ અશ્વિની માસ રેવતી, ભરણી, માઘ, મૂળ અને અશ્વિની નક્ષત્રનો સ્વામી છે, પરંતુ અશ્વિન માસનાં ગ્રહ સ્વામી તરીકે કેતુનું સ્થાન રહેલું હોઇ આ માસમાં ખાસ કરીને કેતુની પૂજા કરી તેમની પ્રસન્નતા મેળવવામાં આવે છે. વિક્રમ સંવત પ્રમાણે…

સુડોકુ – એક અવલોકન

સુરેશ જાની સુડોકુ – તમને બહુ જ પ્રિય પઝલ-રમત : તમારા પોતાના જીવન જેવી. નવ હાર, નવ સ્થંભ અને નવ ચોખંડી ખોખાંઓમાં વહેંચાયેલાં કુલ ૮૧ ખાનાંઓની રમત. આ ૮૧ માંથી લગભગ ૨૭ ખાનાંઓમાં આંકડાઓ આપેલા છે. આ તમને મળેલી મૂળ…

ફિર દેખો યારોં : કામ કરો કુછ તો કામ કરો

-બીરેન કોઠારી ‘પોલિસ સાથે ન દોસ્તી સારી, ન દુશ્મની.’ કહેવતની કક્ષાની આ ઉક્તિ જાણીતી છે. રોહીત શેટ્ટી દિગ્દર્શીત ફિલ્મ ‘સીંઘમ’ના એક દૃશ્યમાં મુખ્ય પાત્ર આ સંવાદ બોલે છે. આપણા દેશમાં પ્રામાણિક નેતાઓ, પ્રામાણિક અફસરો, પ્રામાણિક પોલિસ અધિકારીઓ અને એ જ…

ફિર દેખો યારોં : કૈસે કહેં કિ તેરે કરજદાર હમ નહીં…..

-બીરેન કોઠારી વિનાશના હોય કે વિકાસના, મોટા મોટા આંકડાઓ અખબારોના સમાચારના કે જાહેરખબરોના શિર્ષક પૂરતા ઠીક છે. સામાન્ય માણસને તે ખાસ સ્પર્શતા નથી. પોતાની આર્થિક ગોઠવણોનાં નાનાં નાનાં યુદ્ધો તેણે રોજેરોજ લડવા પડતાં હોય છે. એક સમય હતો કે નાની…

વિમાસણ : જૂની હવેલીઓનો સંદેશ

– સમીર ધોળકિયા ઘણી વાર અમદાવાદ અને બીજાં સ્થળોએ લટાર મારતાં જૂની વિશાળ હવેલીઓ, ઇમારતો અને ઘરો જોવા મળે છે. મોટા ભાગની ઇમારતો  જોઈને એમ લાગે કે આ બધાના સારા દિવસો પાછળ રહી ગયા છે અને એક ભવ્ય હવેલી ખંડેર…