દીપક સોલિયા સાભાર સૌજન્ય: શ્રી દીપક સોલિયાનો જન્મભૂમિ પ્રવાસીની ‘મધુવન’ પૂર્તિમાં ૨૮-૦૧-૨૦૧૮ના રોજ પ્રકાશિત થયેલ મનનીય લેખ સંપાદકીય નોંધઃ ઉપરની ઈમેજ પર ક્લિક કરવાથી હજૂ મોટી સાઈઝમાં આ ઈમેજ વાંચી શકાશે
Category: વિવિધ વિષય પરના લેખો
વિમાસણ – ભૂતકાળની સફર
– સમીર ધોળકિયા આપણે સૌ મનમાં અને મનમાં ભૂતકાળની સફર કરતા હોઈએ છીએ – ખાસ કરીને, આપણા વતનની કે જેમાં આપણી ઉંમર ઇચ્છીએ એટલી નાની થઈ જાય છે અને તે ધારેલી ઉંમરે આપણે એ ધૂળિયા રસ્તાઓ પર ફરતા-રમતા થઈ જઈએ…
ફિર દેખો યારોં : ફાંસીનો ફંદો કસતાં પહેલાં……
– બીરેન કોઠારી કુમળી વયની બાળકીઓ પર થતા બળાત્કારની ઘટનાઓ આજકાલની નથી. પણ હવે પ્રસારમાધ્યમોના યુગમાં તે બહાર આવવા લાગી છે. આવા સમાચારની જાણ થાય ત્યારે તેને જાણનારાઓની ઊગ્ર પ્રતિક્રિયાઓ આવે એ સ્વાભાવિક છે. આવા ઘૃણાસ્પદ અને અધમ કૃત્ય કરનાર…
ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :::: ભાગ ૧ : ગુલામી :::: પ્રકરણ ૧૧: કંપની સામે બળવો; મુંબઈ સ્વતંત્ર
દીપક ધોળકિયા ઑન્જિયરે હવે મુંબઈ શહેર બાંધવાનું શરૂ કર્યું. સાતેસાત ટાપુઓને પુલોથી જોડવાના હતા, હિંદુસ્તાનમાં જુદાં જુદાં ચલણો હતાઃ શાહી, અશરફી (પોર્ચૂગીઝ – ઝેરાફિન), રૂપિયો વગેરે – એની બરાબર મૂલ્યનું કંપનીનું ચલણ બનાવવા ટંકશાળ બનાવવાની હતી, હૉસ્પિટલ પણ જરૂરી હતી.…
યૂં કિ સોચનેવાલી બાત : કામ-દાતા બનતાં નથી, ઘડવાં પડે છે
– આરતી નાયર સરકાર અને તેની સાથે અન્ય કેટલાંય લોકોનું આજે સૂત્ર છે – કામ-લેતા નહીં કામ-દાતા બનો. આમ તો આ વાત કહેવાય છે આજના યુવા વર્ગને. પરંતુ આજનો યુવા વર્ગ તો આ બાબતે માટીના ઘડા પર કાઠલો ચડી ચૂકેલો…
ફિર દેખો યારોં : પ્રતિબંધ મૂકો કે હટાવો, પુસ્તકની અસર કેટલી?
– બીરેન કોઠારી કોઈ પુસ્તક કેટલી હદે ગેરસમજ, ઉશ્કેરાટ કે વિરોધી લાગણી પ્રસરાવી શકે? આ સવાલનો કોઈ એક સર્વસામાન્ય જવાબ ન હોઈ શકે. રાજ્યસત્તા ઘણી બધી વાર કેટલાંક પુસ્તકોને પ્રતિબંધિત કરી દે છે. શું એ દરેક પુસ્તકો એવા સ્ફોટક હોય…
ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :::: ભાગ ૧: ગુલામી :::: પ્રકરણ ૧૦: મુંબઈમાં ઈસ્ટ ઇંડિયા કંપની
દીપક ધોળકિયા પ્રકરણ ૬માં આપણે જોયું કે મિડલટન ૧૬૧૨માં સૂરત આવ્યો ત્યારે ત્યાં કંપનીની ફેક્ટરી પર મોગલ હાકેમે તાળાં મારી દીધાં હતાં. મિડલટન ત્યાંથી નીકળ્યો પણ રાતા સમુદ્રમાં એણે હિન્દુસ્તાની જહાજો લૂંટી લીધાં.તે પછી એ દાભોળ અને બીજાપુર ગયો. નજીકમાં…
“ખેતર-વાડી” આજીવિકાનું સાધન માત્ર નહીં, કર્મયોગનું મંદિર છે.
હીરજી ભીંગરાડિયા ‘હોડી’ એ માછીમારને મન આજીવિકાનું સાધન છે. એને એકલાં માછલાં પકડી માત્ર પેટિયું રળવાના ખપમાં લેવી, કે પછી તે ઉપરાંત એ જ હોડીમાં બેસી અફાટ સાગરના જલતરંગોના ઘેરા સૂરનું મધુર સંગીત પીતાં પીતાં સહેલગાહ પણ માણવી-શું કરવું તે…
ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન: અથર્વશિર ઉપનિષદ
ચિરાગ પટેલ મેં 2018 માર્ચની 2જી તારીખે એક લેખ વાંચ્યો. એમાં સુવિખ્યાત વૈજ્ઞાનિક સ્ટિવન હૉકિંગે જણાવ્યું હતું કે, બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એની પહેલા શું હતું એ તેઓ જાણે છે! એ લેખ આ લિન્ક પાર વાંચી શકાશે : https://www.livescience.com/61914-stephen-hawking-neil-degrasse-tyson-beginning-of-time.html) હૉકિંગના કહેવા…
ફિર દેખો યારોં : આ પણ વિકાસનો એક પ્રકાર છે! ભલે, રાજી ન થઈએ.
-બીરેન કોઠારી વર્તમાન ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાની છેલ્લી ચૂંટણી દરમિયાન ‘હું છું ગુજરાત, હું છું વિકાસ’નું સૂત્ર વહેતું મૂકાયું. તેને પગલે ‘વિકાસ ગાંડો થયો છે’ની મજાક પણ પ્રચલિત બની. વિકાસની ખરેખરી વ્યાખ્યા શી એ બાબતે ભાગ્યે જ એકમત જોવા મળે.…