Category: વિવિધ વિષય પરના લેખો

મરમી માનવગુરુ : મીરાં

ડૉ.દર્શના ધોળકિયા આ પૃથ્વી પર જે ક્ષણથી મનુષ્યનું અવતરણ થયું તે ક્ષણથી જ મનુષ્યની સાથોસાથ પ્રેમ તત્વનો પણ આવિર્ભાવ થયો. એક સ્થાયી વૃત્તિ તરીકે પ્રેમે મનુષ્યના હૃદયમાં હંમેશને માટે ઘર કર્યું. મનુષ્યની ચેતના જેમ જેમ વિકસતી ચાલી તેમ તેમ એનામાં…

ફિર દેખો યારોં : તુઘલકને સારો કહેવડાવે એવો વંશ એટલે…….

– બીરેન કોઠારી સમય સતત બદલાતો રહે છે. રાષ્ટ્ર માટે એક સમય ઈતિહાસ રચવાનો હોય છે. ત્યાર પછી રચાયેલા ઈતિહાસ પર ગૌરવ લેવાનો યુગ આવે છે. આ ઈતિહાસ પર રાજકારણ પણ રમાય છે, અને એક તબક્કે ઈતિહાસ સાથે ચેડાં કરવાનો…

યૂં કિ સોચનેવાલી બાત : સ્ત્રી જાતે પોતાના નિર્ણયો લે તેમાં પણ આડું પડે

– આરતી નાયર આપણા બધાંના ઉછેર દરમ્યાન વડીલોનો આદર કરવાનું આપણી અંદર સીંચવામાં આવ્યું છે. સ્ત્રીઓ માટે એક વધારાની શરત છે કે તેમને જેમ કહેવામાં આવે તેમ જ તેમણે કરવું. સ્ત્રી પુખ્ત વયની થઈ ગઈ હોય તો પણ તેમણે કેટલીય…

ગાંધીજીના જીવનના સન્દર્ભે બનેલી ફિલ્મો

–  નીતિન વ્યાસ ૩૦ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ આપણે ગાંધીજીના જીવન પર બનેલી ફિચર ફિલ્મોનું વિહંગાલોકન કર્યું. આજે હવે તેમના જીવનના સંદર્ભ પરથી બનેલી કેટલીક ફિલ્મોની વાત કરીશું. 2007 “Gandhi, my father” ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલ ગાંધીના જીવન પર બનેલી આ…

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪

– ચિરાગ પટેલ પૂ. ૨.૭.૩ (૧૭૭) દોષો આગાદ્ બૃહદ્ગાય દ્યુમદ્ગામન્નાથર્વણ । સ્તુહિ દેવંસવિતારમ્ ॥ હે પ્રકાશમાર્ગના પ્રવાસી, અથર્વવેદીય બ્રાહ્મણ, બૃહત નામના સ્તોતા! યજ્ઞકાર્યના દોષોને ધોવા માટે સવિતા દેવનું સ્તવન કરો! આ શ્લોકમાં ત્રણ વિષયોને સંબોધવામાં આવ્યા છે. ઘણીવાર આપણે વાંચીએ…

ફિર દેખો યારોં : એક સે એક મિલે જો કતરા, બન જાતા હૈ દરિયા

– બીરેન કોઠારી સ્વાસ્થ્યસુરક્ષા અંગે આપણા દેશમાં હરખાવા જેવા સમાચાર ભાગ્યે જ વાંચવા મળતા હોય છે. ખાસ કરીને શિશુસ્વાસ્થ્ય બાબતે પરિસ્થિતિ અતિ ગંભીર છે. થોડા વખત અગાઉ કુપોષણથી થતાં બાળમૃત્યુના દરની વાત અહીં કરવામાં આવી હતી. આવી કાળા વાદળ જેવી…

મહાત્મા ગાંધીજીના જીવન પર બનેલી ફીચર ફિલ્મો

નીતિન વ્યાસ સિનેમા એ દિર્ગ્દર્શકનું માધ્યમ છે, જેના વડે પોતાની નજર સામે કલ્પેલ દૃશ્યને તે પરદા પર જીવંત કરે છે. આજની આ પ્રસ્તુતિ મહાત્મા ગાંધીજીના જીવન પર બનેલી ફીચર ફિલ્મો વિશેની માહિતી પર આધારિત છે. The Gandhi at the Bat…

જી, હજૂર… આ શંકાનાં જ પરિણામો છે.

પૂર્વી મોદી મલકાણ नजरिया बदल के देख भाई,हर तरफ अलग नजराने मिलेंगे । આજે વર્ષો અગાઉની એક ભૂલાઈ ગયેલી વાત મનને દરવાજે દસ્તક મારી રહી છે જે અહીં મૂકી રહું છું. આપણે ત્યાં કહેવત છે કે “શંકા એ જ વિનાશનું…

ફિર દેખો યારોં : તમારા પ્રતાપે બધા ‘ઓળખે’ છે

– બીરેન કોઠારી પ્રત્યેક નાગરિકને આગવી ઓળખ આપવાની નેમનો ઊપક્રમ ધરાવતા આધાર કાર્ડ દ્વારા નાગરિકોને જે સુવિધા મળે ત્યારની વાત ત્યારે, અત્યારે તો તે મોટા ભાગનાઓ માટે માથાનો દુ:ખાવો બની રહ્યું છે. તેને ફરજિયાત બનાવવા અંગે સુપ્રિમ કોર્ટનો ચૂકાદો હજી…

ભગતસિંહનું મૂલ્યાંકન અધૂરૂં થયું છે !

હરેશ ધોળકિયા       સૌજન્ય સાભાર ‘ભૂમિપત્ર’ના ૧-૧૦-૨૦૧૭ અને ૧૬-૧૦-૨૦૧૭ના અંકમાં પ્રકાશિત લેખ શ્રી હરેશ ધોળકિયાનો સંપર્ક  dholakiahc@gmail.com   પર થઈ શકે છે.