Category: વિવિધ વિષય પરના લેખો

ફિર દેખો યારોં : અછત શેની છે? પાણીની, વરસાદની કે સમજણની!

– બીરેન કોઠારી લોકસભાની ચૂંટણીના બે તબક્કાનું મતદાન અને તમામ તબક્કાનું પરિણામ બાકી છે, અને સમગ્ર માહોલ જોતાં લાગે છે કે જાહેરજીવનના શિષ્ટાચારનું, મોટા કદના નેતાઓની જાહેર વર્તણૂંકનું, રાજકીય પક્ષોની વિશ્વસનિયતાનું સાવ તળિયું આવી ગયું છે. પણ તેની ચિંતા કરી…

વિમાસણઃ શું અગત્યનું છે ? ‘શું કરવું ‘ કે ‘કેમ કરવું’

–  સમીર ધોળકિયા અત્યારે ચૂંટણીના ગરમાગરમ માહોલમાં વોટ્સએપ મહાવિદ્યાલયમાં ઘણા બધા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. તેમાં નેતાઓએ શું કરવું જોઈએ તે મોખરે છે અને બધાને તે ખબર છે, પણ તે જ ઉપાય અમલમાં કેમ મુકવો તેનો જવાબ મોટાભાગના લોકો પાસે…

મંજૂ ષા : ૨૩. મિત્રતા બહુ મોટો સધિયારો હોય છે

– વીનેશ અંતાણી કોઈ પણ વ્યક્તિ દરિયાનાં પાણીથી ઘેરાયેલા એકલાઅટૂલા ટાપુ જેવું જીવન જીવી શકે નહીં. એણે અન્ય સાથે જોડાયેલા રહેવું જ પડે છે. કોઈની સાથે જોડાયેલા રહેવાની આવશ્યકતામાંથી મિત્રતાનો ભાવ જન્મ્યો હશે. વયના દરેક તબક્કામાં આપણને મિત્રની જરૂર પડે…

ફિર દેખો યારોં : નાગરિક બનવું અઘરું છે?

– બીરેન કોઠારી ગયા સપ્તાહનું ગરમીનું મોજું કુદરતી પ્રકોપ હતો, પણ એ હકીકત છે કે દર વરસે ઉનાળો આકરો બનતો જાય છે. દિનબદિન અસહ્ય બનતી જતી આ ગરમી મોટે ભાગે માનવસર્જિત છે. શહેરમધ્યના રસ્તાઓની પહોળાઈ વધીને રાક્ષસી કદની થઈ રહી…

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૩૨: “ખૂબ લડી મર્દાની વોહ તો…”(૨)

દીપક ધોળકિયા રાણી લક્ષ્મીબાઈએ એ પહેલાં પણ ૧૮૫૪થી ૧૮૫૭ સુધી, ઘણા પત્રો લખીને ન્યાયની માગણી કરી હતી. ૧૮૫૭ના બળવા વખતે પણ એમનું વલણ એ જ હતું, પણ ન્યાય માટેની ઝંખના પણ એટલી જ પ્રબળ રહી એટલે અંગ્રેજો વિરુદ્ધ એમના મનમાં…

વ્યંગિસ્તાન – ધબ્બો : ઉભરાઇ જતા ઉમળકાની અભિવ્યક્તિ

કિરણ જોશી પરિચિતો હોય તે સામસામે સ્મિત રેલાવે છે,મિત્રો હોય તે અરસપરસ હાથ મિલાવે છે, નજીકના મિત્રો હોય તો હાથ મિલાવીને ત્રણથી ચાર વાર ઝટકા મારે છે,ખાસ મિત્રો હોય તે ગળે મળે છે પણ લંગોટિયા મિત્રો જયારે મળે છે ત્યારે…

વલદાની વાસરિકા : (૬૯) એક વિચારશીલ વિચાર! – ‘જવલ્લે’ જ આવા લેખ (૧)

– વલીભાઈ મુસા ઘણાં વર્ષો પહેલાં મેં કોઈક ગુજરાતી સમાચારપત્રમાં એક સમાચાર વાંચ્યા હતા કે ઈસ્તંબુલ (તુર્કી) ખાતે ‘બાળકોની શિસ્ત વિષયક વર્તણૂક પરત્વેનો માતાપિતાનો અભિગમ કે વ્યવહાર’ વિષય ઉપર એક આંતરરાષ્ટ્રીય સંમેલન મળ્યું હતું. ચર્ચામાં ભાગ લેનારા એક વક્તાએ સૂચન…

ગઝલાવલોકન -૬ – ગઝલમાં ઉપમા/ રૂપક

સુરેશ જાની ગુજરાતી ગઝલમાં મૃગજળ – ઝાંઝવાંની ઉપમાનો અતિરેક થઈ ગયો છે. ‘ઝાંઝવાનાં જળ ક્યાં ક્યાં ઝળક્યાં?’ – એની યાદી બનાવીએ તો દસ બાર પાનાં તો સહેજે ભરાઈ જાય. જાણેકે, ગુજરાતી કવિઓને બીજી કોઈ ઉપમા સૂઝતી જ નથી! પણ છેક…

ફિર દેખો યારોં – મત આપી આવ્યા ? હવે સૂઈ ન જતા

-બીરેન કોઠારી સાધારણ સંવેદના ધરાવતા કોઈ પણ નાગરિકનું મગજ બહેર મારી જાય એવો માહોલ લોકસભાની વર્તમાન ચૂંટણીના માહોલ દરમિયાન જોવા મળ્યો. નિમ્ન કક્ષાના વ્યક્તિગત પ્રહારો, ઠાલાં અને પોકળ વચનો, દેશના ભાવિ અંગેના કોઈ નક્કર આયોજનનો અભાવ, કોઈ પણ રીતે મતદારોને…