Category: વિવિધ વિષય પરના લેખો

વિમાસણઃ સાચું…… બોલવું જોઈએ કે નહીં ?

–સમીર ધોળકિયા કોઈ ને એમ લાગે કે આ તો કેવો સવાલ છે? સાચું તો બોલવું જ જોઈએ ને ! પણ આપણે જીવંત માણસો વચ્ચે રહીએ છીએ અને આ જગતમાં જીવીએ છીએ એટલે બીજાં પાસાં પણ તપાસવાં પડે , ભલે એ…

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – 13

ચિરાગ પટેલ पू.आ. ६.४.२ (६१६) वसन्त इन्नु रन्त्यो ग्रीष्म इन्नु रन्त्यः। वर्षाण्यनु शरदो हेमन्तः शिशिर इन्नु रन्त्यः॥ વસંતઋતુ ખરેખર આનંદદાયક છે. ગ્રીષ્મ આનંદદાયક છે. વર્ષા, શરદ, હેમંત અને શિશિર પણ આનંદદાયક છે. (વામદેવ ગૌતમ) ભૌગોલિક રીતે પૃથ્વીના ભારતીય ઉપખંડમાં છયે…

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ : ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ :: પ્રકરણ ૧૪: જોગીદાસ ખુમાણ અને કંપની

દીપક ધોળકિયા અંગરેજે મલક ઉંટાકીયો, મયણ કેતોક માણત્રણે પરજું તોળીયું, (એમાં) ભારે જોગો ને ભાણ ! [અંગ્રેજોએ આવીને સોરઠ દેશ તોળી જોયો. આ ધરતી કેટલીક વજનદાર છે તે તપાસી જોયું. કાઠીઓની ત્રણે પરજોને(પેટા જાતોને) તોળી જોઈ, એમાં ભાણ ને જોગીદાસ…

ફિર દેખો યારોં : મરવું હોય તે મરો, વિકાસનું તરભાણુ ભરો

– બીરેન કોઠારી આપણા માટે, એટલે કે માનવજાત માટે એક વિચિત્ર મૂંઝવણ અત્યારે જોવા મળે છે. ઔદ્યોગિક ક્રાંતિથી શરૂ થયેલી પૂરપાટ વિકાસની દોટ એની ચરમસીમાએ પહોંચી છે. આ વિકાસની પર્યાવરણ પર થતી વિપરીત અસર વિષે હવે પૂરેપૂરી જાણકારી મળી ચૂકી…

દ્રૌપદી એકોક્તિ – એક કલ્પના

નિરંજન મહેતા હું દ્રૌપદી, પાંચાલનરેશ દ્રુપદની તનયા. પાંચાલ દેશની હોવાથી હું પાંચાલી પણ કહેવાવું છું. તમને જાણીને નવાઈ લાગશે કે મારો જન્મ અન્ય મનુષ્યોની જેમ થયો નથી. મારા તાતે ગુરૂ દ્રોણાચાર્ય સામે વેર લેવા પુત્રકામેષ્ટિ યજ્ઞ કર્યો અને તે દ્વારા…

ઐતરેય ઉપનિષદમાં ચૈરવેતિ વિષે

– વિમલા હીરપરા આપણા ઐતરેય ઉપનિષદમાં ચૈરવેતિ એટલે કે ફરતા  ને ચરતા રહેવાનો જે આદેશ આપ્યો છે એના વિષેમારા વિચારો રજુ કરુ છું. આપણે સજીવની ઉત્પતિ ને ઉત્ક્રાંતિ નો ઇતિહાસ તપાસીએ તો આ ઉપદેશ સમજાય છે. પશુપંખીઓ ઘાસચારા નેજીવનનિર્વાહ માટે…

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :: ભાગ ર :: આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ : ૧૩ – ક્ચ્છના રાવ ભારમલજી બીજાનો કંપની સામે વિદ્રોહ (૪)

દીપક ધોળકિયા રાવ ભારમલ સાથે સમજૂતી થઈ ગયા પછી તરત કંપનીએ પોતાનું લશ્કર વાગડ મોકલ્યું, ત્યાં બધા બહારવટિયાઓને દબાવી દીધા અને રાવ ભારમલની આણ માનવા ફરજ પાડી. દરેક ખેતર પરનો વેરો પણ નક્કી કર્યો. આમ, ભારમલજી અંજાર સિવાયના કચ્છના નામના…

ફિર દેખો યારોં : ઈતિહાસમાં નહીં લખાનારી ઈતિહાસકારોની એક ઘટના

બીરેન કોઠારી ‘કોન્ગ્રેસ’ શબ્દનો અર્થ થાય છે મહાસભા, પણ પક્ષાપક્ષીના સંકુચિત અને દ્વેષપ્રેરિત રાજકારણને લઈને આપણા દેશમાં આ શબ્દનો અર્થ એક રાજકીય પક્ષ પૂરતો મર્યાદિત થઈ ગયો છે. રાજકારણીઓનો ઈતિહાસપ્રેમ જાણીતો છે. પહેલાનાં શાસકો ઈતિહાસ બનાવતા, જ્યારે લોકશાહીના શાસકો કાગળ…

ફિર દેખો યારોં : શુદ્ધ પાણી પછી હવે શુદ્ધ હવા શીશીમાં ખરીદવી પડશે?

– બીરેન કોઠારી આપણી હાલની સમસ્યાઓ કઈ છે? ચૂંટણીઓ આવે ત્યારે એમ લાગે કે રામનું મંદિર બની જાય તો સઘળી સમસ્યાઓ ઉકેલાઈ જાય. ક્યારેક એમ લાગે કે ગાયોની કતલ થતી અટકી જાય તો દેશનો વિકાસ થઈ જાય. અમુક વાર એમ…