Category: વિવિધ વિષય પરના લેખો

ફિર દેખો યારોં : પાંચવા મૌસમ ‘શાન’ કા, ઈમ્તિહાન કા!

-બીરેન કોઠારી માર્ચ મહિનો એટલે બૉર્ડની પરીક્ષાની મોસમનો મહિનો. દસમા અને બારમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમનાં માવતર આ મહિનાની રાહ છેક નવમા ધોરણથી જોતા હોય છે. તેઓ ‘હવે તો આવતી સાલ અમારે બૉર્ડ આવશે’ કહેતાં કહેતાં એવો હાઉ ઉભો…

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૨૩: ૧૮૫૭ – મેરઠ આગેવાની લે છે (૩)

દીપક ધોળકિયા રાષ્ટ્રીય વિદ્રોહની આગેવાની મેરઠે લીધી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. મેરઠમાં પણ શરૂઆત તો સિપાઈઓએ જ કરી પણ એ માત્ર કારતૂસોનો વિરોધ નહોતો. સિપાઈઓએ એનાથી મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો અને અંગ્રેજોથી નારાજ હતા તે બધા જ…

આપણા સમાજમાં સ્ત્રીનું સ્થાન

– વિમલા હીરપરા આજના લેખમાં આપણા સમાજમાં સ્ત્રીનું સ્થાન વિષે મારા વિચારો રજુ કરુ છું,  જોકે  આજે પરિસ્થિતિ થોડી બદલાઇ છે. એક પેઢી બદલાય એટલે રીતિરિવાજો ને સામાજિક મુલ્યો પણ બદલાય છે. છતા ય ‘apple don’t fell far from tree’…

ફિર દેખો યારોં :રાષ્ટ્રપ્રેમ, નાગરિકધર્મ, રાજધર્મ વગેરે….

– બીરેન કોઠારી પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો. આ હુમલામાં શહીદ થયેલા જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ તેમ જ તેમના પરિવારજનો માટે આર્થિક સહાયની ઘોષણાઓનાં પૂર ઉમટ્યાં. પ્રમાણમાં વધુ બોલકાં એવાં સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર મોતનો મલાજો જાળવવાની,…

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ : ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ :: પ્રકરણ ૨૨: ૧૮૫૭ – બળવાની શરૂઆત (૨)

દીપક ધોળકિયા ૧૮૫૭ના જાન્યુઆરીમાં બંગાળના ડમડમની સિપાઈ છાવણીમાં એક બ્રાહ્મણ સિપાઈ હાથમાં પાણીનો ભરેલો લોટો લઈને પોતાના અલગ રસોડા તરફ જતો હતો ત્યારે રસ્તામાં એને શસ્ત્રાગારનો સેવક – ‘ખલાસી’ – મળ્યો એ નીચી જાતનો હતો. એણે બ્રાહ્મણ પાસે પાણી માગ્યું,…

અજબ વનસ્પતિની કેફિયત ગજબ !

હીરજી ભીંગરાડિયા વનસ્પતિની આપણા માટેની દેણગી બાબતે અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે માનવી તથા લગભગ તમામ અન્ય પ્રાણીઓને જીવનભરનો આહારમાંથી મોટાભાગનો આહાર વનસ્પતિ જગત પૂરો પાડે છે. જે તે હવા અને જમીનમાંથી સૂર્યપ્રકાશના સહારાથી બનાવે છે. પૃથ્વી ઉપર ઉપલબ્ધ…

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :: ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ :: પ્રકરણ ૨૧ : ૧૮૫૭ – કારણો (૧)

દીપક ધોળકિયા બળવો કે રાષ્ટ્રીય વિદ્રોહ? ૧૮૫૭નું વર્ષ હિન્દુસ્તાનમાં અંગ્રેજી ઈસ્ટ ઇંડિયા કંપની માટે જબ્બર પડકાર જેવું હતું. આપણા દેશના ઇતિહાસમાં ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામનું આગવું સ્થાન છે. પરંતુ એ વખતના કોઈ હિન્દુસ્તાનીએ એના વિશે કંઇ લખ્યું નથી; જે કંઈ લખાયું…

ફિર દેખો યારોં : દીપડા કે મગર કરતાં માનવપ્રજાતિ વધુ જોખમી છે

– બીરેન કોઠારી સરદાર સરોવરમાંથી કરાઈ રહેલા મગરોના આડેધડ સ્થળાંતરના સમાચાર વ્યાપક રીતે પ્રસારમાધ્યમોમાં ચમક્યા. હવે કર્મશીલ રોહિત પ્રજાપતિએ પર્યાવરણ મંત્રાલયને આના વિરોધમાં કાનૂની નોટિસ મોકલી હોવાના અહેવાલ છે. આ બાબતે સરકાર દ્વારા શી કાર્યવાહી હાથ ધરાય છે એ જોવું…

કચ્છનું રણ અને આખ્યાયિકાઓ – ૩ :: ૧૯૬૮: નાના રણના સાંધ્ય ક્ષેત્રમાં…..

કૅપ્ટન નરેન્દ્ર ફણસે બનાસકાંઠા-થરપારકરની સીમા પર આવેલ મારી કંપનીમાં ફરજ બજાવતી વખતે મારે ઘણી વાર નાડાબેટ જવાનું થાય. કંપની હેડક્વાર્ટરથી ત્યાં જવા માટે રણના કિનારે આવેલ પાડણ થઈ સુઈગામ અને ત્યાંથી નાડાબેટ જવાય. પાડણ નાનકડું ગામ છે. અહીં આપણા સોલંકી…

ગઝલાવલોકન – ૧ : ગમતાંનો કરીએ ગુલાલ

સુરેશ જાની સ્વ. મકરંદ દવેની આ કવિતા ગુજરાતી નેટ જગતની સિગ્નેચર કવિતા બની ગઈ છે-                ગમતાંનો કરીએ ગુલાલ ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાંનો કરીએ ગુલાલ આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી પંડમાં સમાય એવી…