Category: વિવિધ વિષય પરના લેખો

ફિર દેખો યારોં :: વૈજ્ઞાનિક અભિગમ પ્રત્યે ઉપેક્ષા ગેરલાભકર્તા જ નહીં, ગેરબંધારણીય પણ છે

-બીરેન કોઠારી વિજ્ઞાન, વિજ્ઞાની અને વૈજ્ઞાનિક અભિગમ સામાન્યપણે આપણા દેશમાં હાંસીપાત્ર બનતાં આવ્યાં છે. કોઈ પણ મુદ્દે જેને ફટકારી શકાય એવી હાથવગી ‘પંચિંગ બૅગ’ અથવા દેશી ઉપમા વાપરીને કહીએ તો રસ્તે પડેલા ગલૂડીયા જેવી તેની હાલત છે. જતુંઆવતું કોઈ પણ…

વિમાસણ : લાગણી અને તે પણ નિર્જીવ વસ્તુ માટે ?

–સમીર ધોળકિયા સમીર ધોળકિયા મૂળ ભુજના પણ પછી અમદાવાદી બની ગયા તેને આજે અર્ધી સદીથી પણ વધારે સમય થઈ ગયો! LICમાંથી નિવૃત્ત થયા પછી એમણે કશા જ નિર્ણય ન લેવાનો નિર્ણય કર્યા પછી પણ નિર્ણય કર્યો કે હવે કંઈ ન…

ફિર દેખો યારોં :: ટાગોર અને ગાલિબના શબ્દોમાં ફેરફાર સૂચવે છે આ મહાન શિક્ષણવિદ્‍

-બીરેન કોઠારી “જન્નત કી હકીકત હમેં માલૂમ હૈ લેકિન, દિલ કો ખુશ રખને કો ‘ગાલિબ’, યે ખયાલ અચ્છા હૈ.” “અરે! ગાલીબનો આટલો જાણીતો શેર તમે આમ ખોટી રીતે કેમ બોલો છો? ‘ખુશ રખને કો’ને બદલે ‘બહલાને કો’ આવે.” “હા. મને…

યૂં કિ સોચનેવાલી બાત : નાણાંને ત્રાજવે વ્યક્તિની મહત્વાકાંક્ષાઓની સમાજ દ્વારા તુલના

– આરતી નાયર બાળક શાળાએ – આજે તો હવે પ્લે સ્કૂલ – જવાનું શરૂ કરે ત્યારથી તેને પૂછવાનું શરૂ થઈ જાય છે કે મોટું થઈને તે શું થવા માગે છે. બાળક મનમાંને મનમાં આશ્ચર્ય અનુભવે છે કે જીવન તો મોજમજા…

ગ્રહણ ભાવનગરમાં ત્યારે અને અમેરિકામાં આજે

– નીતિન વ્યાસ ગ્રહણ ભાવનગરમાં ત્યારે “ઓ બા….ઘરણ સાલુ થ્યું, વાસીદું આપી દેજો”. વાઘરી કોમનાં લોકો ગ્રહણ ‘શાલુ’ થાય એટલે માગવા નીકળે. ભાવનગરમાં અમારા લત્તામાં રહેતા બ્રાહ્મણ કુટુંબોમાં ગ્રહણ પાળવાનો રિવાજ ! સૂર્ય ગ્રહણ કાચના ટુકડાને મેશવાળો કરી સૂરજ સામે…

શિક્ષણ ચેતના – વિદ્યમાન શિક્ષક, શિક્ષક અને શિક્ષક જ : ચારસો ટકા આનંદ

— નિરુપમ છાયા જીવન એક વિશાળ અને એ કરતાંય વ્યાપક ઘટના છે. એને સમજીને જીવવું એ એક મોટી કળા છે. આવી કળા બહુ ઓછા લોકોને સાધ્ય હોય છે. જીવનને યોગ્ય રીતે જીવવા કોઈ ઉચ્ચ લક્ષ્ય સાથે જોડવું એ ઉત્તમ ઉપાય…

ફિર દેખો યારોં : રોપા પર અકાળે ફળ બેસી જાય તો?

– બીરેન કોઠારી ટી.વી. પર તે કાર્ટૂનની શ્રેણી જોઈને સમય પસાર કરે છે. ક્યારેક હિન્‍દી ફિલ્મો પણ જુએ છે. મન થાય ત્યારે વાર્તાની ચોપડીઓ વાંચે છે. શેરીનાં બે ગલૂડિયાં સાથે તે રમે છે. શાળાએ તે જતી નથી. દસ વર્ષની બાળકી…

ફિર દેખો યારોં :: વાઘને ખતમ કર્યા, અને હવે ગાયનું અભયારણ્ય બનશે

-બીરેન કોઠારી ગામની સીમમાં એક વાઘ પેંધો પડ્યો હતો. ગ્રામજનોનાં ઢોર તે ખેંચી જતો. ત્રાસેલા ગ્રામજનો રાજાને ફરિયાદ કરવા જાય છે. રાજા કેવાં પગલાં લે? રાજા વાઘ માટે પાકો હુકમ તૈયાર કરાવે છે. પાકો હુકમ પથરા પર લખેલો હોય અને…

‘ચાર લોકો શું કહેશે?- – એ ચારમાંથી એક તમે પણ છો(!?)

આરતી નાયર એ આખા દિવસના કામ પછી થાકીને ઘરે પહોંચી ત્યારે રાતના સાડા દસ થયા હતા. એપ્રેઇઝલને કારણે થોડા મહીનાઓથી તે ખુબ મહેનત કરતી હતી. કેટલીક નજરો એને ચૂભી. એક પડોશી ‘આન્ટી’ રોજ મુજબ એમના પતિદેવ સાથે વોક પરથી પાછા…