Category: વિવિધ વિષય પરના લેખો

ફિર દેખો યારોં : સાવન જો અગન લગાયે, ઉસે કૌન બુઝાયે

-બીરેન કોઠારી ‘જુરાસિક પાર્ક’ અને એ શ્રેણીની ફિલ્મો જોનાર સૌને યાદ હશે કે તેમાં વિજ્ઞાનની સિદ્ધિ થકી લાખો વર્ષ અગાઉ થઈ ગયેલાં ડાયનોસોરને વર્તમાન યુગમાં જીવંત કરાતાં બતાવાયાં હતાં. આરંભે આશ્ચર્ય, નવિનતા અને રોમાંચ પછી આખરે તેનાં વિપરીત પરિણામોનાં દૃશ્યો…

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ:: ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ :: પ્રકરણ ૧૯: ૧૮૫૭ અને ગુજરાત (૧)

દીપક ધોળકિયા ૧૮૫૭ના મે મહિનામાં વિદ્રોહ ફાટી નીકળ્યો તેની અસર મુંબઈ પ્રાંત અને, ખાસ કરીને ગુજરાતમાં તરત દેખાવા લાગી. જેમ ઉત્તર ભારતમાં ગાય અને ડુક્કરની ચરબી ચડાવેલી કારતૂસોની કથા ગામેગામ પહોંચી તેમ ગુજરાતમાં પણ એવી જ એક કથા કાનોકાન ફેલાઈ.…

કચ્છનું રણ અને આખ્યાયિકાઓ – ૨ : : ૧૯૬૮: આખ્યાયિકાઓ – નાના રણની

કૅપ્ટન નરેન્દ્ર ફણસે પાંચ વર્ષ ભારતીય સેનામાં પૂરો સમય ફ્રંટ પર સેવા બજાવ્યા બાદ કૅપ્ટન નરેન્દ્રની ૧૯૬૮માં ભારતીય સેનામાંથી બૉર્ડર સિક્યુરિટી ફોર્સમાં નીમણુંક થઈ. બીએસએફમાં મારું પહેલું પોસ્ટિંગ પાકિસ્તાનના થરપારકર અને રાજસ્થાનને અડીને આવેલ બનાસકાંઠા જીલ્લાના ખુણામાં આવેલી એક સંવેદનશીલ…

સોરઠની સોડમ ૩૨. – ઓજતનો પૂલ ભલે ઢબ્યો પણ…

ડો. દિનેશ વૈષ્ણવ યુ.એસ.માં ન્યુઓર્લિન્સ ગામ નજીક લેઈક પોન્ચેરીયન ઉપર ૧૬૫ કી.મી લાંબો પૂલ છે, કેનેડામાં પોર્ટમેન પૂલ ૨૧૩ ફુટ પો’ળો છે, તો ભારતમાં પણ મુંબઈમાં સી-લિંક, કલકતામાં હાવરા ને દિલ્હીમાં નહેરુ પૂલ પણ કમ નથી પણ મારે જે વાત…

મંજૂ ષા : ૨૦. વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ

– વીનેશ અંતાણી બદલાયેલા સમયમાં વૃદ્ધોની પરિસ્થિતિ બદલાઈ છે. સંતાનોને વૃદ્ધ માતાપિતા ભારરૂપ લાગતાં હોય, સંતાનો એમના પરિવાર સાથે વિદેશમાં અથવા દેશમાં જ દૂરના શહેરમાં વસતાં હોય, વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં ફરજિયાતપણે રહેવું પડતું હોય એવી જુદી જુદી પરિસ્થિતિ એમના માટે ઊભી…

ફિર દેખો યારોં : સંસ્કારવારસો ટેકનોલોજી થકી પ્રસરે કે નાશ પામે?

-બીરેન કોઠારી ટેકનોલોજી કોઈની મૂળભૂત માનસિકતાને બદલી શકતી નથી, પણ વિચારવાની પદ્ધતિમાં, સમજણમાં પરિવર્તન અવશ્ય લાવી શકે છે. એક સમય હતો કે બાળસાહિત્ય તેમ જ કિશોરસાહિત્ય વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય માહિતી અને મનોરંજનની સાથેસાથે સંસ્કાર ઘડતરનો હતો.…

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :: ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ :: પ્રકરણ ૧૮: ૧૮૯૯નો સંથાલ વિદ્રોહ

દીપક ધોળકિયા ભારતના ઇતિહાસમાં આમઆદમીએ અંગ્રેજી હકુમત સામે પ્રગટાવેલી મશાલ બુઝાવાનું નામ નહોતી લેતી. ૧૮૫૫ના સંથાલ બળવા પછી – અને ૧૮૫૭ના સંગ્રામ પછી – ઝારખંડના છોટા નાગપુર (આજના રાંચી સહિતનો પ્રદેશ)માં આદિવાસીઓના રોષનો ઉકળતો ચરૂ શાંત નહોતો પડ્યો. એવામાં મિશનરીઓ…

ગાંધી-૧૫૦ : પ્રસંગનું પુણ્યસ્મરણ

મોહનદાસ કરમચંદ ગાંધી જ્યારે હું ડરબનમાં વકીલાત કરતો હતો ત્યારે ઘણી વાર મારા મહેતાઓ મારી સાથે રહેતા. તેમાં હિંદુ અને ખિસ્તી હતા, ગુજરાતી અને મદ્રાસી હતા. તેમના વિશે મારા મનમાં કદી ભેદભાવ ઉપજ્યાનું મને સ્મરણ નથી. તેમને હું કુટુંબીજન ગણતો…

સ્મરણશક્તિ

નિરંજન મહેતા જીવંત હસ્તીઓમાં એક ખૂબી એ છે કે તેઓ એક એવું અવયવ ધરાવે છે જે ભલે કદમાં નાનું છે પણ તેનું કાર્ય અનન્ય છે. તે છે મસ્તિષ્કમાં રહેલ મગજ. આમ તો દરેક જીવંત પ્રાણી પાસે આ હોય છે પણ…