Category: વિવિધ વિષય પરના લેખો

સમયચક્ર : સૌને ગમતી, વૈશ્વિક વાનગી આઈસક્રીમ

જગતમાં ટેકનોલોજીએ માત્ર યંત્રો જ નથી આપ્યાં. ટેક્નોલોજીએ આપણને નવા ગમતીલા સ્વાદ પણ આપ્યા છે. પ્રક્રિયાયુક્ત ખોરાકીય વિવિધતામાં કોઈ વૈશ્વિક વાનગી હોય તો એ છે આઈસક્રીમ. વિજળીની શોધ પછી મૂળે દવાઓ સાચવવા બનાવાયેલા રેફ્રીજરેટર થકી જગતના રણ વિસ્તારોમાં પણ સરળતાથી…

વાંચનમાંથી ટાંચણ : પગ કપાયો તેથી શું?

સુરેશ જાની ૧૯૮૯ માં જન્મેલી, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના નિવૃત્ત વૈજ્ઞાનિક ગીરીશચન્દ્ર જોશીની દીકરી માનસી વ્યવસાયે તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે. છ વર્ષની ઉમરથી તે બેડ્મિન્ગ્ટન પણ રમતી હતી. પણ એ તો એક શોખ તરીકે જ. પોતાના કામમાં કાંઈક કરી શકવાનાં…

ફિર દેખો યારોં : સવાલ હાર કે જીતનો નહીં, સમજદારીનો છે

–  બીરેન કોઠારી ‘અમે પગથિયાં ઉતરીને નીચે ગયા અને દરવાજો વટાવીને એમ્બ્યુલન્‍સની રાહ જોતા ઊભા ત્યારે આવા મધરાતના સમયે પણ ડઝનેક લોકો અમને જોવા માટે ટોળે વળીને ઊભા હતા. અલબત્ત, તેમણે સલામત અંતર જાળવ્યું હતું. અમારો ચેપ તેમને લાગવાની કોઈ…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૪૨ :: ભગતસિંઘને ફાંસી અને ગાંધીજી

દીપક ધોળકિયા ભગત સિંઘ અને એમના સાથીઓને ફાંસીથી ગાંધીજી બચાવી શક્યા હોત એમ માનનારા એ જમાનામાં પણ હતા અને આજે પણ છે. ભારતના આઝાદીના સંગ્રામમાં ઘણી વાતો પર આજે પણ વિવાદ ચાલ્યા કરે છે, તેમાં આ વાત પણ છે. આ…

યૂં કિ સોચનેવાલી બાત : હું અને કોરોના: સામાજિક દૂરી’ના દૌરમાં કામકાજ અને રોજીંદુ જીવન

ઉચ્ચાભ્યાસ માટે ઈંગ્લંડ ગયેલાં સુશ્રી આરતી નાયર હવે પાછાં અહીં આવી ગયાં છે, અને એપ્રિલ, ૨૦૨૦થી સામાજિક ઘટનાઓ વિશે તેમના આગવા દૃષ્ટિકોણને રજૂ કરતી શ્રેણી ‘યૂં કિ સોચનેકી બાત’નું તેઓ પુનઃસંધાન કરી રહ્યાં છે. સુશ્રી આરતીબહેનને ખુબ ખુબ અભિનંદન સાથે…

શબ્દસંગ : મિલાપ, લોકમિલાપ અને પુસ્તકવાચન પ્રસારના ઋષિ

-નિરુપમ છાયા ગુજરાતી સાહિત્ય અને પુસ્તકોની વાત કરીએ એમાં આ ક્ષેત્રે મૂલ્યો સાથેની અનોખી પરંપરાઓ દ્વારા ઉચ્ચ માપદંડો થકી પ્રથમ રહી, સાહિત્ય સર્જકો અને ભાવકોના હૃદયમાં એક વિશિષ્ટ સ્થાન મેળવનાર લોકમિલાપની FACE BOOK WALL પર નવેમ્બર માસના પ્રારંભે જ એક…

સમયચક્ર : રુપિયાની ચમકથી જગત હંમેશા અંજાયેલું જ રહ્યું છે

ભારતમાં સોના અને ચાંદીના ખણખણતા સિક્કાથી માંડીને કડકડતી ચલણી નોટ સુધીની નાણાંની યાત્રા અનેક પડાવોથી ખચિત છે. તેમ છતાં સ્વતંત્ર ભારતના સીતેર વર્ષના ઈતિહાસમાં ભારતીય ચલણ અને નાણાં સંબંધી ફેરફારો થતા રહ્યા છે. ચલણી નોટ બજારમાં આવતી રહી છે, બદલતી…

માબાપના ચરણોમાં

– વિમળા હીરપરા આપણી ભારતીય સંસ્કૃતિમાં માબાપને બહુ આદર અપાયો છે.’માતૃ દેવો ભવ ને પિતૃદેવો ભવ.’ માબાપના ચરણોમાં અડસઠ તિર્થ છે. એનાથી મોટી કોઇ સેવા નથી. સંતાનો ને ખાસ કરીને દીકરો જીવતા જાળવે પણ એમના દેહાંત પછી પણ શ્રાધ્ધ સરવણુ…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૪૧ :: લાહોર કાવતરા કેસ (૨)

દીપક ધોળકિયા ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસી (ત્રણ દિવસ પહેલાં, ૨૩મી માર્ચે, ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવની શહીદીને ૮૯ વર્ષ પૂરાં થયાં). સેશન્સ કોર્ટે ઍસેમ્બ્લી બોંબકાંડમાં ભગત સિંઘ અને દત્તને આજીવન કેદની સજા કરી તે પછી કેસ હાઇકોર્ટમાં ગયો.…