Category: વિજ્ઞાન અને ગણિત

સાયન્સ ફેર : ઘોસ્ટ સ્ટોરીઝ – ૨ : ભ્રાંતિને ‘ભૂત’ માની લેવાની ભૂલ

જ્વલંત નાયક ભૂતનું અસ્તિત્વ હોવા વિષે મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનની થિયરીનો આધાર આપીને પોતાનો (કુ)તર્ક રજુ કરનાર લોકોની વાત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કેટલી પોકળ સાબિત થાય છે, એ આપણે ગત અંકમાં જોયું. પરંતુ તમારી આજુબાજુ અનેક લોકો એવા જડી આવશે, જેમને ભૂત…

સાયન્સ ફેર : ઘોસ્ટ સ્ટોરીઝ-૧ – શું આઈન્સ્ટાઈનની થિયરી ભૂતનું સમર્થન કરે છે?

જ્વલંત નાયક વિજ્ઞાનમાં માનનારા લોકો સમજે છે કે ભૂત જેવું કશું હોતું નથી, તેમ છતાં અડધી રાત્રે સ્મશાનમાં એકલા જતા એમને ય ડર તો લાગે જ! એકલા ભારતીયો જ અંધશ્રધ્ધાળુ નથી, પણ વિશ્વની દરેક પ્રજા ભૂત-પિશાચ-ચૂડેલ વગેરેમાં વિશ્વાસ કરે છે.…

સાયન્સ ફેર : ઇન્ફ્રાસાઉન્ડ ચક્રવાત વિષે આગોતરી ચેતવણી આપશે.

જ્વલંત નાયક થોડા સમય પહેલાં પોરબંદર નજીકના એક ગામે બનેલી અજાયબ ઘટના ઘટી હતી, જેમાં હળવા ચક્રવાતને કારણે તળાવનું પાણી ઘૂમરી ખાતું વાદળા સુધી પહોંચ્યું હતું. હવે વિચારો કે હળવો ચક્રવાત પાણીના વજનદાર જથ્થાને હવામાં આટલે ઉંચે સુધી પહોંચાડી શકતો…

વિજ્ઞાન જગત : પૃથ્વીની તબિયત કેવી છે ? – જુઓ બેરોમિટર સમા ચંદ્રને

ડૉ. જે જે રાવલ       સાભાર સ્વીકાર ‘જન્મભૂમિ પ્રવાસી’ની ‘મધુવન’ પૂર્તિમાં ડૉ. જે જે રાવલની નિયમિત કટારમાં ૨૭-૧૦-૨૦૧૯ના રોજ પ્રકાશિત થયેલ. સંપાદકીય નોંધઃ મૂળ લેખની ‘જન્મભૂમિ’ની વેબસાઈટ પરથી સીધી જ લીધેલ ઈમેજની ગુણવત્તાને કારણે અક્ષરો વાંચવામાં થોડી મુશ્કેલી…

સાયન્સ ફેર : આવી ટેક્નોસેવી હેલ્મેટ્સ ખરીદવા માટે પડાપડી થશે!

જ્વલંત નાયક ‘To be or Not To Be’ વિશ્વવિખ્યાત નાટ્યકાર શેક્સપિયર દ્વારા લખાયેલ સુપ્રસિદ્ધ નાટક ‘હેમ્લેટ’માં મુખ્ય પાત્ર પ્રિન્સ હેમ્લેટ દ્વારા બોલવામાં આવતી સ્વગતોક્તિ (soliloquy)ની શરૂઆત ઉપરના વાક્યથી થાય છે. શેક્સપિયર અને હેમ્લેટની સાથે સાથે આ વાક્ય પણ એટલું લોકપ્રિય…

સાયન્સ ફેર : શું આફ્રિકા ખંડ બે ટુકડાઓમાં વહેંચાઈ જશે?

જ્વલંત નાયક એવું કહેવાય છે કે ટેક્ટોનિક ગતિવિધિઓને કારણે ૪ થી ૫ કરોડ વર્ષ પહેલા એક મસમોટ્ટો ભૂખંડ યુરેશિયન પ્લેટથી છૂટો પડેલો. આ ભૂખંડ એટલે જ આજનો ભારતીય ઉપખંડ. મૂળ પ્લેટથી છૂટો પડેલો આ ભૂખંડ આશરે છ હજાર કિલોમીટર કરતાં…

સાયન્સ ફેર : જો ક્યારેક તૂટતો તારો જુઓ તો…

જ્વલંત નાયક એક બાબતમાં આપણા બોલીવુડના ફિલ્મ ડિરેક્ટર્સની અદભૂત હથોટી છે. ગમે એ વિષયમાં તેઓ રોમાન્સનો એન્ગલ ઘૂસાડી શકે છે. કોઈ ઐતિહાસિક ફિલ્મ હોય કે પછી પોલિટિકલ ડ્રામા હોય.. રોમાન્સના મરીમસાલા ભભરાવ્યા વિના ભાગ્યે જ કોઈ ડિરેક્ટરને સંતોષનો ઓડકાર આવતો…

સાયન્સ ફેર : હવે તો ચોક્કસપણે ચંદ્ર ઉપર ‘સજીવો’ની હાજરી છે!

જ્વલંત નાયક બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજા કયા ગ્રહો ઉપર જીવનની શક્યતાઓ કે સજીવો જોવા મળી શકે, એ બાબતે નિરંતર ચર્ચાઓ ચાલતી જ રહે છે. હાલ સુધી તો આ બાબતે છાતી ઠોકીને કહી શકાય એવું કશું નહોતું. પરંતુ ૧૧ એપ્રિલ પછી…

લોકોના વિજ્ઞાની – ડૉ. વિક્રમ સારાભાઇ

આ વર્ષે મે મહિનામાં શક્તિશાળી વાવાઝોડું ‘ફણી’ ઓરિસ્સા પર ત્રાટક્યું તેમાં આશરે ૭૦ મૃત્યુ થયાં અને તારાજી પણ થઇ. ૧૦ લાખથી વધુ લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ લઇ જવાયાં. એમાં કેટલાય હશે જેમને સ્થળાંતરના કારણે જીવન મળ્યું હશે. આથી પહેલ…