Category: ફિલ્મ સંગીતની સફર

ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (3

નિરંજન મહેતા આ શ્રેણીનો પ્રથમ લેખ ૨૪.૧૧.૨૦૧૭ના રોજ વે.ગુ. પર મુકાયો હતો જેમાં (A)ને લગતી ફિલ્મોનો ઉલ્લેખ હતો. ત્યાર બાદ (B) શીર્ષકવાળી ફિલ્મો વિષેનો લેખ ૧૬.૧૨.૨૦૧૭ના રોજ મુકાયો હતો. આજે આગળ વધીએ અને (C) – (ચ અને છ) શીર્ષકવાળી ફિલ્મો…

જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું – ૧૯૫૫-૧૯૬૩

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ કારકીર્દીનાં ૧૯૫૫થી ૧૯૬૩ સુધીનાં વર્ષોની ફિલ્મોનાં ગીતો પર એક નજર જયદેવ (મૂળ નામ જયદેવ વર્મા, જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ – અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭) એક તરફ તેમનાં સંગીત માટે ત્રણ ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનીત…

એક ગીતનાં અનેક સ્વરૂપ – ૮ – બન્ને વર્ઝન યુગલ (કે કોરસ) ગીતો

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ ‘એક ગીતનાં અનેક સ્વરૂપ’ શ્રેણીમાં આપણે પુરુષ સૉલો ગીત અને તેનું સૉલો કે યુગલ વર્ઝન અને તેજ રીતે સ્ત્રી સૉલો ગીત અને તેનું સૉલો અથવા તો યુગલ વર્ઝન એટલા જૂદાં જૂદાં સ્વરૂપનાં કેટલાંક ગીતો સાંભળી…

તહેવારોને લગતાં ફિલ્મીગીતો (૧) : નવાં વર્ષની મુબારકબાદ, પતંગબાજી અને શિવ મહિમા

નિરંજન મહેતા સૌ પ્રથમ રસિકજનોને સન ૨૦૧૮ની શુભેચ્છાઓ. सबको मुबारक नया साल ૧૯૫૪ની ‘ફિલ્મ સમ્રાટ”માં આશા ભોસલે હેમંત કુમારની સ્વર રચનામાં રાજેન્દ્ર કૃષ્ણના શબ્દોમાં નવાં વર્ષની મુબારક કહે છે. हेप्पी न्यु यर टु यु ૧૯૭૫ની ફિલ્મમાં નવાં વર્ષની મુબારકને અભિવ્યક્ત…

અય મેરે દિલ સુના કોઈ કહાની :: ૩::

– મૌલિકા દેરાસરી એ કોણ હતા? આ સવાલ અહીં કરવાની ભૂલ ન કરાય. એ શું ન હતા? એમ વિચારાય. એક બહુરંગી, બહુ આયામી, નિરાળું વ્યક્તિત્વ; જેમના ગીતો દિલને સ્પર્શી જતાં, તો તેમની એક્ટિંગ પેટ પકડીને હસાવતી. એમની બનાવેલી દરેક ફિલ્મોમાં…

બંદિશ એક રૂપ અનેક:૩૮:"બહોત કઠિન હૈ ડગર પનઘટકી"

– નીતિન વ્યાસ खुसरो बाजी प्रेम की मैं खेलूँ पी के संग।जीत गयी तो पिया मोरे हारी पी के संग। ભારતીય શાસ્ત્રીય સંગીતને વિવિધતાઓથી સમૃધ્ધ બનાવવા સહુથી વધુ કોણે યોગદાન આપ્યું? તો તેમાં પ્રથમ નામ આવે શ્રી આમિર ખુશરો। નિઝામમુદ્દીન…

ફિલ્મીગીતોમાં ‘વરસાદ’

નિરંજન મહેતા હાલમાં ઓખી વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ મુંબઈ અને ગુજરાતમાં અનુભવાયો ત્યારે યાદ આવ્યા વરસાદને અનુલક્ષીને ફિલ્મીગીતો. ક્યાંક કુદરતી, ક્યાંક ફુવારા થકી વરસાદના માહોલમાં કેટલાય ગીતો રચાયા છે પણ અહીં ચુનંદા ગીતોનો ઉલ્લેખ કરૂં છું. છેક ૮૦ વર્ષ પહેલાની…

સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત – ૧૯૫૨ – ૧૯૫૩

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ ૨૦૧૭નાં વર્ષમાં આપણે ૧૯૪૯થી ૧૯૫૩નાં હવે પછીનાં પાંચ વર્ષના સમયખંડમાં મોહમ્મદ રફીએ પહેલી વાર જે સંગીતકારો સાથે સૉલો ગીત ગાયું એ સમયખંડનાં. ૧૯૪૯નાં તેમ જ ૧૯૫૦ અને ૧૯૫૧નાં ગીતોને આપણે આ પહેલાં સાંભળી ચૂક્યાં…

ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૨)

નિરંજન મહેતા આ શ્રેણીનો પ્રથમ લેખ ૨૪.૧૧.૨૦૧૭ના રોજ વે.ગુ. પર મુકાયો હતો જેમાં (A)ને લગતી ફિલ્મોનો ઉલ્લેખ હતો. આજના લેખમાં (B) શીર્ષકવાળી ફિલ્મોની નોંધ લેવાશે. ૧૯૪૯માં આવેલી ફિલ્મ ‘અપના દેશ’નું ગીત હતું: बेदर्द ज़माना क्या जाने हम कैसे है किस…

સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત – ૧૯૫૦ – ૧૯૫૧

સંકલન અને રજૂઆતઃ અશોક વૈષ્ણવ ૨૦૧૬ના ડીસેમ્બર મહિનાથી આપણે મોહમ્મદ રફીના જન્મદીવસ અને મૃત્યુતિથિની યાદમાં તેમણે જૂદા જૂદા સંગીતકારો સાથે સૌથી પહેલ વહેલાં સૉલો ગીતોની શ્રેણી શરૂ કરી છે. ૧૯૪૪થી ૧૯૪૮નાં પાંચ વર્ષના તેમના કારકીર્દીના સૌપ્રથમ સમયખંડમાં રેકર્ડ થયેલાં આ…