Category: ફિલ્મ સંગીતની સફર

બંદિશ એક રૂપ અનેક :: (૫૫) : : “હમરી અટરિયા પે આઓ સવારિયાં”

નીતિન વ્યાસ બાંગ્લાદેશના વિદ્વાન અને લોકપ્રિય કવિ, ગાયક અને સંગીતકાર શ્રી મુસ્તફા ઝમાન અબ્બાસી \ની એક સુપ્રસિધ્ધ રચના આજે આપણે માણીયે. ઠુમરીમાં ગવાતી આ બંદીશના ના શબ્દો છે: હમરી અટરિયા પે આઓ સવારિયાં, દેખા દેખી બલમ હુઈ જાએ-(2) તસ્સવુર મેં…

ટાઈટલ મ્યુઝીક : ૯ : અનપઢ (૧૯૬૨)

– બીરેન કોઠારી ‘કિરણ પ્રોડકશન્સ’ની ‘અનપઢ’ ફિલ્મનું નામ દઈએ એ સાથે કશા આયાસ વિના તેની મદનમોહને સ્વરબદ્ધ કરેલી રાજા મહેંદી અલી ખાને લખેલી અને લતાએ ગાયેલી બે અમર ગઝલો ‘હૈ ઈસી મેં પ્યાર કી આબરૂ’ અને ‘આપ કી નઝરોં ને…

મન્ના ડે – ચલે જા રહેં હૈ… – ૧૯૪૭-૧૯૫૦

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ મન્ના ડે – મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ – ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩) – સુરની સર્વતોમુખી રેન્જના ધણી છે તે વાત ‘૪૦ના દાયકામાં જ પ્રસ્થાપિત થઈ ચૂકી હતી. તેમને ફાળે આવતાં ગીતો ભલે…

हमसफ़रને લગતાં ફિલ્મીગીતો

નિરંજન મહેતા हमसफ़र એટલે સહયાત્રી. આવા જ અર્થવાળો અન્ય શબ્દ છે हमराही. આ લેખમાં આ બંનેને લગતાં ફિલ્મીગીતોનો ઉલ્લેખ કરાયો છે. ૧૯૫૫ની ફિલ્મ ‘શ્રી ૪૨૦’માં એક નૃત્યગીત છે જેમાં हमसफ़रનો ઉલ્લેખ છે मुड मुड के ना देख मुड मुड के…

હુસ્ન પહાડી કા – ૫ – લગ જા ગલે સે ફિર યે હસીં રાત હો ન હો…

– ભગવાન થાવરાણી પ્રેમનો પર્યાયવાચી શબ્દ છે ચિર ઇંતેજાર ભેદ જે આ પામશે બસ એ પહાડી પામશે … પસંદ – નાપસંદ તો છેવટે એક સાપેક્ષ વાત છે. તત્ત્વવેત્તાઓ એટલે જ કહે છે આપણે જેને માન્યતા કહીએ છીએ એ દરઅસલ આપણો…

એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો – સુરૈયા

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ સુરૈયા (સુરૈયા જમાલ શેખ /\ જન્મ: ૧૫ જુન ૧૯૨૯ /\ અવસાન: ૩૧ જાન્યુઆરી, ૨૦૦૪) બાળકળાકાર તરીકે ૧૯૩૬ની ફિલ્મ ‘મેડમ ફેશન’ દ્વારા હિંદી ફિલ્મ જગતમાં દાખ્લ થયાં. શારીરીક વયની દૃષ્ટિએ હજૂ કુમારિકા હતાં તે જ ઉમરે…

સંખ્યાને સાંકળતા ફિલ્મી ગીતો (૨)

નિરંજન મહેતા આ શ્રેણીનો પહેલો લેખ, જેમાં સંખ્યા ૧ને લગતાં ગીતો હતા, તે ૩૦/૩/૨૦૧૯ના રોજ મુકાયો હતો. સંખ્યા ૨ને લગતાં પણ ઘણાં ગીતો છે જેને કારણે આ લેખમાં ફક્ત તે ગીતોનો જ સમાવેશ છે. પહેલું ગીત જોઈ-સાંભળીને જરૂર રસિકજન ઝૂમી…

ટાઈટલ મ્યુઝીક : ૮ : ચોરી ચોરી (૧૯૫૬)

-બીરેન કોઠારી ‘ચોરી ચોરી’ની વાત નીકળે એટલે એક સાથે કેટલું બધું યાદ આવી જાય! રાજ-નરગીસની જોડી, શંકર-જયકિશને સંગીતબદ્ધ કરેલાં હસરત અને શૈલેન્દ્રે લખેલાં એક એકથી ચડે એવાં ગીતો, આ બધાં પરિબળો હાજર હોવા છતાં નાયકના સ્વરમાં મુકેશની ગેરહાજરી, તેની સાથે…

બંદિશ એક રૂપ અનેક (૫૪) – કબીરજી નું ભજન "घूँघट के पट खोल" : રાગ: " જ્યુથિકા રોય"

નીતિન વ્યાસ ભજનના શબ્દો છેઃ घूँघट का पट खोल रे, तोको पीव मिलेंगे।घट-घट मे वह सांई रमता, कटुक वचन मत बोल रे॥तोको पीव मिलेंगे। धन जोबन का गरब न कीजै, झूठा पचरंग चोल रे।सुन्न महल मे दियना बारिले, आसन सों…

હુસ્ન પહાડી કા – ૪ – ક્યૂં તુમ્હેં દિલ દિયા /\ તોડ દિયા દિલ મેરા

– ભગવાન થાવરાણી આ નીચેના જગતથી જ્યારે ત્રાહીમામ થઈ જઈએ પહાડી  આંગળી  પકડી  અમોને  લઈ  જતું ઊપર .. તાજેતરનાં પહાડીના આ નિરંતર સંસર્ગ દરમિયાન એક નવીન ઘટના બની રહી છે. વર્ષોના વર્ષોથી મને કેટલાક ગીતો બહુ ગમતા. એમાના કેટલાક સાચા…