Category: ફિલ્મ સંગીતની સફર

ટાઈટલ મ્યુઝીક (૨૫) – નાતા (૧૯૫૫)

– બીરેન કોઠારી કેટલાય સંગીતકારો એવા છે કે જેમનાં ગીતો અતિ લોકપ્રિય હોવા છતાં જાણકારો સિવાયના સામાન્ય લોકોને એમના નામ વિશે જાણ ન હોય. અથવા તો લોકોને એમ જ હોય કે એ ગીત અન્ય કોઈ જાણીતા સંગીતકારે સંગીતબદ્ધ કર્યું હશે.…

જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું : ૧૯૭૧

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ જયદેવ (વર્મા) – જન્મ ૩ ઓગસ્ટ ૧૯૧૯ । અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭-ને તેમનાં જન્મ શતાબ્દીનાં વર્ષમાં એવા સંગીતકાર તરીકે યાદ કરાઈ રહ્ય છે જેમણે શાસ્ત્રીય સંગીત તેમ જ લોક સંગીતને પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યું.…

સ્ત્રી-પુરુષવેશમાં ફિલ્મીગીતો

નિરંજન મહેતા હિન્દી ફિલ્મોમાં કશુંક અવનવું કરાતું હોય છે જેમાં એવું પણ દેખાડાય છે કે સ્ત્રી કલાકાર પુરુષવેશમાં અને પુરુષ કલાકાર સ્ત્રીવેશમાં હોય છે અને તેમના ઉપર ગીત પણ રચાયું હોય છે. આવા કેટલાક ગીતોની નોંધ આ લેખમાં લેવાઈ છે.…

હુસ્ન પહાડી કા – ૨૧ – નૌશાદનાં હજુ બીજાં પહાડી ગીતો

– ભગવાન થાવરાણી છો  ફરી  લો  તીર્થસ્થાનો  સૌ  મુલકભરના  તમે એક   મંદિર   ભીતરે   હો   ને   પહાડી  મધ્યમાં .. પૂરી વિનમ્રતાથી કહું તો આ પહાડી યાત્રા આપ સૌની છે એ કરતાં વિશેષ મારી છે. લેખમાળા નિમિત્તે, અગાઉ જોયેલી ( અથવા છેક…

મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો : મેહમૂદ [૧]

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ તેમની આગવી શૈલી અને ભૂલ્યો ન ભુલાય તેવો સ્વર, મન્ના ડેને ‘૫૦ના દાયકાના ચાર મુખ્ય ગાયકો – મોહમ્મ્દ રફી, મુકેશ, તલત મહમૂદ અને કિશોર કુમારના ચતુષ્કોણને પુરુષ ગાયકોના પંચ પરમેશ્વરનું બિરુદ બક્ષવાથી અલગ તારવી રહેતાં…

ફિલ્મીગીતોમાં અંગ્રેજી શબ્દો (૨)

નિરંજન મહેતા આગળના લેખમાં (૨૩.૧૧.૨૦૧૯) આપણે આ વિષયના થોડા ગીતોની મજા માણી હતી. આ લેખમાં હજી વધુ ગીતોનો રસાસ્વાદ લઈએ. ૧૯૮૩મા આવેલી ફિલ્મ ‘હીરો’માં અંગ્રેજી શબ્દોવાળું જે ગીત છે તે છે डिंग दोंग ओ बेबी सिंग सोंग डिंग दोंग ओ…

ટાઈટલ મ્યુઝીક (૨૪) – છોટી બહન (૧૯૫૯)

– બીરેન કોઠારી અમુક ફિલ્મી ગીતો જે તે ફિલ્મોમાં ભલે કોઈ પણ પરિસ્થિતિમાં દર્શાવાયા હોય, તેની લોકપ્રિયતા અને પ્રસ્તુતતા અમુક વ્યક્તિ, મુદ્દો કે તહેવાર સાથે એવી સંકળાઈ જાય છે કે તેનો ફિલ્મ સાથેનો સંબંધ વિસરાઈને જે તે સાથે વ્યક્તિ, મુદ્દા…

હુસ્ન પહાડી કા – ૨૦ – રવિની કેટલીક વધારે પહાડી રચનાઓ

– ભગવાન થાવરાણી હો   પહાડી   ધુન   કોઈ  ને  સાથમાં  એ  મીત  હો શી  પછી  દરકાર  આગળ  હાર  હો  કે  જીત  હો  ! આપણે શરૂઆતના હપતાઓમાં ઉલ્લેખી ગયા તેમ, ભૈરવી અને પહાડી રાગ આધારિત બંદિશો એ હિંદુસ્તાની ફિલ્મ સંગીતની ધોરી નસ…

બંદિશ એક, રૂપ અનેક (૬૧) : “We Shall Over Come”; ‘’हम होंगे कामयाब’’ [૨]

નીતિન વ્યાસ ‘બંદિશ એક, રૂપ અનેક’ ના મણકા ક્રમાંક ૬૦ માં આપણે જોયું કે સાલ ૧૯૦૬ માં ડૉ. ટિન્ડલી નું ગીત લ્યુસી શોપશાયર નાં કંઠે પીટ સીગારે સાંભળ્યું, આમ “We will overcome someday if Jesus wishes” માંથી સાલ ૧૯૪૦ની આજુબાજુ…

પ્રજ્ઞાચક્ષુઓ પર રચાયેલા ફિલ્મીગીતો

નિરંજન મહેતા હિન્દી ફિલ્મોમાં પ્રજ્ઞાચક્ષુવાળા પાત્રો દર્શાવાય છે અને તેમની ઉપર ગીતો પણ રચાય છે. હકીકતમાં તેઓ પ્રજ્ઞાચક્ષુ નથી હોતા પણ તેવી અદાકારી કરે છે. તે વિષે વાત કરતા પહેલા એક એવી વ્યક્તિની વાત કરવી છે જે હકીકતમાં પ્રજ્ઞાચક્ષુ હતી…