Category: ફિલ્મ સંગીતની સફર

ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૭)

નિરંજન મહેતા ૧૪.૦૪.૨૦૧૮ના લેખમાં G અને Hવાળા ગીતોની જાણકારી લીધી હતી. હવે I વિષે શોધ કરતાં એક જ ફિલ્મની જાણકારી પ્રાપ્ત થઇ એટલે તેની સાથે Jવાળા ગીતો અને ફિલ્મ આ લેખમાં સાંકળી લીધા છે. I ૧૯૫૪માં આવેલી ફિલ્મ ‘અમર’માં ગીત…

એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું : [૩]

સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ મુખડાના બોલ લગભગ એ જ રહે પણ બાકી આખું ગીત નવી રીતે જ રજૂ કરાયું હોય એ પ્રકારનાં હિંદી ફિલ્મી ગીતો આપણે છેલ્લા બે અંકથી સાંભળી રહ્યાં છીએ. પહેલા મણકામાં આપણી ગાડી આપણા મૂળ વિષયના…

ફિલ્મીગીતોમાં પક્ષીઓ

નિરંજન મહેતા જુદા જુદા વિષયોને સાંકળીને રચાયેલા ફિલ્મીગીતોમાં પક્ષીઓને પણ મહત્વ અપાયું છે. ક્યારેક પક્ષીને સંબોધીને આ ગીતો રચાયા છે તો ક્યારેક અન્ય રીતે તેનો ઉલ્લેખ કરાયો છે. તેમાંના થોડાકનો આ લેખમાં સમાવેશ થયો છે. આપણે માની છીએ કે જ્યારે…

કિશોરકુમારે ગાયેલાં મદનમોહનનાં ગીતો – દિલ દિલ સે મિલા કર દેખોં [૧]

– મૌલિકા દેરાસરી જ્યારે એક મુહબ્બતભર્યું દિલ બીજા ભાવભર્યા દિલ સાથે મળે છે અથવા તો એક પ્રતિભાસંપન્ન સંગીતકાર બીજા અનન્ય ગાયક સાથે મળે છે, ત્યારે જિંદગીમાં અથવા તો ગીતોમાં કંઈક કમાલ જરૂર સર્જાય છે. કઈ રીતે? મદનમોહન જેવા દિગ્ગજ સંગીતકાર…

બંદિશ એક, રૂપ અનેક – ૪૨ – नदिया धीरे बहो

– નીતિન વ્યાસ “નદિયા ધીરે બહો” એક રૂપક તરીકે ઘણા કવિઓ અને સંગીતજ્ઞોએ વિવિધ રૂપે પોતાનીં કૃતિઓ અને બંદિશોથી નવાજ્યું છે. કોઈએ જીવનના પ્રવાહરૂપી તો કોઈએ ભક્તિ રૂપી નદીની વાત કરીછે ! એ વાત સાચી છે કે માનવ જીવન આમ…

ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૬)

નિરંજન મહેતા ૧૭.૦૩.૨૦૧૮ના રોજ E પરથી બનેલા ગીતો અને તે શબ્દોના શીર્ષકોવાળી પછીથી બનેલી ફિલ્મોની જાણકારી આપી હતી. ત્યાર પછી F પરથી બનેલા ગીતો વિષે લખવાનું હતું પણ તેની માહિતી મેળવતા જોયું તો તે પરના ગીતો ન મળ્યા જેના પરથી…

હસરત જયપુરી : શંકર જયકિશન સિવાયના સંગીતકારોમાટે લખેલાં ગીતો – ૧૯૫૩થી ૧૯૫૫

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ હસરત જયપુરી (૧૫ એપ્રિલ, ૧૯૨૨- ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯) મુંબઈમાં આવીને બસ કન્ડક્ટર તરીકે નોકરી કરતાં કરતાં મુશાયરાઓમાં હાજરી આપીને પોતાનો સાહિત્યિક આત્મા જવંત રાખ્યો હતો.. તે જ રીતે હિંદી ફિલ્મો માટે તેમણે ગીતો લખતાં…

એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું :: [૨]

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ ગીતના મુખડાના ભગ સરખા બોલવાળાં, જૂદી જૂદી ફિલ્મોમાં, મોટા ભાગે અલગ જ ધૂન પર રચાયેલાં ગીતોની આપણી આ સફર ગયા અંકમાં એક્દમ સીધા પાટા પર સડસડાટ આગળ વધ્યે જતી હતી. આજના અંકમાં એ જ વિષયને…

પ્રાર્થના અને ફિલ્મીગીતો

નિરંજન મહેતા પ્રાર્થના એ એક એવી શક્તિ છે જે સર્જનહારને આપણી વિનંતી પહોંચાડવાનું માધ્યમ બની રહે છે. આજ રીતે હિંદી ફિલ્મોમાં પણ પોતાની વ્યથા અને વિનંતિ પહોચાડવા માટે પ્રાર્થનાને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાર્થના ફક્ત પ્રભુને ઉદ્દેશીને નથી કરાતી તે…

સચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૧]

સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકોના સ્વરમાં ગવાયેલાં સૉલો અને યુગલ ગીતોની આ શ્રેણીમાં આપણે કિશોરકુમાર, મુહમ્મદ રફી, મૂકેશ, તલત મહમૂદ, હેમંતકુમાર અને મન્ના ડેનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ. સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકો…