Category: ફિલ્મ સંગીતની સફર

એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો – શમશાદ બેગમ: ૧૯૫૧

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ સચિન દેવ બર્મને ૧૯૪૬માં ચાલુ કર્યા પછી ૧૯૬૦ સુધીમાં ૩૦ ગીતોમાં શમશાદ બેગમના સ્વરનો ઉપયોગ કર્યો. આ ગીતો પૈકી ૧૯૪૬થી ૧૯૫૦ના સમયમાં ૪ ફિલ્મોમાં ૧૧ ગીતો તેમણે શમશાદ બેગમનાં સ્વરમાં રેકોર્ડ કર્યાં. એ ગીતોમાં ‘શબનમ’…

સપના/ખ્વાબને લગતાં ફિલ્મીગીતો

નિરંજન મહેતા સપના તો દરેક વ્યક્તિ જુએ છે, ભલે તે સારા હોય કે દુ:સ્વપ્ન હોય. તો આપણી ફિલ્મો અને તેના ગીતો તેમાંથી કેમ બાકાત રહે? આવા ફિલ્મીગીતો ક્યારેક સુંદર સપનાની વાત કરે છે તો ક્યારેક દર્દભર્યા સપનાની વાત કરે. સૌ…

બંદિશ એક, રૂપ અનેક : ૫૨ : “તને જાતાં જોઈ પનઘટ ની વાટે”

નીતિન વ્યાસ અવિનાશ વ્યાસની ઘણી રચનાઓ એવી લોકજીભે ચડી ગયેલી છે કે જાણે વરસોથી ગવાતું લોકગીત ! તેમની ખાસિયત હતી કે ગીત ના સરળ શબ્દો, અનુરૂપ અવાજ અને તેની કર્ણપ્રિય ધૂન બનાવી રજુ કરવી. એવું જ એક ગીત છે –…

ટાઈટલ મ્યુઝીક (3) : મેરે મહબૂબ (૧૯૬૩)

-બીરેન કોઠારી હિન્દી ફિલ્મોમાં એક પ્રકાર ‘મુસ્લિમ સોશ્યલ’ છે, જેમાં સમગ્ર પરિવેશ મુસ્લિમ હોય છે. આવી ફિલ્મોમાં સંવાદો પણ મોટે ભાગે ઉર્દૂમાં હોય અને તે ચોક્કસ પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય. તેનાં ગીતો પણ મુખ્યત્વે ગઝલ, નઝમ કે કવ્વાલી…

તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો

સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ તલત મહમૂદ[1]ની જન્મતિથિ (૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૪)ની યાદમાં આપણે ‘તલતમહમૂદનાં ઓછાં સાંભળવા મળતાં યુગલ ગીતો’ની વાર્ષિક લેખમાળા ૨૦૧૭થી શરૂ કરી છે. ૨૦૧૭ના સૌ પહેલા અકમાં આપણે, તલત મહમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો માં તલત મહમૂદના…

ફિલ્મીગીતો અને શીર્ષક – ૧૫

નિરંજન મહેતા. આ શ્રેણીનો આ છેલ્લો લેખ છે કારણ T પછીના U – Zથી શરૂ થતાં ગીતો બહુ ઓછા દેખાય છે એટલે જેટલા મળ્યા છે તે બધા ગીતો આ એક લેખમાં સમાવાયા છે. U પરથી કોઈ ગીત ન મળ્યાં એટલે…

એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું [૧૨]

સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ ગીતના મુખડાના શબ્દો લગભગ એકસરખા હોય, પણ ગીતની બાંધણી, સીચ્યુએશન, ગીતનો ભાવ વગ્રેરે મહ્દ અંશે અલગ હોય, અને ખાસ તો એ કે ગીત અલગ જ ફિલ્મમાટે રચવામાં અવ્યું હોય તેવાં વિવિધ પ્રકારનાં ગીતો આપણે છેલ્લા…

ટાઈટલ મ્યુઝીક : ૨ : પારસમણિ (૧૯૬૩)

– બીરેન કોઠારી અંગત રીતે મારા પ્રિય સંગીતકારોની યાદીમાં તેમનું નામ ન આવે, પણ હિન્દી ફિલ્મસંગીતમાં તેમનું પ્રદાન સંખ્યાત્મક તેમજ ગુણાત્મક એમ બન્ને રીતે છે એવી જોડી એટલે લક્ષ્મીકાન્ત શાંતારામ કુંડાલકર અને પ્યારેલાલ રામપ્રસાદ શર્માની જોડી, જે ‘લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ’ એટલે કે…

કિશોર કુમારે ગાયેલાં ચિત્રગુપ્તનાં ગીતો : ઐસા મૌસમ મિલે ફિર કહાં……[૧]

– મૌલિકા દેરાસરી કિશોર કુમારના ગીતોની સફર કરી રહ્યાં છીએ આપણે. સફરમાં એમના અનેક હમસફર રહ્યાં. એમાંના એક હમસફર એટલે ઇકોનોમિકસમાં માસ્ટર ડિગ્રી અને પછી એમ.એ વિથ જર્નાલિઝમ સાથે ફિલ્મોમાં સંગીત નિર્દેશક તરીકે પદાર્પણ કરનાર ચિત્રગુપ્ત. કિશોરકુમાર જેમને “મહારાજ” કહીને…

અભિનેત્રીઓ અને પિતા-પુત્રની જોડી (૨)

નિરંજન મહેતા પહેલા લેખમાં (૨૪.૧૧.૨૦૧૮) આપણે કપૂર ખાનદાન સાથે સંકળાયેલ અભિનેત્રીઓની વાત કરી હતી. આ લેખમાં ત્યાર પછીના વધુ જાણીતા બચ્ચન પરિવાર સાથે સંકળાયેલ અભિનેત્રીઓની વાત કરાઈ છે. બચ્ચન પરિવાર એટલે અમિતાભ અને તેના પુત્ર અભિષેક. અમિતાભ બચ્ચનની લાંબી કારકિર્દીને…