Category: પરિચયો

લ્યો, આ ચીંધી આંગળી : સંત વસંત (ભાગ ૧)

– રજનીકુમાર પંડ્યા “રત્નપ્રભા !” બાએ બોલાવી. કાલે સવારે રત્નપ્રભાનાં લગ્ન છે. ગોરી, સુંદર છોકરી, પીઠી ચોળવાને કારણે ચામડી પીતવર્ણી લાગે છે. બારી બહાર લાંબે સુધી નજર નાખીને શું જોઈ રહી છે ? કાલે આ જ માર્ગે વરરાજા આવશે. સાત…

નૂતન ભારત : એક ઊંચી ઊડાન – જમીન પર રહીને

સુરેશ જાની “ચલને અલ્યા મલય! આપણે ગિલ્લીદંડા રમીએ. “ અને મલય સ્લેટને ફંગોળીને શેરીમાં દોડી ગયો. છેક મોડી સાંજે ઘરમાં પાછો આવ્યો; ત્યારે એને યાદ આવ્યું કે, ગામની ધૂળિયા નિશાળના માસ્તરે આપેલું લેસન તો બાકી જ રહી ગયું હતું. લસ…

લ્યો, આ ચીંધી આંગળી : એક ઉપેક્ષિત વાદ્ય અને એક ઉપેક્ષિત જાણકાર જણ…

– રજનીકુમાર પંડ્યા ‘સાહેબ, આ જર્મનીથી હવનર કંપનીનો આવેલો પત્ર !’ નથી વાંચવો.મારા મનમાંથી નકાર ઊઠ્યો. ને મનમાં જ બોલ્યો: ‘તમે આવ્યા છો તો બે ઘડી બેસો, પ્રકાશભાઈ. મને એ પત્ર વાંચવાનો વખત નથી. હું લખવા બેઠો છું. હું અત્યારે…

‘સાર્થક – જલસો: ૯: ઓક્ટોબર, ૨૦૧૭

પરિચયકર્તા – અશોક વૈષ્ણવ ‘સાર્થક જલસો’એ આજકાલ કરતાં પાંચ દીવાળીઓ જોઈ કાઢી અને હવે તેનો નવમો અંક આપણા હાથમાં છે. બે પૂંઠા્ની વચ્ચે ‘જલસો-૯’નો રસથાળ શું શું વાનગી પીરસે છે તેનો પરિચય કરી લઈએ. ‘જલસો-૯’અંકની શરૂઆત જ બે રસપ્રદ લેખોથી…

લ્યો, આ ચીંધી આંગળી : બગસરામાં છ્યાંસી વર્ષ પહેલાં પ્રગટાવેલો દીવો

– રજનીકુમાર પંડ્યા બગસરાનું નામ પડતાં જ પ્રતાપી નામોની એક આકાશગંગા ચિત્તના આકાશમાં પોતાનું તેજ રેલાવી રહે છે. કેટલાક યાદ કરીએ તોય કેટલાંય રહી જાય એમ છે. જેમનાં ચરણચિહ્નો ઈતિહાસમાં અમીટ નિશાન છોડી ગયાં છે તેવાં સ્ત્રી-પુરુષોમાં કોણ પહેલાં અને…

નૂતન ભારત : સૌંદર્યાનું સ્વરક્ષણ

સંકલનકાર – સુરેશ જાની અફઘાનિસ્તાનની યુવતિ સૌંદર્યા નસીમની આ સત્યકથા છે. તે પોતાના ખોવાઈ ગયેલા પિતાની શોધમાં ભારત આવી હતી. ઇન્દિરા ગાંધી નહેરૂ યુનિવર્સિટીમાં પોષણ અને સમાજવિજ્ઞાનનો અભ્યાસ કરી તે હાલ દહેરાદૂનમાં પોતાનું હેર-કેર ક્લિનિક ચલાવે છે. ફેસબુક પર બહુ…

લ્યો, આ ચીંધી આંગળી :: સોનેરી પાન: વૈદ્ય બદરુદ્દીન રાણપુરી (ભાગ 2 જો અને છેલ્લો)

– રજનીકુમાર પંડ્યા થાક ખાઈ લીધો એટલે બદરુદ્દીનદાદા આગળ બોલ્યા : ‘દસેક વરસ આમ ને આમ નીકળી ગયાં. પછી એક વાર થયું કે કુટુંબ વધ્યું છે, વસ્તાર વધ્યો છે. ક્યાં લગી આમ લટકતા મેળમાં રહેવું ? એટલે સ્વામીજીને કહ્યું કે…

લ્યો, આ ચીંધી આંગળી :: સોનેરી પાન: વૈદ્ય બદરૂદ્દીન રાણપુરી (૧)

– રજનીકુમાર પંડ્યા ‘અચ્છા,રજનીકુમારભાઈ, અબ સૂર્ય અસ્ત હોને કી તૈયારી હૈ. કબ ડૂબ જાય, રામ જાને ! જુઓ ભાઈ, ખુશ રહો, ખુશહાલ રહો, ભલે રહો,ચંગે રહો, અલવિદા, મેરે પ્યારે, અલવિદા.’ લગભગ વરસ અઠ્ઠાવીસ વરસ પહેલાં ( આ લેખ લખાયો એ…

નૂતન ભારત : અંધ હોય તેથી શુ?

રૂપાંતરકાર – સુરેશ જાની ૧૯૯૨ ઉંવાં…. ઉવાં…. ઉવાં…. દરેક બાળકની જેમ શ્રીકાન્તના જીવનની શરૂઆત પણ આ અવાજથી થઈ. તેની મા પ્રસૂતિની બધી પીડા ભુલીને હરખાઈ ગઈ. પ્રસૂતિની એ પીડા તો સમયના વ્હેણની સાથે સરી ગઈ, પણ જ્યારે શ્રીકાન્તે અઠવાડિયા પછી…

ત્રણ દિવસની દૃષ્ટિ

હેલેન કેલરની કાંસ્ય પ્રતિમાને અમેરિકાના National Statuary Hall Collectionમાં ૭ ઑક્ટોબર, ૨૦૦૯ના દિવસે વિધિવત પ્રસ્થાપિત કરાઈ હતી. આ પ્રતિમામાં સાત વર્ષનાં હેલેન કેલરને એક પાણીના પંપ પાસે ઊભેલાં બતાવાયાં છે. એ દિવસે તેમનાં શિક્ષિકા એન. સુલિવને તેમના હાથ પર લખેલ…