Category: પરિચયો

અમેરિકામાં ખીચડી અને કઢી

રૂપાંતરકાર – સુરેશ જાની ૧૯૬૮ મફત પટેલ, ત્રેવીસ જ વર્ષની ઉમરે તમે અમેરિકાની ઇન્ડિયાના યુનિ.માં MBA નું ભણવા આવ્યા છો. પણ આ ગ્રીલ્ડ ચીઝ સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાઈ અને પાંઉં બટર ખાઈ ખાઈને તમે કંટાળી ગયા છો. દિવસમાં બે વખત મે’હાણાના…

ભારતનાં વિશિષ્ઠ ગામડાં

રૂપાંતરકાર – સુરેશ જાની ધૂળિયા રસ્તા, ઉકરડા, પછાત મનોદશા ભારતના ગામડાંનું નામ વાંચીને આવો જ ખ્યાલ આવે ને? પણ આ દસ ગામડાં વિશે જાણીને આપણને પ્રશ્ન થાય કે, ‘આમ પણ હોય?’. આવાં બીજાં પણ ગામ હશે. પણ ટૂંકમાં, આ દસ…

યુ – ટ્યુબની મશહૂર નાયિકા

રૂપાંતરકાર – સુરેશ જાની હા! હું મસ્તનમ્મા, યુ-ટ્યુબ પર લાખો લોકો મારી ઉપર ફિદા છે! મારી ઉમર જાણીને તમને નવાઈ લાગશે – માત્ર ૧૦૬ વર્ષ ! પણ બોલીવુડની પોટ્ટીઓ હારે હું હરિફાઈમાં છું હોં! પણ મારી શાખ લટકા મટકાથી નહીં…

કવિતા કે કાળકા?

રૂપાંતરકાર – સુરેશ જાની આ વાર્તા વાંચો એ પહેલાં ફેસબુક પર બહુ જ વાઈરલ બનેલો આ વિડિયો જુઓ અને નક્કી કરો કે, પીળો ડ્રેસ પહેરેલી યુવતી કવિતા છે કે કાળકા ? !     કવિતા ૧૯૮૩માં હરિયાણા રાજ્યના જિન્દ જિલ્લાના,…

શીરડી પાસેનું એક જીવતુંજાગતું સંગમતીર્થ

-રજનીકુમાર પંડ્યા આકાશમાં રચાયેલી બે ગ્રહોની યુતિની જેમ પૃથ્વી પર રચાતો બે નદીઓનો સંગમ પણ અતિ પવિત્ર ગણાય છે. વિભિન્ન દિશાએથી આવતી બે નદીઓનું કોઈ એક સ્થળે મિલન થાય ત્યારે તે સ્થળ આપોઆપ પવિત્ર બની રહે છે. મહારાષ્ટ્રમાં આવેલા સાંઈબાબાનું…

એનું નામ પડઘાયા કરે…-શાયર ગની દહિંવાલા

રજનીકુમાર પંડ્યા (1982 થી 1985ના વર્ષોમાં મારે નોકરી અર્થે નવસારી રહેવાનું થયું હતું. એ દિવસોમાં મારે અવારનવાર સુરત જવાનું થતું અને લેખક દંપતિ રમણ પાઠક અને સરોજ પાઠકના માધ્યમથી સુરતના સાહિત્યિક વર્તુળમાં મારી બહુ સારી ઉઠક-બેઠક રહેતી.એવી જ બેઠકોની અંતર્ગત…

નૂતન ભારત : અગ્નિવર્ષા : ભાગ – ૨

રૂપાંતરકાર – સુરેશ જાની અગ્નિવર્ષા : ભાગ – ૨ શતાબ્દીના ડબ્બામાં દાખલ થતી વખતની, સતીશના ચિત્તની બધી કડવાશ હવે ઊભરાઈ આવી. તેણે જુસ્સાથી પ્રતિભાવ આપ્યો,         “ લો! શું વાત કરો છો? તમે જેમ સીડીની ઉપર ચઢતા જાઓ તેમ, થોડું…

નૂતન ભારત : અગ્નિવર્ષા : ભાગ – ૧

રૂપાંતરકાર – સુરેશ જાની પ્રવેશક આ વાર્તા સત્યકથા છે કે, નહીં એની ખબર નથી ; પણ દસેક વર્ષ પહેલાં અંગ્રેજીમાં એક ઈમેલ બહુ જ વાઈરલ થયો હતો. એનો આ ભાવાનુવાદ છે. એ કથાની સત્યતા કે અસત્યતાને બાજુએ મુકીએ તો એક…

શ્રી લેણ્યાદ્રીના ગિરિજાત્મજ વિનાયક

પૂર્વી મોદી મલકાણ मायासा भुवनेश्वरी शिवसती देहाश्रिता सुंदरी ।विघ्नेशं सुतमाप्मुकाम संहिताडड कुर्वेतपो दुष्करम ।।तखयाडभूत्प्रकट प्रसन्नवरदो तिष्ठतया स्थापित् ।वंदेडह गिरिजात्मज परमजं ते लेखनाद्रिस्थितम् ।। માયારૂપી જગતજનની, શિવસંગિની પાર્વતી જેમણે પોતાના તનમાં સંસારના સમસ્ત સૌંદર્યને આશ્રય આપ્યો છે, જેમણે કઠોર તપ સાધના…

ઐસે તૂટે તાર કે….

–રજનીકુમાર પંડ્યા માણસ લાફો મારે, પગમાંથી કાઢીને જોડો મારે. હાથમાં જ્યેષ્ઠિકા (જ્યેષ્ઠિકા કહેતાં લાકડી) હોય તો એની ઉપર હાથ જાય. નજીકમાં ક્યાંય પાણો હાથવગો હોય તો એ ઉપાડીને મારવામાં પણ બાધ નથી. મારામારીની વણલખી સંહિતામાં બીજા સેંકડો પદાર્થોનો વિનિયોગ મંજૂર…