Category: પરિચયો

સંસ્કૃતિની શોધમાં : ૩૪ – પેશાવરને બાય બાય

પૂર્વી મોદી મલકાણ આમ તો પેશાવરને બાય બાય કહેવાનો આજ સમય હતો, પણ નૂમાનભાઇ અને ઉસ્માનભાઈ સતત પાક-અફઘાન બોર્ડર અને ખૈબર પાસની વાત કરતાં રહ્યાં જે પેશાવરથી બહુ જ નજીક હતું. પણ આ બાબતમાં મારી એકલીની ઈચ્છા ચાલે તેમ ન…

લ્યો, આ ચીંધી આંગળી : નવાબી ભૂમિ પર એક લીલું રજવાડું -કેરીનો ડીઝની લેન્ડ !

– રજનીકુમાર પંડ્યા ગયા વર્ષે મે ૨૦૧૯માં જગમશહૂર ગીરના એવા જ જગમશહૂર કુરેશી ફાર્મની કેરીઓ અને જો એને ‘લીલું રજવાડું’ કહેવાતું હોય તો એ રજવાડાના 58 વર્ષના ‘નવાબ’ ગફારભાઇ કુરેશી વિષે અહીં જરા જુદા અંદાજમાં લેખ આપ્યો હતો. એને બીજે…

ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૧૪: લાભુ યુધેર

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના આનંદદાયી અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં…

લ્યો, આ ચીંધી આંગળી : ‘આખરે હું પણ એ વાઈરસની ઝપટમાં આવી ગયો …… અને ઉગરી પણ ગયો.’

(કોરોનાના સંદર્ભમાં બેલ્જિયમના વિષાણુવિજ્ઞાની પીટર પીયટની આપવીતી) (ડૉ. તુષાર શાહ ગુજરાતના એક નામાંકિત કાર્ડીઆક સર્જ્યન છે. જરા પણ અતિશયોક્તિ વગર કહી શકાય કે બીજી અનેક સિધ્ધિઓના તેઓ યશોભાગી હોવા ઉપરાંત ગુજરાતી ભાષાના એક ઉમદા નવલકથાકાર સ્વ. અશ્વિની ભટ્ટની આયુષ્યની અવધિ…

લ્યો, આ ચીંધી આંગળી : કનૈયાલાલ મુનશીએ ખુલ્લી મૂકેલી એક હોટેલની વાત

(ગયા સપ્તાહે અહિં રજુ થયેલી આ લેખની પશ્ચાદભુ પછીનો બીજો અને અંતિમ હપ્તો). આજે જ્યારે લૉકડાઉનને કારણે તમામ હોટેલોને તાળાં વાગી ગયાં છે ત્યારે લગભગ એક સૈકા અગાઉ પ્રખર સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ ખુલ્લી મુકેલી એક હોટેલની વાત. –રજનીકુમાર પંડ્યા “હે…

સંસ્કૃતિની શોધમાં : ૩૩ : કુહ એ હિન્દુ

પૂર્વી મોદી મલકાણ ઉસ્માનભાઈને ઘેર અમે તેમના અબ્બાજાન નૂમાન ભાઈને મળ્યાં જેઓ હકીમ હતા. ઉસ્માનભાઈને ઘેર પહોંચ્યાં પછી મારી જોડી નૂમાનભાઈ સાથે જામી ગઈ. તેઓ ઘણાં જ વિદ્વાન વ્યક્તિ હતા. તેમની સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે ઉસ્માનભાઈનો પરિવાર એક…

લ્યો, આ ચીંધી આંગળી – સંબધોની માયાજાળ- એ ઉઘડે છે કેવી રીતે ?

(આજે જ્યારે લૉકડાઉનને કારણે તમામ હોટેલોને તાળાં વાગી ગયાં છે ત્યારે લગભગ એક સૈકા અગાઉ પ્રખર સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ ખુલ્લી મુકેલી એક હોટેલની વાત આવતા સપ્તાહે, પણ એ હળવો લેખ વાંચતા પહેલા આ વખતે એની પશ્ચાદભૂ તરીકે વાંચવી ગમશે એવી…

સર્વાવાઈલ ફૉર ધ સિકેસ્ટ – દીર્ઘાયુ જીવન માટે વિચાર કરવા માટે નવો દૃષ્ટિકોણ

સર્વાવાઈલ ફૉર ધ સિકેસ્ટ [જેટલાં વધારે બીમાર તેટલું વધારે લાંબું અસ્તિત્વ] બીનરૂઢિવાદી તબીબ ખોળી કાઢે છે કે આપણને બીમારીની જરૂર શી છે (પછીની આવૃત્તિઓમાં બીમારી અને દીર્ઘાયુષ્ય વચ્ચેનો અચરજભર્યો સંબંધ તરીકે નવનામકૃત) લેખક : ડૉ. શેરોન મોએલેમ – સહલેખક: જોનાથન…

સંસ્કૃતિની શોધમાં : ૩૨ : અતીતમાં ઝાંકી

પૂર્વી મોદી મલકાણ બાલા હિસ્સાર ફોર્ટ -બ્રિટિશ લાઈબ્રેરી ફોટો બાલા હિસ્સાર ફોર્ટ જ્યારે બનેલો ત્યારે વસ્તી આ કિલ્લાથી દૂર હતી. જ્યારે જ્યારે રાજાઓને વસ્તી જોવાનું મન થતું ત્યારે તેઓ કિલ્લાના આ ભાગ પર ચડી વસ્તીને જોઈ લેતાં. પણ હવે પરિસ્થિતી…

લ્યો, આ ચીંધી આંગળી : લુપ્ત એવી બહુરૂપી કળાનો અંતિમ અવશેષ

-રજનીકુમાર પંડ્યા ગજરાબહેને મને કહ્યું કે એ તો અમલસાડના તાલુકા મથકે પેન્શન લેવા યા પેન્શન અંગેના કોઈ કાગળોમાં મામલતદારની સહી લેવા ગયા છે. તમે બેસો, હવે ઘડી-બે ઘડીમાં આવવા જ જોઈએ. ‘હવે આ ઉમરે એમને મોકલવા કરતાં દિકરાને મોકલતા હો…