Category: આરોગ્ય સંભાળ

બાળઉછેરની બારાખડી : ૫: બાળકોના નખની કાળજી

-અલીહુસેન મોમીન જયારે આપણે બાળકોની સ્વાથ્યપ્રદ આદતોનો વિચાર કરીએ છીએ, ત્યારે મોટાભાગે નહાવું, હાથ ધોવા, આંખ – કાન – નાક – દાંતની સંભાળ એવો જ વિચાર આવે છે અને આપણે બાળકના નખની સંભાળને અજાણતાં જ અવગણતાં હોઈએ છીએ. બાળકના નખની…

સ્ત્રીઓ જેની જાણઅજાણપણે અવગણના કરે એવાં સંભવિત કૅન્સરનાં ૧૫ લક્ષણો

ડૉ. સુબોધ નાણાવટી       ડૉ. સુબોધ નાણાવટીનાં સંપર્કસૂત્રઃ· વેબ પેજઃ www.happysapiensdental.com· ઇ-પત્રવ્યવહારનાં સરનામાં: drnanavati1@hotmail.com  || drsubodh_nanavati@yahoo.com

બાળઉછેરની બારાખડી : ૫: બાળકો માટે અરીસાનો ઉપવાસ

બાળકને અરીસાના વધુ પડતા ઉપયોગથી દૂર રાખો. – અલીહુસેન મોમીન તમને આ પ્રકારનું શીર્ષક જોઈને ચોક્કસ નવાઈ લાગતી હશે કે વળી બાળકોને અરીસામાં જોવાથી શું નુકસાન થતું હશે? વળી, આ અરીસા અને બાળવિકાસને પાછું શું લેવાદેવા? પણ આ તમારી ગેરસમજ…

બાળઉછેરની બારાખડી (૪) : બાળકોનું પાચનતંત્ર અને તેની સંભાળ

– અલીહુસેન મોમીન આપણો ખોરાક એ આપણા શરીર માટે ઉર્જાનો સ્રોત છે. ખોરાકમાં રહેલાં પોષકતત્ત્વો આપણને શક્તિ પૂરી પાડે છે, જેથી આપણા શરીરનાં વિવિધ અંગો સરખી રીતે કામ કરી શકે. ખોરાકના પાચનની ક્રિયા આપણે ખોરાકને આરોગીએ એના કરતાં પણ પહેલાં…

બાળઉછેરની બારાખડી (૩) : બાળકોના કાનની સ્વાસ્થ્ય સંભાળ

– અલીહુસેન મોમીન કાન એ આપણા શરીરનું મહત્ત્વનું અંગ છે, જે આપણને શ્રવણશક્તિ આપે છે. શ્રવણશક્તિ એ એક એવી સંવેદના છે જેનો વિકાસ બાળકમાં એના જન્મથી પણ પહેલાં, એટલે કે માતાના ગર્ભમાં જ થઈ જતો હોય છે. કાન એ માણસનું…

ઘોરવાની બીમારી

ડૉ. સુબોધ નાણાવટી   ડૉ. સુબોધ નાણાવટીનાં સંપર્કસૂત્રઃ · વેબ પેજઃ www.happysapiensdental.com · ઇ-પત્રવ્યવહારનાં સરનામાં: drnanavati1@hotmail.com || drsubodh_nanavati@yahoo.com

બાળઉછેરની બારાખડી (૨) : બાળકની આંખોની સંભાળ અને દૃષ્ટિ સુધાર

– અલીહુસેન મોમીન આંખો એ માનવશરીરનું એક અતિ મહત્ત્વનું અંગ છે, જે આપણને દૃષ્ટિ આપે છે. દૃષ્ટિ, આપણા સંવેદનાતંત્રનું કદાચ સહુથી અગત્યનું પાસું છે જે આપણને સૃષ્ટિને નીરખવાની શક્તિ બક્ષે છે અને જેનાથી આપણે આપણી આસપાસની દુનિયાને જોઈ શકીએ છીએ.…

બાળઉછેરની બારાખડી (૧) : બાળકોના મોંઢાનું (ખાસ કરીને દાંતનું) આરોગ્ય

– અલીહુસેન મોમીન મોંઢાની અંદરના ભાગનાં સ્વચ્છતા અને આરોગ્ય એ ફક્ત સ્વચ્છ અને ચળકતા દાંત તથા દુર્ગંધરહિત શ્વાસ પૂરતાં જ મર્યાદિત નથી. પરંતુ એ સંપૂર્ણ શરીરના આરોગ્યનું પ્રથમ સોપાન છે. જેમના મોંઢાનું આરોગ્ય નબળું હોય છે એવા લોકોને અન્ય વિવિધ…