Category: આંખો દેખી…

વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં:

“વ્યંગ્યચિત્રોના વિશ્વમાં” – નવી શ્રેણીનો પરિચયાત્મક નાંદી લેખ – બીરેન કોઠારી ‘કાર્ટૂન’ શબ્દનો સીધો સંબંધ વ્યંગ્ય સાથે છે, અને વ્યંગ્યનું વિશ્વ અતિ વ્યાપક છે. આમ છતાં, ‘કાર્ટૂન’ની વ્યાખ્યા અમુક અંશે સિમીત બની રહી છે. મોટે ભાગે લોકો માને છે કે…

વ્યંગ્યચિત્રોમાં ગાંધી (૧૪) :: પશુ યા પક્ષી તરીકે ગાંધી

– બીરેન કોઠારી આશરે એક વર્ષ ચાલેલી આ વિશિષ્ટ શ્રેણીમાં ગાંધીજી પર દોરાયેલાં વિવિધ કાર્ટૂનોનો વિષયવાર અભ્યાસ કર્યો. અનેક કાર્ટૂનિસ્ટો માટે ગાંધીજી પ્રેરણા બની રહ્યા છે અને ભવિષ્યમાં પણ બની રહેશે. અહીં દર્શાવવામાં આવેલાં કાર્ટૂનો પસંદ કરેલાં થોડા કાર્ટૂનોમાંના હતાં,…

વ્યંગ્યચિત્રોમાં ગાંધી : ૧૩ : પૂતળાંઓમાં ગાંધી (૨)

– બીરેન કોઠારી અગાઉની કડીમાં ગાંધીજીનાં પૂતળાંને દર્શાવતાં કાર્ટૂનો જોયા પછી આ વખતે એ જ શ્રેણીમાં થોડાં વધુ કાર્ટૂન.   દર વર્ષે બીજી ઑક્ટોબરે ગાંધીજીની પ્રતિમાને હારતોરા કે સૂતરની આંટીઓ પહેરાવવાની રસમ નિયમિતપણે થાય છે. ગાંધીજીના વ્યક્તિત્વની મઝા એ છે…