Category: અર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો

જે તક ન ઝડપી એ એક ગુમાવેલો મોકો છે

– ઉત્પલ વૈશ્નવ મોટા ભાગનાં લોકો કરતાં તે વધારે અસફળ રહે છે. મોટા ભાગે તે નિષ્ફળ જાય છે – વાત સંબંધોની હોય કે જીવનની હોય .. કે પછી હોય વ્યવસાયની.. કોઈ પણ બાબતે. એ વિચારે છે કે આટાઆટલી નિષ્ફળતાઓ કેમ…

પ્રશ્ન નિરાકરણ અને નિર્ણય શક્તિ

હિરણ્ય વ્યાસ પ્રાસ્તાવિક: જીંદગી એટલે પ્રશ્નોની હારમાળા; શૈશવના પ્રશ્નો, અભ્યાસ-શિક્ષણનાં પ્રશ્નો, કારકિર્દીના પ્રશ્નો, યુવા અજંપો, દાંપત્ય જીવન-કૌટુમ્બિકના પ્રશ્નો, સામાજીક સમસ્યાઓ, આવક-મિલકતના મુદ્દાઓ, તંદુરસ્તીની બાબતો, રીટાયર થાય તો નિવૃત્તિના પ્રશ્નો. આ પૃથ્વી પર એવી એક પણ વ્યક્તિ એવી નથી કે જેને…

પરિયોજના જીવનચક્ર (Project Life Cycle )

– ચિરાગ પટેલ (http://baselnajjar.wikispaces.com/file/view/ProjectLifeCycleGraph.jpg/585348245/558×309/ProjectLifeCycleGraph.jpg) દરેક પરિયોજના શરૂઆતથી અંત સુધી અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે (આપણા જીવનચક્ર પ્રમાણે જ). વળી, આયોજન નિર્ધારિત માર્ગે ચાલે તેમ જ અણધાર્યા વળાંકો સાથે પૂરું થાય છે! છતાંય આવી દરેક પરિયોજનાને એક ચોક્કસ પૂર્વનિર્ધારિત માળખામાં વિભાજીત…

બીઝનેસ સૂત્ર | ૩.૧| ધર્મ અને ધર્મ સંકટ

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૩ | ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચાર સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા ત્રણ…

પ્રક્રિયાનું મહત્વ – સુબ્રોતો બાગચીના શબ્દોમાં

તન્મય વોરા સુબ્રોતો બાગચીનાં પુસ્તક “The High Performance Entrepreneur”ની મારી વ્યાવસાયિક વિચારધારાની ઔદ્યોગિક સાહસી બાજૂ પર ઊંડી અસર રહી છે. ઉદ્યોગવેપાર કરવાના વ્યવસાય વિષે સમજવામાં આ પુસ્તકનું બહુ મોટું યોગદાન રહ્યું છે. છેક પાયાથી કોઈ પણ વ્યાપાર-ઉદ્યોગ સંસ્થાનાં ઘડતર કરવાની…

હરણાંને પાંખ ફૂટી

–ઉત્પલ વૈશ્નવ હરણ અને જંગલ વચ્ચેનો સંવાદ ‘શું વિચારમાં પડ્યું છો?” જંગલે હરણને પૂછ્યું હરણે જવાબમાં કહ્યું “હું છોડી જવા વિચારૂં છું.” આટલું સાંભળ્યા પછી પણ જંગલ પોતાના પ્રયત્ન ચાલુ રાખતાં કહે છે : “જંગલ તો હું છું અને હું…

નેતૃત્વનાં પાંચ ભયસ્થાનો

– માઈલ્સ એન્થની સ્મિથ આપણે જો વ્યવસ્થાપનની કારકીર્દી વધારે કમાવા, વધારે સત્તા કે પ્રખ્યાતિ મેળવવા અને ઓછું કામ કરવા માટે પસંદ કરી રહ્યાં હોઇએ, તો ક્યાં તો આપણે ભોટ છીએ કે પછી અજ્ઞાન છીએ.(અને મોટા ભાગના કિસ્સાઓમાં, આપણે એ બધાં…

બાગબગીચાની સંભાળ અને સુધારણા

– તન્મય વોરા સુધારણા એ કોઈ નિપજ કે પરિણામ નથી. એ એક પ્રક્રિયા છે. સુધારણાની સફરમાં એમ તો ક્યારે પણ કહી ન શકાય કે આપણે આપણી મંજિલે પહોંચી ગયાં, કારણ કે સુધારણા કોઈ એક સ્થાનક નથી. કોઈ એક સ્ટાન્ડર્ડ માટે…

ડેમીંગની ૧૪ મુદ્દાની ગુણવત્તા ફિલોસોફી

હિરણ્ય વ્યાસ ઉદ્યોગસાહસિક માટે ગુણવત્તા એ સૌથી અગ્રતમ અને મહત્વપુર્ણ કાર્ય ગણાય. ગુણવત્તાનાં ધોરણો જળવાઇ રહે તે માટે સંચાલનમાં વિવિધ અભિગમ તથા વિધવિધ સિધ્ધાંતો પ્રચલીત છે. અત્રે આપણે ડેમીંગની ૧૪ મુદ્દાની ફિલોસોફી રજુ કરેલ છે જે અપનાવવી સરળ છે સુગમ…

બીઝનેસ સૂત્ર | ૨.૩| જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ

સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૨ | નેતૃત્વ સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા ત્રણ ભાગમાં કરી, જેમાં તેમણે કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ…