Category: અર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો

૧૦૦ શબ્દોની વાત : આપણે ખુશખુશાલ વ્યક્તિ શી રીતે બની શકીએ?

ઉત્પલ વૈશ્નવ “આપણા વિચારોને દબાવી દેવાની ટેવ ન પાડીએ.તેને બદલે, વિચારો ને આપણા સુધી પહોંચવા દઇએ અને આપણે એક પ્રકારે નિરીક્ષક બની જઇએ. આપણા પોતાના જ મનને નિરખવાથી શરૂઆત કરીએ. છટકવાનું ન કરશો; તમારા વિચારોથી ડરશો નહીં.” – સ્વામી રામ…

બીઝનેસ સૂત્ર | ૫.૩| વિક્રમ અને વેતાલ

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૫ | શિક્ષણ સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન‘ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ…

૧૦૦ શબ્દોની વાત :: પરિવર્તનનો સાર

તન્મય વોરા જ્યારે જ્યારે હું એ વિશાળ મકાન પાસેથી પસાર થાઉં છું, ત્યારે ત્યારે મને તેનો ભવ્ય ભૂતકાળ યાદ આવે છે.સમગ્ર દેશમાં મલ્ટીપ્લૅક્ષનું ચલણ શરૂ કરનાર પૈકી પ્રથમ અનેક-પડદાવાળાં-સિનેમાગૃહોમાં તે અગ્રણી મનાતું. આજે, તેનાં ખાલીપણાં ઉપર “તોડી પાડવાનું કામ ચાલુ”નાં…

ઉદ્યોગસાહસિકતા : ગુણવત્તા

– હિરણ્ય વ્યાસ એક જર્મન વ્યક્તિ મંદિરની મુલાકાતે આવેલ ત્યાં તેણે એક શિલ્પકારને મૂર્તિ બનાવતો જોયો. તેની બાજુમાં તેવી જ એક મૂર્તિ હતી તેનાં પર તેનું ધ્યાન ગયું, તેને કુતુહલ થયું એટલે શિલ્પકારને પ્રશ્ન કર્યો: “તારે એક સરખી બે મુર્તિની…

બીઝનેસ સૂત્ર | ૫.૨ | ભાવિ પેઢીને જ્ઞાન હસ્તાંરિત કરવું (એ) વૈતરણીને પાર કરવા સમાન

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૫ | શિક્ષણ સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન‘ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ…

૧૦૦ શબ્દોની વાતઃ આ..હા..,તારી સંભાવનાઓ!

ઉત્પલ વૈષ્ણવ   તારી ખોજને કારણે સમગ્ર સફર સાચે જ અર્થસભર બની રહી છે…   તું નજર સામે આવતાં જ મારી આંખ હસી પડે છે અને એ ઘડીને સંઘરી લે છે.   આ શરૂ થયેલ સફરમાં અંધારાં અજવાળાં અનિશ્ચિતતાઓ અને…

૧૦૦ શબ્દોની વાત : નિખાલસ ક્ષમાયાચનાની શક્તિ

તન્મય વોરા સંસ્થાઓ આપણાં જેવાં છાસવારે ભુલો કરતાં મનુષ્યોની જ બનેલી હોય છે.પરંતુ, કૉર્પોરૅટ જગતમાં, આપણે કેટલી વાર, ખરાં દિલની, ક્ષમાયાચના માગીએ/જોઇએ છીએ? તેમાં પણ અગ્રણી હોવાને નાતે, માફી માગવી આપણા માટે ઑર મુશ્કેલ છે. તેને બદલે આપણે બહાનાંઓ અને…

બીઝનેસ સૂત્ર | ૫.૧| રામનું શિક્ષણ

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૫ | શિક્ષણ સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન‘ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ…

અજાણ હોવાનાં મહત્ત્વ વિષે પીટર ડ્રકરનો દૃષ્ટિકોણ

અર્વાચીન મૅનેજમૅન્ટ પરની વૈજ્ઞાનિક વિચારસરણીના ૨૦મી સદીના બહુખ્યાત વિચારક પીટર ડ્રકર હંમેશાં એવું કહેતાં કે તેમની સામે વિચારાધીન કોઈ પણ પ્રશ્ન માટે સાવ અનોખા મનાતા તેમના અભિગમ માટે તેમનો બહોળો અનુભવ નહીં પણ તેમનું અજાણપણું વધારે નિર્ણાયક પરિબળ રહ્યું છે.…