Category: અર્વાચીન મૅનેજમૅન્ટ જગતના પ્રવાહો

૧૦૦ શબ્દોમાં : સુખની શોધ

તન્મય વોરા મારો બે વર્ષનો દીકરો હંમેશાં ખુશખુશાલ જ હોય છે. તેની રમતિયળ હાજરી અને સ્ફુર્તિસભર ઉર્જા તેની આસપાસનાંને પણ ખુશ રાખે છે. નાનામાં નાની વાતને પણ કેમ માણવી તે જાણે તે કેમ તે બરાબર જાણતો ન હોય !. ‘આની…

૧૦૦ શબ્દોની વાત : તાજગીમય પ્રકાશ પ્રસારક યોદ્ધો

ઉત્પલ વૈષ્ણવ પ્રકાશપુંજની તાજગી પ્રસારવા માગતા યોદ્ધામાં હિંમત અને ચપળતા એક સાથે હોવાં જોઈએ. ત્રુટિયુક્ત વ્યૂહરચનાના બે નિશ્ચિત માર્ગ છે : ૧. વિના વિચારે કુદી પડવું ૨. બહુ વિચારે ચડી અમલ ઢીલમાં મુકવો ત્રુટિનાં છટકાંમાં ન ફસાવા માટે યોદ્ધો દરેક…

૧૦૦ શબ્દોમાં : સફળતા, ખુશી અને કરકસર

તન્મય વોરા સફળતાની એક વ્યાખ્યા છે “પોતાની શરતે જીવન જીવવાનીઅને માણવાની ક્ષમતા’. પણ મોટા ભાગે તો આપણી સફળતાને આપણે બીજાંની દ્રષ્ટિમાં શોધતાં રહેતાં હોઇએ છીએ, અને પછીથી એ ઝાંઝવાની પાછળની દોટમાં આપણે આપણાં મૂળ મૂલ્યો વિસરી જતાં હોઇએ છીએ. રાજાની…

ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા

હિરણ્ય વ્યાસ ગ્રામ્ય પ્રુષ્ઠ ભુમિકા – કેટલાક સત્ય: કોવિડ-19 મહામારીનાં કારણે લાખો શ્રમિક વતનમાં પરત આવેલ છે. આ એ માનવ શક્તિ છે કે જે રોજગારને લાયક છે યા તો ઉદ્યોગસાહસિકની આવડત ધરાવે છે. ગ્રામીણ વિકાસ અંતરગત વિવિધ યોજના સરકાર્શ્રી દ્વારા…

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી :: વિશાખાપટ્ટનમમાં અડધી રાત્રે કોને આઝાદી મળી?

જગદીશ પટેલ આઝાદી શબ્દ એકવાર બોલો તો એમનું ધ્યાન ખેંચાય છે અને એ ચોંકે છે પણ બે વાર એકી શ્વાસે “આઝાદી, આઝાદી” બોલો તો એ ભડકે છે. જવાહરલાલ નહેરુ વિદ્યાપીઠના કનૈયાકુમાર હોય કે બીજા આ ગાન કરતા હોય છે ત્યારે…

૧૦૦ શબ્દોની વાત : મદદ કરતો હાથ ટુંકો ન પડવા દઈએ

ઉત્પલ વૈષ્ણવ સાંજે ચાલવા જતાં રસ્તામાં એક બૉર્ડ વાંચવા મળ્યું – ‘આજે તમે કોઈને મદદ કરી?’ એ બોર્ડે મને નિઃસ્વાર્થપણે મદદ કરવા વિશે વિચારતો કરી મૂક્યો.. ફ્લૉરા એડવર્ડ્સના શબ્દો યાદ આવે છે – બીજાંને મદદ કરવાથી આપણે આપણને જ મદદ…

૧૦૦ શબ્દોમાં : શેની રાહ જોઇએ છીએ?

– તન્મય વોરા ઓફીસ જતાં દરરોજ એક બહુ વિચારપ્રેરક અનુભવ થતો રહે છે. મારા રસ્તામાં, ધમધમતા હાઇવે પર, બે ધુમાડીયાંમાંથી આછા-ભૂખરા રંગનો ધુમાડો ફૂક્યે રાખતું એક સ્મશાન-ગૃહ આવેલું છે. તેની પાસેથી પસાર થતાં હું મરણાધીનતાને જોઉં છું. આપણાં બધાંને માટે,…

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : લોકડાઉનને પગલે થયેલ સ્થળાંતરિત કામદારોની હાલત

જગદીશ પટેલ આ લખાય છે ત્યારે સમાચાર છે કે ગઇકાલે મોડી સાંજે સુરતમાં લસકાણા વિસ્તારમાં પરપ્રાંતીય કામદારો લોકડાઉનનો ભંગ કરી તોફાને ચડયા અને રસ્તા પર ઉતરી આવી શાકની લારીઓ ઉંધી વાળી અને આગચંપી પણ કરી. પોલીસે ૬૦—૭૦ લોકોની અટકાયત કરી,…

નાનાઉદ્યોગ-ધંધામાં કોમ્પ્યુટરનો ઉપયોગ

હિરણ્ય વ્યાસ પ્રાસ્તાવિક: માહિતી ક્રાંતિ સાથે આજે કોમ્પ્યુટર હરેક ઘર પહોંચી ગયું છે અને મોબાઇલ દ્વારા સૌ કોઇ વેબ વર્લ્ડથી સંકળાયેલ છે ત્યારે કોમ્પ્યુટર વગર વ્યવસાય પણ અસંભવ બની રહે. વ્યાવસાયિકોની નીચેની હરોળ-સ્તર ડાઉન લાઇન જ્યારે ઇન્ટરનેટથી સજ્જ હોય ત્યારે…

૧૦૦ શબ્દોમાં : તમે શેનું નિર્માણ કરી રહ્યાં છો?

– તન્મય વોરા રોજબરોજનું કામ ઘણીવાર નીરસ લાગે તેમ જણાય, પણ આપણે આપણા દ્રષ્ટિકોણને બદલીને આપણાં ‘કામના હેતુ’ને સમજવો જરૂરી બની રહે છે. એક ભવ્ય ઇમારતનાં બાંધકામમાં બે મજૂરો પરસેવો પાડી રહ્યા હતા. પહેલો કારીગર થાકેલો, નિરસ અને હતોત્સાહ હતો.…