Author: Web Gurjari

ઠેકાણું : ઠગવા નગરિયા : સાહેબ, ઉસકા છોકરા ઔર જય હો

– અમિત જોશી આખું નામ દેવચંદભાઈ બી.મિસ્ત્રી પણ એમના પત્ની સહિત આખા ગામ માટે ‘મિસ્ત્રી સાહેબ’. વ્યાયામ,ચિત્ર અને ભૂગોળ જેવા અંત: અને બાહ્ય વિરોધાભાસી વિષય એમના તાબા હેઠળ. અલગ અલગ ગુજરાતી શાળાઓમાં ચાર ચોપડી ભણ્યા પછી હાઈસ્કુલના પ્રાયમરી વિભાગમાં પાંચમા…

ગ઼ાલિબકા અંદાજ઼-એ-બયાં : ૪૮ : મહરમ નહીં હૈ તૂ હી નવા-હા-એ-રાજ઼ કા …

– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર) મહરમ નહીં હૈ તૂ હી નવા-હા-એ-રાજ઼ કા યાઁ વર્ના જો હિજાબ હૈ પર્દા હૈ સાજ઼ કા રંગ-એ-શિકસ્તા સુબ્હ-એ-બહાર-એ-નજ઼ારા હૈ યે વક઼્ત હૈ શગુફ઼્તન-એ-ગુલ-હા-એ-નાજ઼ કા તૂ ઔર સૂ-એ-ગ઼ૈર નજ઼ર-હા-એ-તેજ઼ તેજ઼ મૈં ઔર દુખ તિરી મિજ઼ા-હા-એ-દરાજ઼…

મંજૂષા : ૪: નિષ્ળતા માટેની બહાનાંબાજી

– વીનેશ અંતાણી ડેવિડ જે. શ્વાર્ટ્ઝનું સકારાત્મક અભિગમ પર ભાર મૂકતું એક ખૂબ જાણીતું પુસ્તક છે : ‘મેજિક ઑફ થિન્કિંગ બિગ.’ તેનો પુષ્પા અંતાણીએ કરેલો ગુજરાતી અનુવાદ અમદાવાદ-મુંબઈની પ્રકાશન સંસ્થા આર. આર. શેઠની કું. દ્વારા પ્રગટ કરવામાં આવ્યો છે. તે…

કચ્છીયત અને કચ્છના ગુજરાતી સર્જકો

ડૉ.દર્શના ધોળકિયા દેશના વિવિધ પ્રદેશોમાં યદ્ચ્છા વિહાર કર્યા પછી વિદિશાના અંતિમ નિબંધ ‘તેષા દિક્ષુ’માં ભોળાભાઈનો સંભળાય છે વતનનો સાદ : ‘મારું મન ઊડવા માંડે છે તે દિશામાં માત્ર વિદિશા નથી. દશે દિશા છે…સાત સમુંદર, તૈરો નદી, પહાડ પર્વત, નગર, જનપદ,…

લ્યો, આ ચીંધી આંગળી :: જૂનાગઢના બલીયા વંશપરંપરાના તેજસ્વી સિતારાઓ: બચુભાઈ અને દેવીદાસ બલીયા (૨)

– રજનીકુમાર પંડયા   (ગતાંકથી ચાલુ) પચાસ વર્ષના વનપ્રવેશ પ્રસંગે જ દેવીદાસ બલીયા ઉપર આ વડલા જેવા મોટાભાઈના અવસાનને કારણે કુટુંબનાં મોભી તરીકેની જવાબદારી આવી પડી. પાછલી પેઢીનો ઈતિહાસ રીપીટ થયો. ત્રણમાંથી ટીપોયનો એક પાયો પડી ભાંગ્યો. દેવીદાસભાઈના જીવનમાં જેમ…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૭

નયના પટેલ યુગોથી પગ નીચે દબાયેલી ધરતી કિશનને હિંમત ન આપી શકી. ત્રણે જણને ખબર છે કે જ્યારે ફોઈ જાણશે કે, પ્રીત…’ગે’ છે ત્યારની કલ્પના કરવી જ મુશ્કેલ છે. નમન અને નંદાની હિંમતે પણ રજા લઈ લીધી હોય તેમ નમન…

બાવડાંથી બોલતો મૂંગો પહેલવાન

લેખક – અનિલ હડિયાણવી , (મુંબાઈ સમાચાર) રજૂઆત અને સંકલન : સુરેશ જાની જ્યારે કોઇ વ્યક્તિમાં કોઇ શારીરિક ખોડ હોય ત્યારે ભગવાન એનામાં અન્ય ઘણાં ગુણો અને આવડતો ભરી આપીને એની શારીરિક કમીને પૂરી દે છે. ઇન્સાનની એક ઇન્દ્રિય ઓછું…

મુકુન્દરાય

–  રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘દ્વિરેફ’ રાવૈયા ગામમાં સવારના નવદસ વાગ્યે પાદરે વડલા હેઠળ ગામનાં ઢોર ભેગાં થયેલાં છે. વડનો છાંયો ફરે અને તડકો પડે તેથી તપીને કોઈ ઢોર માંડમાંડ ઊઠી પાછું છાંયે જાય તે સિવાય ઢોર પણ નિસ્તબ્ધ થઈ ગોવાળની…

બંદિશ એક રૂપ અનેક :(૩૫) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ"

નીતિન વ્યાસ વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ” રચનાકાર: ગંગાસતી મૂળનામ શ્રી ગાંગાબાઈ  હળુભા ગોહિલ: જન્મ 1846 મૃત્યુ 1894 જન્મ સ્થળ: રાજપરા જિલ્લો- ભાવનગર વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !નહિતર અચાનક અંધારા થાશે જી;જોત રે જોતાંમાં દિવસો વહી જશે…