Author: Web Gurjari

બીઝનેસ સૂત્ર | ૯.૨ | પદાનુક્ર્મનું નિર્માણ કેમ થયું?

સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૯ | ભેદભાવ – સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક…

૧૦૦ શબ્દોની વાત : એક નવો દિવસ !

તન્મય વોરા પરોઢ થાય છે, ઍલાર્મ રણકી ઉઠે છે, આખો ખૂલે છે – એક નવો દિવસ, એક નવી શરૂઆત. તરોતાજા વાતાવરણ જેવું જ મન પણ તાજું અને ચોખ્ખું છે. જીવન તેના વેગને ફરીથી આંબી જવા તૈયાર છે. પડકારો તો છે,…

ફિર દેખો યારોં : શુદ્ધ પાણી પછી હવે શુદ્ધ હવા શીશીમાં ખરીદવી પડશે?

– બીરેન કોઠારી આપણી હાલની સમસ્યાઓ કઈ છે? ચૂંટણીઓ આવે ત્યારે એમ લાગે કે રામનું મંદિર બની જાય તો સઘળી સમસ્યાઓ ઉકેલાઈ જાય. ક્યારેક એમ લાગે કે ગાયોની કતલ થતી અટકી જાય તો દેશનો વિકાસ થઈ જાય. અમુક વાર એમ…

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :: ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ :: પ્રકરણ: ૧૨ – ક્ચ્છના રાવ ભારમલજી બીજાનો કંપની સામે વિદ્રોહ (૩)

દીપક ધોળકિયા જમાદાર ફતેહ મહંમદના બે પુત્રો હુસેન મિયાં અને ઇબ્રાહિમ મિયાંના હાથમાં હવે બધી સત્તા અને સંપત્તિ આવી. ફતેહ મહંમદને એના જીવનના અંતિમ દાયકામાં એમના બ્રાહ્મણ સાથી જગજીવન મહેતા પર બહુ ભરોસો હતો, એમાં હુસેન મિયાંને તો નહીં પણ…

સૌરાષ્ટ્રની ખેતી અને ખેડૂતોની સ્થિતિ

હીરજી ભીંગરાડિયા સૌરાષ્ટ્રના ખેડુતોએ ‘ખેતી’ ને એક ધંધા કે બીઝનેસ તરીકે ક્યારેય મૂલવ્યો જ નથી ! જિલ્લા ફેરે, તેની બોલી કે પહેરવેશમાં થોડો ફેર ભલે હોય, તાસીર બધાની એકસમાન ભળાય છે. આવક-જાવકનો હિસાબ કોઇએ રાખ્યો નથી. “ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર…

લે ગઈ દિલ, સફર જાપાનકી : ૯. કોબે: મોતીનું નગર, માઉન્ટ રોક્કો અને નારૂતો વમળ

૦૪/૦૪/૨૦૧૮ દર્શા કિકાણી સવારનો નિત્યક્રમ પતાવી બધાં બસમાં આવી ગયાં. આજે તો કોબે જવાનું હતું. કોઈ પૂછે કે કોબે શહેરમાં જો એક જ દિવસ હોય તો શું શું કરવું જોઈએ? તો જવાબ હોય કે માઉન્ટ રોક્કો પર કેબલકારમાં બેસી પર્વતોની…

નવરાશની પળોમાં વેબભ્રમણ – ફોટોગ્રાફીઓની ગલીઓમાંથી જે ગમ્યું તે ગજવામાં ઘાલ્યું – ડીસેમ્બર, ૨૦૧૮

રજૂઆત અને સંકલન અશોક વૈષ્ણવ ૧૯૬૩માં અમદાવાદનાં તે સમયનાં (હંગાંમી) સચિવાલયની સામે આવેલી સરકારી વસાહતમાં રહેવા આવ્યા પછી જ્યારે પણ નવરાશનો સમય મળે ત્યારે અહીંની એમ જે લાયબેરીમાં કંઈને કંઇ વાંચવા માટે પહોંચી જવાનું અદમ્ય આકર્ષણ રહેતું. તેમાં પણ અદ્‍ભૂત…

સંસ્કૃતિની શોધમાં – પ્રવેશક

પૂર્વી મોદી મલકાણ “સંસ્કૃતિની શોધ” માં આ મારી લેખમાળા એ કેવળ પ્રવાસવર્ણન નથી, પણ એક ઇતિહાસ છે. પાકિસ્તાન જઈને કેવળ ફરવાનું કામ નથી કર્યું બલ્કે આંખોને જે જે નવું લાગ્યું તે વિષે જાણવાની કોશિશ કરી છે. કંઈક અલગ રીતે પ્રવાસને…

વિમાસણ : આ સ્મૃતિઓ અને સ્મૃતિચિચિહ્નો ક્યાં સાચવવા ?

– સમીર ધોળકિયા થોડા સમય પહેલાં વિદેશમાં રહેતા પણ હાલ સ્વદેશ પધારેલા એક મિત્ર સાથે વાત થતી હતી. એમની પાછા જવાની વાત નીકળતાં મેં એમને જ પૂછ્યું કે તમને શું ભેટ આપું ? જવાબમાં એ મિત્રએ કહ્યું કે તમને ખોટું…

મંજૂષા : ૧૮.. પોતાની જિંદગી જીવી લેવાનો આનંદ

–વીનેશ અંતાણી એક રાજાને બાજ પક્ષીનાં બે બચ્ચાંની ભેટ આપવામાં આવી. એણે બંને બચ્ચાંને ટ્રેઈન કરવા માટે રાજ્યના મુખ્ય બાજ-પ્રશિક્ષકને સોંપ્યાં. થોડા મહિના પછી બાજ-પ્રશિક્ષકે રાજાને જણાવ્યું કે એક બાજ આકાશમાં ઊંચે ઊંચે ઊડતાં શીખી ગયું છે, જ્યારે બીજું એ…