Author: Web Gurjari

સમયચક્ર : પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં

માવજી મહેશ્વરી સામાન્ય રીતે પટોળાની વાત આવે એટલે તરત પાટણ યાદ આવે. વિશિષ્ટ રીતે બનતી પટોળા નામની ગુજરાતી સાડીની હસ્તકલામાં પાટણને ખાસ્સી ખ્યાતિ મળી છે. ફિલ્મના ગીતે તેમા વધારો કર્યો છે. તેમ છતાં એવું નથી કે પટોળા માત્ર પાટણમાં જ…

લ્યો, આ ચીંધી આંગળી : અંબાણી પરિવારનાં છુપાં રત્નો

– રજનીકુમાર પંડ્યા વિશ્વના અને ભારતના માત્ર વ્યાપાર ઉદ્યોગના ક્ષેત્રમાં જ નહીં, પણ સામાન્યમાં સામાન્ય માણસને સ્પર્શે તેવો વ્યાપક ચમત્કાર સર્જનારા ગુજરાતી ધીરૂભાઈ અંબાણીનું અવસાન 6ઠ્ઠી જુલાઈ, 2002 ના દિવસે થયું અને અખબારોએ એમના વિશે ગાડાં ભરાય તેટલું લખ્યું. ક્યાંક…

ગઝલાવલોકન–૨૧, ઊંચકી સુગંધ

સુરેશ જાની ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ એની વેદનાની વાતોનું શું? કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ ઉંઘ છતાં જાગવાનું શું? સુવાસે પડઘાતું આખું આકાશ છતાં ખાલીપો ખખડે ચોપાસ. ઉપવનના વાયરાની  લે છે કોઇ નોંધ? કોણ વિણે છે એકલી સુવાસ? વાયરો…

બોરસળીનો પંખો

ન્હાનાલાલ દલપતરામ કવિ આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે: શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય. આ તેજ નથી, તેજ‌અણુઓ છે. યજ્ઞકુંડની…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં.૨૩

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ પ્રિય નીના, કેમ છે? ન પૂછું તો પણ જણાઈ આવ્યું કે, તું ખૂબ મઝામાં છે. કારણ કે, આ પત્રમાં એક સાથે તેં ઘણાં બધા વિષયો (સ્ત્રી-સ્વાતંત્ર્ય, સ્ત્રી-પુરુષ સમાનતા, ધર્મ અને સંસ્કૃતિ) છેડ્યા અને વિચારો રજૂ…

મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો : મેહમૂદ [૧]

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ તેમની આગવી શૈલી અને ભૂલ્યો ન ભુલાય તેવો સ્વર, મન્ના ડેને ‘૫૦ના દાયકાના ચાર મુખ્ય ગાયકો – મોહમ્મ્દ રફી, મુકેશ, તલત મહમૂદ અને કિશોર કુમારના ચતુષ્કોણને પુરુષ ગાયકોના પંચ પરમેશ્વરનું બિરુદ બક્ષવાથી અલગ તારવી રહેતાં…

ફિલ્મીગીતોમાં અંગ્રેજી શબ્દો (૨)

નિરંજન મહેતા આગળના લેખમાં (૨૩.૧૧.૨૦૧૯) આપણે આ વિષયના થોડા ગીતોની મજા માણી હતી. આ લેખમાં હજી વધુ ગીતોનો રસાસ્વાદ લઈએ. ૧૯૮૩મા આવેલી ફિલ્મ ‘હીરો’માં અંગ્રેજી શબ્દોવાળું જે ગીત છે તે છે डिंग दोंग ओ बेबी सिंग सोंग डिंग दोंग ओ…

ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૧0) મોરગલનાં ફૂલ સખા મોરગલનાં ફૂલ!

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના આનંદદાયી અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં…

સાયન્સ ફેર : દુનિયાનો સૌથી ઉંચો પર્વત અને એના માથે TMT પ્રોજેક્ટ

જ્વલંત નાયક દુનિયાનો સૌથી ઉંચો પર્વત કયો? માઉન્ટ એવરેસ્ટ! ભણતી વખતે આપણે આ પ્રશ્નનો જવાબ એટલી બધી વખત ગોખી ચૂક્યા છીએ કે ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે કે દુનિયાનો સૌથી ઉંચો પર્વત કયો તો આપણે આંખ ચોળતા ચોળતા કહી દઈએ કે…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણઃ ૨૮: ક્રાન્તિકારીઓ (૧)

દીપક ધોળકિયા હિન્દુસ્તાન રીપબ્લિકન ઍસોસિએશન; ગણેશ શંકર વિદ્યાર્થી ગાંધીજીએ ચૌરીચૌરાની ઘટના પછી અસહકાર આંદોલન સ્થગિત કરી દીધું તેને કારણે આખા દેશમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. લોકો જાણે ભોઠપની લાગણી અનુભવતા હતા. સૌનો ભાવ એવો હતો કે અંગ્રેજ સરકાર જાતે…