Author: Web Gurjari

Science સમાચાર (૨૯)

દીપક ધોળકિયા સૌથી મોટો નવો પ્રાઇમ નંબર! હવે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રાઇમ નંબર મળ્યો છે. પ્રાઇમ નંબર એટલે એવી સંખ્યા કે જેને માત્ર એક અથવા એ જ રકમથી ભાગવાથી એ નિઃશેષ રહે. તે સિવાય એમાં શેષ વધ્યા કરે. દાખલા…

આવકાર- ગ઼ઝલ

– સરયૂ પરીખ (છંદ રમલ : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) આહટોથી આંગણું છલછલ છલકતું ગાય છે,આજના આનંદમાં તનમન હસીને ન્હાય છે. નહીં નહીં જે જાણતો કે જિંદગીમાં આખરે,શુદ્ધ કર્મી માનવીઓ પ્રેમથી પુજાય છે. શત્રુઓના ખેલ સામે ખેલદિલ થઈ ઝૂમતો,સ્નેહ કેરા…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૩

નયના પટેલ ધનુબા પણ ચિંતાતુર ચહેરે સરલાબહેનની બાજુમાં આવી બેસી ગયા અને ઇશારાથી પૂછ્યું, ‘ શું થયું ?’ હાથના ઇશારાથી સાત્વન આપી સરલાબહેને પૂછ્યું, ‘ બહેન જરા સ્પષ્ટતાથી કહો તો ખબર પડે, શું કહ્યું એણે ?’ ‘ લગ્ન કરવાની ઘસીને…

જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું અંકાયું

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ કારકીર્દીનાં ૧૯૫૫થી ૧૯૬૩ સુધીનાં વર્ષોની ફિલ્મોનાં ગીતો પર એક નજર જયદેવ (મૂળ નામ જયદેવ વર્મા, જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૧૯ – અવસાન ૬ જાન્યુઆરી, ૧૯૮૭) એક તરફ તેમનાં સંગીત માટે ત્રણ ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનીત…

સાયન્સ ફેર :: ડેટા સાયન્સ : નોલેજ ઇઝ પાવર… અને "ડેટા ઇઝ ધી નોલેજ"!

જ્વલંત નાયક ગુજરાત ઇલેક્શન વખતે જાતજાતની આંકડેબાજી સમાચારો-સોશિયલ મીડિયામાં આવતી રહી. અને સોશિયલ મીડિયામાં દરેક ભળતી-સળતી ચીજવસ્તુઓને આધારકાર્ડ સાથે ‘લિંક’ કરાવવાની સૂચનાઓ આપતી રમૂજો પણ ફરતી રહી. ઈલેકશનની આંકડાબાજી અને બેંક એકાઉન્ટ્સના આધારકાર્ડ લિંક-અપ્સ વચ્ચે શું સામ્ય છે, ખબર છે?…

પરિસરનો પડકાર : ૦૭ : જૈવિક વિવિધતા (બાયો ડાયવર્સિટી) – ૦૧

ચંદ્રશેખર પંડ્યા પૃથ્વી ઉપર આવેલી પ્રાણીઓ, વનસ્પતિઓ અને અન્ય સજીવોની ભિન્ન ભિન્ન જાતિઓ, પ્રજાતિઓ અને તેમની વિવિધતામાં રહેલી પરિવર્તનશીલતાને જૈવિક વિવિધતા કહેવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (યુ.એન.ઈ.પી.) દ્વારા આપવામાં આવેલ એક વ્યાખ્યા પ્રમાણે જૈવિક વિવિધતા એ જાતિ, પ્રજાતિ…

ફિર દેખો યારોં :: સર્જન માટેનું સન્માન: ના એટલે ના એટલે ના

– બીરેન કોઠારી હજી થોડા સમય અગાઉ અસહિષ્ણુતાના મામલે અનેક સર્જકોએ પોતાને મળેલા સરકારી સન્માનને પરત કર્યું હતું કે સ્વીકારવાનો ઈન્‍કાર કર્યો હતો. એ સમયે સામાજિક નેટવર્કિંગ માધ્યમોમાં તેઓ અવારનવાર મજાકનો ભોગ પણ બન્યા હતા. કેટલાક માટે તો એમ પણ…

રાધાકૃષ્ણ : એક કાલ્પનિક સંવાદ

નિરંજન મહેતા યુગો પછી રાધા અને કૃષ્ણનો અચાનક ભેટો થાય છે. રાધાને જોઇને કૃષ્ણ એક ક્ષણ માટે અચકાય છે અને તે કાંઈ બોલે તે પહેલા રાધા કહે છે, ‘કેમ છો દ્વારકાધીશ?’ દ્વારકાધીશનું સંબોધન સાંભળી કૃષ્ણ ચમકે છે અને કહે છે,…

યૂં કિ સોચનેવાલી બાત : પ્રમાણિકપણે પ્રમાણિક થવા વિષે કેટલાક વિચારો

– આરતી નાયર આપણી આસપાસ પ્રમાણિક લોકો ઓછાં જ જોવા મળે છે એ વાત લગભગ બધાં સ્વીકારે છે. તેમાં વળી, મુત્સદીગીરીનો ગુણ પાછો વધારે વખણાય એટલે પ્રમાણિક લોકોએ પણ પોતાનો પ્રામાણિક અભિપ્રાય આપતાં થોડી વાર વિચાર કરવો પડે. આ પ્રકારનાં…