Author: Web Gurjari

કચ્છનું રણ અને આખ્યાયિકાઓ – ૮ – ૧૯૭૨: જીવન અને મૃત્યુ વચ્ચે અંતર…. એક સેન્ટીમીટર!!!!!

કૅપ્ટન નરેન્દ્ર ફણસે વર્ષમાં એક વાર સૈનિકોને પોતાનાં‘અંગત’ હથિયાર અને ગ્રેનેડ વાપરવાનો મહાવરો કરવો જરૂરી હોય છે.  સિપાહીને હોદ્દા મુજબ આપવામાં આવતા હથિયારને તેનું ‘અંગત’ હથિયાર (personal weapon) કહેવામાં આવે છે. રાઈફલમૅનનુ હથિયાર… સમજી ગયા હશો!  તેથી લાઈટ મશીનગન, સ્ટેનગન,…

(૭૧) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન–૧૭ – તસ્કીં કો હમ ન રોએઁ… (આંશિક ભાગ – ૨)

– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) તસ્કીં કો હમ ન રોએઁ… (ગતાંક આંશિક ભાગ – ૧ ના અનુસંધાને ચાલુ) તુઝ સે તો કુછ કલામ નહીં લેકિન ઐ નદીમ મેરા સલામ કહિયો અગર નામાબર મિલે (૪) (કલામ= વચન, શબ્દ,…

ગુજરાતનાં બાળકો, વાલીઓ અને શિક્ષકોની સેવામાં એક અદભૂત અભિયાન

– નિરંજન મહેતા માતૃભાષા ગુજરાતીની અવદશા માટે કહેવા જેવું નથી; પણ છેલ્લા કેટલાક વખતથી આ બાબત જાગૃતિ આવી છે અને તેના સંવર્ધનનો વ્યાપક પ્રચાર થાય છે – ન કેવળ ભારતમાં પણ ભારત બહાર પણ. આ માટે કેટલીક વ્યક્તિઓ બહુ ઊંડો…

આપણે ઉત્કૃષ્ટ સાહસિક કેમ નથી?

– વિમળા હીરપરા નમસ્તે વાચકમિત્રો, તમને પણ કયારેક મારી માફક પ્રશ્ર્ન થતો હશે કે આપણે રમતગમતના ક્ષેત્રે  કેમ પાછળ છીએ?આટલી વિશાળ જનસંખ્યા ને આંતરરાષ્ત્રીય સ્તરે આપણુ કોઇ નોંધપાત્ર પ્રદાન નહિ ? ઓલમ્પિક જેવી રમતોમાં આખી દુનિયાના ખેલાડી હોય. આપણા એકાદ…

લ્યો, આ ચીંધી આંગળી : મારી કટોકટીની ક્ષણો અને છૂટકારો (૧)

-રજનીકુમાર પંડ્યા આ કટારમાં હું મારા પોતાના જીવનની કોઇ ઘટના ભાગ્યે જ લખું છું. પણ થોડા દિવસ પહેલા હિંદી પર્દાની એક મહત્વની અભિનેત્રી સ્વ મીનાકુમારીની મૃત્યુતારીખ ગઇ- ૩૧ માર્ચ, ૧૯૭૨- એ શોકજનક ઘટનાના વળતે દિવસે, 1972 ની પહેલી એપ્રિલે ગુજરાતના…

Science સમાચાર (૬૩)

દીપક ધોળકિયા (૧) બ્લૅક હોલની તસવીર લેવામાં કામ આવ્યો ૨૦૦ વર્ષ જૂનો પ્રયોગ આ તસવીરથી આજે ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. ૧૦મી તારીખે ભારતીય સમય પ્રમાણે સાંજના સાડા છ વાગ્યે ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપની ટીમે બ્લૅક હોલની સૌ પહેલી તસવીર દુનિયાને…

શિવાજીની સૂરતની લૂંટ : પ્રકરણ ૧૬ મું : લશ્કરની હાલત

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ તે જ દિવસે, કે જ્યારે મરાઠાની છાવણીમાં આ ગડબડ ચાલતી હતી, અને સુરતનો નવાબ ઘણી હિમત બતાવતાં ફસી પડ્યો હતો, ત્યારે હરપ્રસાદપર શિવાજી કોપ્યો હતો, અને તેને પોતા સમીપ બોલાવી, હવેની કેમ વ્યવસ્થા કરવી તે માટે ધણા…

જયા-જયંત : અંક ૩: પ્રવેશ બીજો

– ન્હાનાલાલ દલપતરામ કવિ પાત્રપરિચય સ્થલ : ગિરિદેશ, વન, ને વારાણસી. કાલ : દ્વાપર ને કલિની સન્ધ્યા. મુખ્ય પાત્રો : દેવર્ષિ : દેવોના ઋષિરાજ. ગિરિરાજ : ગિરિદેશના રાજવી. જયન્ત : ગિરિરાજનો મન્ત્રીપુત્ર. કાશિરાજ : વારાણસીના રાજવી. વામાચાર્ય : યોગભ્રષ્ટ યોગી.…

એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો – સુરૈયા

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ સુરૈયા (સુરૈયા જમાલ શેખ /\ જન્મ: ૧૫ જુન ૧૯૨૯ /\ અવસાન: ૩૧ જાન્યુઆરી, ૨૦૦૪) બાળકળાકાર તરીકે ૧૯૩૬ની ફિલ્મ ‘મેડમ ફેશન’ દ્વારા હિંદી ફિલ્મ જગતમાં દાખ્લ થયાં. શારીરીક વયની દૃષ્ટિએ હજૂ કુમારિકા હતાં તે જ ઉમરે…

સંખ્યાને સાંકળતા ફિલ્મી ગીતો (૨)

નિરંજન મહેતા આ શ્રેણીનો પહેલો લેખ, જેમાં સંખ્યા ૧ને લગતાં ગીતો હતા, તે ૩૦/૩/૨૦૧૯ના રોજ મુકાયો હતો. સંખ્યા ૨ને લગતાં પણ ઘણાં ગીતો છે જેને કારણે આ લેખમાં ફક્ત તે ગીતોનો જ સમાવેશ છે. પહેલું ગીત જોઈ-સાંભળીને જરૂર રસિકજન ઝૂમી…