Author: Web Gurjari

વ્યંગ્ય કવન : (૫૧) – ચીનની વસ્તુ બધી સસ્તી પડી

સુરતનિવાસી કવયિત્રી -પ્રજ્ઞા દીપક વશીના, વાર્તા, નવલકથા, કવિતા, લલિતનિબંધ, હાસ્ય નિબંધ, નાટકો, હાસ્ય કવિતામાં વગેરે જુદાં જુદાં સાહિત્ય સ્વરૂપોમાં કુલ ૯ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે. હમણાં કોરોના વિષય ઉપર બે નવલકથા પ્રકાશન હેઠળ છે. તેમને સાહિત્યના વિવિધ એવોર્ડ પ્રાપ્ત…

સમાજ અને વ્યક્તિમાં મૃત્યુની ગરિમા ઘટી ગઈ છે?

– પ્રવાસી ઉ. ધોળકિયા દરેક મનુષ્ય માટે મૃત્યુ નિશ્ચિત જ છે. જે જન્મે છે તેને આખરે તો સમે પાર જવાનું જ છે. જેનેસિસ ૩.૧૯ (Genesis 3:19),માં ઈશ્વરે આદમને કહ્યું છે તેમ “You are dust. . . .To dust you shall…

સત્યજિત રાયની સૃષ્ટિ – ૨ પ્રતિદ્વંદી

– ભગવાન થાવરાણી આગંતુક – સત્યજિત રાયની અંતિમ ફિલ્મની વાત વિગતે કર્યા પછી ઇતિહાસમાં બાવીસ વર્ષ પાછળ જઈએ. એ પીછેહઠમાં રાયની શાખા પ્રશાખા, ગણશત્રુ, ઘરે બાઈરે, સદ્દગતિ, હીરક રાજાર દેશે, જોય બાબા ફેલુનાથ, શતરંજ કે ખિલાડી, સોનાર કેલ્લા અને આશાનિ…

સમયચક્ર : ભારતની ભવ્ય ઈમારત – રાષ્ટ્રપતિ ભવન

ભારતમાં જોવાલાયક અનેક સ્થળો છે. એમની ભવ્યતાની જાહેર જનતાને જાણ હોય છે. પણ રાષ્ટ્રપતિ ભવન વિશે બહુ ઓછી વિગતો બહાર આવતી હોય છે. ભારતની અનેક ઈમારતોનો ઈતિહાસ જદી જુદી ભાષાઓના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ભણાવાતો હોય છે. પરંતુ દુનિયાની સૌથી મોટી લોકશાહી…

બાળવાર્તાઓ : ૧૯ – થેંક્યુ, ચકીબેન

પુષ્પા અંતાણી નાનકડા શૈલને રોજ સવારે એની મમ્મી જગાડે, પણ એને પથારીમાં સૂતા રહેવું બહુ ગમે. મમ્મી બહુ મહેનત કરે, પણ શૈલ ઊઠે જ નહીં. આ રોજનું થયું. મમ્મી કંટાળી ગઈ હતી. એક દિવસ એ શૈલને જગાડવા લાગી, પણ એ…

મારું વાર્તાઘર : જુગાર

-રજનીકુમાર પંડ્યા ‘કોણ હતું ?’ના જવાબમાં ડૉક્ટર કંઈ બોલ્યા નહીં ને વળી બાલ્કનીમાં જઈને ઉભા રહી ગયા. દયાબહેનને માંહીથી ભડભડાટ શરુ થઈ ગયો. એવી તો કોણ વળી એ લોહીની પીનારી આ અધરાતે-મધરાતે નીકળી કે જેને જતી જોવા માટે પોતે બાલ્કનીમાં…

ઘાશીરામ કોટવાલ : વાત ૩.

દિવાન શાકેરરામ દલપતરામ એક દિવસે નાના ફડનવીશે ઘાશીરામને સંગમ*[૧] ઉપર અંગરેજ સરકારના રેસિડેંટ સાહેબ પાસે કાંઈ કામ સારુ મોકલ્યો હતો. ત્યાંહાં કામની બાબત પુરી થયા પછી રેસિડેંટ તથા કોટવાલની વચે વાતચિત થઇ તે નીચે મુજબ:–– કો૦— દરીઓ કહેવાય છે તે…

બંદિશ એક, રુપ અનેક – ૬૯ – "મહમદ શાહ રંગીલે"

નીતિન વ્યાસ ભારત માં સાલ ૧૬૫૮ થી ૧૭૦૭ સુધી મોગલ બાદશાહ ઔરંગઝેબ નું રાજ હતું, કટ્ટર વાદી અને ઝનૂની. એક દિવસ તેના મહેલ પાસેથી એક જનાજો નીકળ્યો, મૈયતમાં ઘણા માણસો હતાં. બાદશાહ ઔરંગઝેબે દરવાનને ફરમાન કર્યું, “તાપસ કરી ને કહે…

ફિલ્મસંગીતના નકશીકારો (૬) સરદાર હઝારાસિંહ

પીયૂષ મ. પંડ્યા હિન્દી ફિલ્મીગીતોના શરૂઆતના દોરમાં મુખ્યત્વે ભારતીય સંગીતમાં વણાઈ ગયેલાં હાર્મોનિયમ, વાંસળી, શરણાઈ, સારંગી, સિતાર, સરોદ વગેરે જેવાં વાદ્યો ઉપયોગે લેવાતાં રહ્યાં હતાં. સમય જતાં એમાં પિયાનો, એકોર્ડીયન, ટ્રમ્પેટ, વાયોલીન, ચેલો અને ગીટાર જેવાં પશ્ચિમી વાદ્યોનો ઉમેરો થતો…