Author: Web Gurjari

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪

– ચિરાગ પટેલ પૂ. ૨.૭.૩ (૧૭૭) દોષો આગાદ્ બૃહદ્ગાય દ્યુમદ્ગામન્નાથર્વણ । સ્તુહિ દેવંસવિતારમ્ ॥ હે પ્રકાશમાર્ગના પ્રવાસી, અથર્વવેદીય બ્રાહ્મણ, બૃહત નામના સ્તોતા! યજ્ઞકાર્યના દોષોને ધોવા માટે સવિતા દેવનું સ્તવન કરો! આ શ્લોકમાં ત્રણ વિષયોને સંબોધવામાં આવ્યા છે. ઘણીવાર આપણે વાંચીએ…

નૂતન ભારત : બકરી જીતવા ફૂટબોલ – કલ્પના મહેતા

સંકલનકાર – : સુરેશ જાની ઝારખંડના લાતેહાર જિલ્લાના નાનકડા ગામ ધોતીમાં જન્મેલી રૂપાંતી મુંડાનું એક જ સ્વપ્ન હતું, ભારતીય ફૂટબોલ ટીમના કોચ બનવાનું. ધોતી ગામ નક્સલવાદીઓના વિસ્તારથી ઘેરાયેલું છે. ગરીબ આદિવાસી પરિવારમાં જન્મેલી રૂપાંતીનું બાળપણ નક્સલવાદીઓના ભયના ઓછાયા હેઠળ વીત્યું…

ફિર દેખો યારોં : એક સે એક મિલે જો કતરા, બન જાતા હૈ દરિયા

– બીરેન કોઠારી સ્વાસ્થ્યસુરક્ષા અંગે આપણા દેશમાં હરખાવા જેવા સમાચાર ભાગ્યે જ વાંચવા મળતા હોય છે. ખાસ કરીને શિશુસ્વાસ્થ્ય બાબતે પરિસ્થિતિ અતિ ગંભીર છે. થોડા વખત અગાઉ કુપોષણથી થતાં બાળમૃત્યુના દરની વાત અહીં કરવામાં આવી હતી. આવી કાળા વાદળ જેવી…

ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મ ણ કો ૯

ભગવાન થાવરાણી ભગવત રાવતની કવિતા વિષે લખતી વખતે એક કાયમી વિમાસણ રહે છે કે આમાં કવિતા અને એના અનુવાદ ઉપરાંત અન્ય કશું ઉમેરવાનો કોઈ અર્થ ખરો ? બધું દીવા જેવું સુસ્પષ્ટ તો છે! એ કવિતા પોતે જ તો એમણે કરેલું…

(૫૬) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૨ (આંશિક ભાગ – ૨)

દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત…  – મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) (ગતાંક આંશિક ભાગ – ૧ ના અનુસંધાને ચાલુ) દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત (શેર ૪ થી ૬) દશ્ના-એ-ગ઼મ્જ઼ા જાઁ-સિતાઁ નાવક-એ-નાજ઼ બે-પનાહ તેરા હી અક્સ-એ-રુખ઼ સહી સામને…

મહાત્મા ગાંધીજીના જીવન પર બનેલી ફીચર ફિલ્મો

નીતિન વ્યાસ સિનેમા એ દિર્ગ્દર્શકનું માધ્યમ છે, જેના વડે પોતાની નજર સામે કલ્પેલ દૃશ્યને તે પરદા પર જીવંત કરે છે. આજની આ પ્રસ્તુતિ મહાત્મા ગાંધીજીના જીવન પર બનેલી ફીચર ફિલ્મો વિશેની માહિતી પર આધારિત છે. The Gandhi at the Bat…

જી, હજૂર… આ શંકાનાં જ પરિણામો છે.

પૂર્વી મોદી મલકાણ नजरिया बदल के देख भाई,हर तरफ अलग नजराने मिलेंगे । આજે વર્ષો અગાઉની એક ભૂલાઈ ગયેલી વાત મનને દરવાજે દસ્તક મારી રહી છે જે અહીં મૂકી રહું છું. આપણે ત્યાં કહેવત છે કે “શંકા એ જ વિનાશનું…

Science સમાચાર (૩૦)

દીપક ધોળકિયા (૧) હડપ્પા અને વૈદિક સંસ્કૃતિ પર દુકાળોની અસર ગયા વર્ષના ડિસેમ્બરની ૩જીના ‘સાયન્સ ઍડવાન્સ’ મૅગેઝિનમાં એક અભ્યાસ લેખ પ્રકાશિત થયો છે, તેમાં દુકાળના લાંબા ગાળાઓને હડપ્પા તેમ જ વૈદિક સંસ્કૃતિઓના વિઘટન અને નવી સંસ્કૃતિઓના ઉત્થાન સાથેનો સંબંધ દર્શાવ્યો…

લ્યો, આ ચીંધી આંગળી : આ દુનિયા ગળી ગળી…

– રજનીકુમાર પંડ્યા ઘણી વાર સુધી વિચાર કર્યા પછી મેં જયંતીને કહ્યું : ‘આપણે આજે ત્રણ ઠેકાણે જવાનું છે. પોલીસ ઈન્સ્પેક્ટર પાસે,મામલતદાર પાસે અને સુધરાઈના ચીફ ઓફિસર પાસે. બોલ સૌથી પહેલાં ક્યાં જવું છે ?’ ‘બચુભાઈને ત્યાં.’ ‘બચુભાઈ આમાં વચ્ચે…

વલદાની વાસરિકા: (૫૩) : ચારિત્ર્ય અને પ્રતિષ્ઠા

–વલીભાઈ મુસા આ ટૂંકો લેખ મુખ્યત્વે વિશ્વભરનાં માતાપિતાને અનુલક્ષીને લખવામાં આવ્યો છે કે જેથી પોતાનાં સંતાનોને યોગ્ય રીતે ઉછેરવા માટે સૌ પહેલાં તેઓ ખુદની જ આત્મસુધારણા કરી શકે. ખલિલ જિબ્રાનનું બાળકો ઉપરનું સાહિત્યજગતમાં ખૂબ જ વિખ્યાત એક કથન છે, પરંતુ…