Author: Web Gurjari

વિમાસણ : લાગણી અને તે પણ નિર્જીવ વસ્તુ માટે ?

–સમીર ધોળકિયા સમીર ધોળકિયા મૂળ ભુજના પણ પછી અમદાવાદી બની ગયા તેને આજે અર્ધી સદીથી પણ વધારે સમય થઈ ગયો! LICમાંથી નિવૃત્ત થયા પછી એમણે કશા જ નિર્ણય ન લેવાનો નિર્ણય કર્યા પછી પણ નિર્ણય કર્યો કે હવે કંઈ ન…

લ્યો,આ ચીંધી આંગળી :: શાંતારામની સામગ્રીવાળા…. (૧)

– રજનીકુમાર પંડ્યા “પ્યારી…. પ્યારી…. પ્યારી…. પ્યારી….” 1943ની સાલ. મુંબઈનું સ્વસ્તિક સિનેમા. એક મિત્રે ‘સાવ બંડલ છે’ એમ કહ્યા છતાં રાજકોટથી આવેલો જયદેવલાલ ગોવર્ધનદાસ વાગડિયા નામનો બાવીસ વરસનો છોકરો વી. શાંતારામનું ‘શકુંતલા’ ચિત્રપટ જોવા ગયો. જો કે એ તો માંડી…

મંજૂષા :૩: વડીલો અને કમ્પ્યૂટર

– વીનેશ અંતાણી ચેન્નઈમાં રહેતાં એક સડસઠ વરસનાં વડીલ મહિલાએ ઘર માટે કમ્પ્યુટર ખરીદવાનું નક્કી કર્યું છે. તેની પૂર્વ તૈયારીરૂપે એમણે કમ્પ્યૂટરનો ઉપયોગ કેમ કરવો તે પણ શીખવા માંડ્યું છે. તેઓ સરકારી ઉચ્ચ હોદ્દા પરથી નિવૃત્ત થયાં તે પછી બે…

નૂતન ભારત: ઘડપણની ઉંમરે યુવાનીનો ઉત્સાહ

લેખક – હેન્રી શાસ્ત્રી સંકલન અને રજૂઆત: સુરેશ જાની   નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ શું? આ સવાલ આજે ૬૦ વર્ષની આસપાસના ઘણાં લોકોને સતાવી રહ્યો છે. એ સવાલનો જવાબ નહીં મળવાને કારણે એ લોકો કોઈને કોઈ કામમાં જોતરાયેલા રહે છે. ભક્તકવિ…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૩

નયના પટેલ આખો રૂમ ગંધાતો હતો અને ધનુબા ફોનવાળા ટેબલ પાસે ડરના માર્યાં ધ્રુજતાં ઊભાં હતાં. એક સેકંડ માટે તો મનુભાઈ નાકે હાથ દબાવી પાછે પગલે શૉપમાં આવી ગયા. રાજુ કોઈ ગ્રાહકો સાથે વાત કરતો હતો. તેણે પણ મનુભાઈની રાડ…

વજ્રાદ્ અપિ કઠોરાણિ…

– ગિરિમા ઘારેખાન વજ્રાદ્‍ અપિ કઠોરાણિ, મૃદૂનિ કુસુમાદ્‍ અપિ ।લોકોત્તરાણાં યેતાંસિ, કોહિ વિજ્ઞાતુમ્‍ અહીંતે ॥                                                         – ‘ઉત્તરરામચરિત’, ભવભૂતિ] બૅંકની ઘડિયાળમાં હજી દસ વાગવામાં પાંચ મિનિટ બાકી હતી અને મિસ્ટર મહેતા એમની કૅબિનમાં પ્રવેશ્યા, કોટ કાઢીને બાજુમાં લટકાવેલા હેંગર ઉપર ભરાવીને…

અય મેરે દિલ સુના કોઈ કહાની :: ૧ ::

“કિશોર કુમારનાં પોતાનાં સંગીતમાં રચાયેલાં ગીતોની શ્રેણી ‘અય મેરે દિલ સુના કોઈ કહાની’ આપણે શરૂ કરી હતી. તેનો પહેલો અંક એપ્રિલ, ૨૦૧૭માં પ્રકાશિત થયો હતો. વેબ ગુર્જરીની મૂળ સાઈટ તકનીકી સમસ્યાને કારણે હાલ ઉપલ્બ્ધ નથી, તેથી આ શ્રેણીના હવે પછીના…

ફિલ્મીગીતો અને હોડીસવારી

નિરંજન મહેતા ૧૯૬૦-૮૦નાં ગાળામાં ફિલ્મીગીતોમાં વપરાતા વાહનોમાં એક છે હોડી. હોડીમાં ગવાતા ગીતો પણ એટલા જ સુંદર અને કર્ણપ્રિય બન્યા છે જેમાંથી થોડાકનો આસ્વાદ આ લેખ દ્વારા લઈશું. ૧૯૬૪મા આવેલ ફિલ્મ ‘કશ્મીર કી કલી’નું આ ગીત તો સદાબહાર બની રહ્યું…

Science સમાચાર : (૧૯)

દીપક ધોળકિયા (૧) જબ તક સૂરજ-ચાંદ રહેગા…! કોઈ પણ નેતાના મૃત્યુ વખતે આવા શ્મશાન યાત્રામાં સૂત્રોચ્ચાર થતા હોય છે, “જબ તક સૂરજ-ચાંદ રહેગા… (દિવંગત નેતાનું નામ) તેરા નામ રહેગા. આ તો નેતાના ભક્તોના મનની વાત’ થઈ, ખરેખર તો એ નેતાની…