Author: Web Gurjari

નર્કાગારમાંથી અલકાપુરી

રૂપાંતરકાર – સુરેશ જાની   ‘अबे …. ! रास्ते पर ऐसे थूंक मत । पुलिस देख लेगी तो तगडा फाईन देना पडेगा । बोल, मैं पुलिसको हेल्प लाईन पर खबर दे दुं? ‘ બારી ખોલીને એક ટેક્સી ડ્રાઈવરે બાજુના ઓટો…

લવરબોય

–નિરંજન મહેતા ‘કેમ છો લવરબોય?’ ફોન ઊંચકતાં આ સાંભળી અવિનાશ ચમક્યો. પછી કહ્યું ‘રોંગ નંબર’ અને ફોન મૂકી દીધો. બીજી મિનિટે ફરી ફોન આવ્યો અને એ જ સવાલ. એટલે અકળાઈને અવિનાશે જવાબ આપ્યા વગર ફોન મૂકી દીધો. પણ સામે છેડેથી…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૫

નયના પટેલ ધનુબાને ‘કદાચ વૃધ્ધાશ્રમમાં જવું પડશે’ નો ફફડાટ મનુભાઈએ કરેલા ‘ગનુના મોત’ના ઉલેલેખથી મનના એક ખૂણે સંતાઈ ગયો. સૌ મનુભાઈ સામે એ રીતે જોવા લાગ્યા કે તેમણે કોઈ ગુહ્નો કર્યો હોય. મનુભાઈ પણ બોલતા તો બોલી ગયા પછી મુંઝાયા.…

હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ સપ્ટેમ્બર મહિનામાં જયકિશન (જયકિશન ડાહ્યાભાઈ પંચાલ, ૪ નવેમ્બર, ૧૯૨૯ – ૧૨ સ્પ્ટેમ્બર, ૧૯૭૧) અને હસરત જયપુરી (ઈક઼બાલ હુસૈન, ૧૫ એપ્રિલ, ૧૯૨૨ – ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯)ની અવસાન તિથિઓ આવે છે. શંકર જયકિશન અને શૈલેન્દ્ર –…

ના, હો, અમદાવાદમાં છોકરી ના અપાય….

“તે હેં સવિતાબહેન, તમારી છોકરીનું તો અમદાવાદના છોકરા જોડે પાકું જ હતું, તો છેલ્લી ઘડીએ કેમ ના પાડી.”“અમને તો ઘર-છોકરો બધું ગમ્યું હતું. છોકરાને જામેલો ધંધો હતો, ઘર પૈસે ટકે બરાબર હતું, પણ રોડને કારણે અમારે નિર્ણય ફેરવવો પડ્યો.”“રોડને કારણે…

સીધી અને દેખીતી બાબતોનું અસરકારક સંચાલન – એક અલગ દૃષ્ટિકોણ

– તન્મય વોરા તમે એક વ્યાવસાયિક હો કે સંચાલક હો કે પછી એમ રોજબરોજનું જીવન જીવતી સામાન્ય વ્યક્તિ હો, આપણામાંનાં ઘણાંનો અનુભવ રહ્યો છે કે – પરિસ્થિતિના અહેવાલો સાથે કદમ મેળવવામાં, દુનિયાની ઘટનાઓના અનુભવોને આંકડાઓના રૂપમાં ખાંડ્યા કરવામાં, અને એમ…

બીઝનેસ સૂત્ર | ૩.૨| માલિક અને તેની સંસ્થા સાથેના તેના સંબંધો

બીઝનેસ સૂત્ર | ૩ | ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચાર સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા ત્રણ ભાગમાં કરી, જેમાં તેમણે કોર્પોરેશનનો અર્થ,…

ફિર દેખો યારોં :: અભિવ્યક્તિસ્વાતંત્ર્ય આપણને મળેલો અધિકાર છે, કોઈનો આપેલો નહીં.

– બીરેન કોઠારી ‘મારાં લખાણો તમને અસહ્ય લાગતાં હોય તો માનજો કે આ જમાનો જ અસહ્ય છે.’ ખ્યાતનામ ઊર્દૂ વાર્તાકાર સઆદત હસન મંટોએ પોતાની વાર્તાઓ બાબતે વખતોવખત થતા વિરોધ બાબતે આમ લખેલું. તેમની કેટલીક વાર્તાઓમાંના વર્ણનને અશ્લિલ ગણાવાયું હતું અને…

વલદાની વાસરિકા:: (૪૮) મરહૂમ ડો. મુસા, એક તબીબ કે જે કદીય નહિ ભુલાય

– વલીભાઈ મુસા(લેખક અને અનુવાદક) તા. ૦૭ જુલાઈ, ૧૯૯૪ ને ગુરૂવારના રોજ ડો. મુસા જ્યારે ટેનિસ રમી રહ્યા હતા, ત્યારે તેમના ઉપર પહેલો અને છેલ્લો હૃદયરોગનો જીવેલેણ હુમલો થયો હતો અને તેમણે ઘટનાસ્થળે જ છેલ્લો શ્વાસ લીધો હતો. તેમનાં પોતીકાં…

બાળઉછેરની બારાખડી : ૫: બાળકોના નખની કાળજી

-અલીહુસેન મોમીન જયારે આપણે બાળકોની સ્વાથ્યપ્રદ આદતોનો વિચાર કરીએ છીએ, ત્યારે મોટાભાગે નહાવું, હાથ ધોવા, આંખ – કાન – નાક – દાંતની સંભાળ એવો જ વિચાર આવે છે અને આપણે બાળકના નખની સંભાળને અજાણતાં જ અવગણતાં હોઈએ છીએ. બાળકના નખની…