Author: Web Gurjari

કોદર

– રા.વિ.પાઠક ‘દ્વિરેફ’ વકીલ પરમાણંદદાસનાં પત્ની ચન્દનગૌરી ગુજરી ગયાં ત્યારે એમનો બેનો પ્રેમ જાણનારા એમ જ માનતા કે પરમાણંદદાસ કદી આ આઘાતમાંથી ઊભા થઈ શકશે નહિ. પણ તેઓ તો સિદ્ધાંત પ્રમાણે ચાલનારા હતા. સ્મશાનયાત્રામાંથી પાછા ફર્યા પછી બીજે જ દિવસે…

સચિન દેવ બર્મન અને મન્ના ડે – સૉલો ગીતો : [૨]

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ સચિન દેવ બર્મને રચેલાં મન્ના ડેનાં ગીતો ૩૯ ગીત પૈકી સૉલો ગીતો આપણે યાદ કરી રહ્યાં છીએ. સંગીતકાર – ગાયક તરીકેનાં આ બન્નેનાં સાયુજ્યના ૧૯૫૦થી થયેલ પ્રારંભથી લઈને ૧૯૬૦ સુધીનાં સૉલો ગીતો આપણે ગયા અંકમાં…

સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૧૦): રસીનિર્માણક્ષેત્રે સંશોધન અને વિકાસ

–પીયૂષ મ. પંડ્યા આપણે છેલ્લા બે હપ્તાઓમાં વિવિધ પ્રકારનાં વાઈરસની મદદથી એમના જ દ્વારા ફેલાતા રોગો સામે રક્ષણ અપાવી શકે તેવી રસીઓ કેવી રીતે વિકસાવવામાં આવી એ વિશે વાત કરી ગયા. આજે એ વિષયે થોડી વાત કરીએ. આવતા હપ્તાથી આપણે…

સાયન્સ ફેર : ડેટા સાયન્સ : ૨૦૧૮માં કેવા પ્રકારના ટ્રેન્ડ્સ જોવા મળશે?

જ્વલંત નાયક ૧૨-૧-૨૦૧૮ના રોજ પ્રકાશિત થયેલ પહેલા ભાગમાં આપણે જોયું કે કોઈ એક સમૂહ, સમાજ, પ્રદેશ કે રાષ્ટ્રના નાગરિકોની વિવિધ વિષયોને લગતી અનેક પ્રકારની માહિતી મેળવવામાં આવે, અને આ માહિતીઓને આધારે સરકારી નીતિઓ ઘડાય, કોર્પોરેટ જાયન્ટ્સની માર્કેટિંગ સ્કીમ્સ અમલમાં આવે…

ભગતસિંહનું મૂલ્યાંકન અધૂરૂં થયું છે !

હરેશ ધોળકિયા       સૌજન્ય સાભાર ‘ભૂમિપત્ર’ના ૧-૧૦-૨૦૧૭ અને ૧૬-૧૦-૨૦૧૭ના અંકમાં પ્રકાશિત લેખ શ્રી હરેશ ધોળકિયાનો સંપર્ક  dholakiahc@gmail.com   પર થઈ શકે છે.

ફિર દેખો યારોં : તમારા પ્રતાપે બધા ‘ઓળખે’ છે

– બીરેન કોઠારી પ્રત્યેક નાગરિકને આગવી ઓળખ આપવાની નેમનો ઊપક્રમ ધરાવતા આધાર કાર્ડ દ્વારા નાગરિકોને જે સુવિધા મળે ત્યારની વાત ત્યારે, અત્યારે તો તે મોટા ભાગનાઓ માટે માથાનો દુ:ખાવો બની રહ્યું છે. તેને ફરજિયાત બનાવવા અંગે સુપ્રિમ કોર્ટનો ચૂકાદો હજી…

યૂં કિ સોચનેવાલી બાત : સારાં થવું સારૂં છે, પણ….થોડું કાળજીપૂર્વક…!

– આરતી નાયર સામાન્યતઃ માયાળુ અને સારાં થવું પ્રશંસનીય ગણાય છે. આપણી આજૂબાજૂ માયાળુ લોકો હોય એ આપણને ખૂબ ગમે. પરંતુ, આજે, ૨૦૧૮માં, હવે સારપની સાથે એક શરત પણ જરૂરી જણાય છે. હવેના શબ્દો મેં જરા ચોક્કસ મતલબથી ચૂંટી ચૂંટીને…

ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મ ણ કો – ૮

ભગવાન થાવરાણી   આજની કવિતા નિમિત્તે આ દિવાળી અને નવા વર્ષે જ જોયેલું એક કાર્ટૂન યાદ આવી ગયું. નવા વર્ષે સવારે સાલ મુબારક કરવા આવેલા પરિવારે વગાડેલી ડોરબેલ સાંભળી એક યુગલ ઘરનું બારણું ખોલે છે. બારણે હાથ જોડી ઊભેલા પરિવારને…