Author: Web Gurjari

યૂં કિ સોચનેવાલી બાત : વિશ્વાસનું વાવેતર

“બેટા, તને શું લાગે છે?” – આરતી નાયર રાતના ૯ વાગ્યા હતા. હું અને પાપા, અમારી કાર માટે લીધેલ હવા ભરીને વાપરી શકાય તેવું ગાદલું ચકાસવાની તૈયારીમાં હતાં. અમે ખુબ ઉત્સાહમાં હતાં, કારણ કે, જો આ બરાબર કામ કરે તો,…

જળમાં વમળ : ૪૨ : મા! મને તું આ જગતમાં આવવા દે

દર્શા કિકાણી આંગળી પકડીને તારી ચાલવા દે, મા! મને તું આ જગતમાં આવવા દે, વંશનું તું જ બીજ તો ફણગાવવા દે, ગોરમાની છાલ લીલી વાવવા દે, તું પરીક્ષણ ભ્રુણનું શાને કરે છે ? તારી આકૃતિ ફરી સરજાવવા દે, ઢીંગલી ઝાંઝર…

મોહનદાસની મીરાં : મેડેલીન સ્લેડ

ડૉ.દર્શના ધોળકિયા ભારતદેશે અનેક પ્રકારના ચઢાવઉતાર જોયા છે. પ્રાચીન કાળથી આજ સુધી આ દેશમાં સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યાં જ કર્યાં છે. પ્રજાએ આ સાંસ્કૃતિક પરિવર્તનોને નવાઈ પમાડે એવી હેસિયતપૂર્વક પચાવ્યાં પણ છે. વિભિન્ન રીતે વિશિષ્ટ પ્રકારના સાંસ્કૃતિક માહોલની વચ્ચે ભારતનું એ…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ ૩૪

નયના પટેલ   સરલાબહેન અને સ્નેહા ધનુબાનો મિજાજ જોઈને એક ક્ષણ માટે ઘા ખાઈ ગયાં. સરલાબહેને તરત જ સ્વસ્થતા મેળવી લીધી. માંડ માંડ મેળવેલા અત્મવિશ્વાસને સંકોરી તે બોલ્યાં, ‘ બા, હું ત્રણ ત્રણ જુવાન બાળકોની મા છું. ગનુભાઈની પરિસ્થિતિથી હવે…

ગ઼ઝલ અને રસદર્શન

ગ઼ઝલ – ડો.મહેશ રાવલ રસદર્શનઃ દેવિકા ધ્રુવ.                    હું એવો દીવો શોધું છું (ગ઼ઝલ) અણજોતી આડશ ઓગાળે હું એવો દીવો શોધું છું.ઓજસ આવે સૌના ભાગે હું એવો દીવો શોધું છું. ખૂણેખૂણો ખોલી મનનો હર મનને નિર્મળતા બક્ષેવાણી વર્તનને અજવાળે હું…

એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું :: [૨]

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ ગીતના મુખડાના ભગ સરખા બોલવાળાં, જૂદી જૂદી ફિલ્મોમાં, મોટા ભાગે અલગ જ ધૂન પર રચાયેલાં ગીતોની આપણી આ સફર ગયા અંકમાં એક્દમ સીધા પાટા પર સડસડાટ આગળ વધ્યે જતી હતી. આજના અંકમાં એ જ વિષયને…

પ્રાર્થના અને ફિલ્મીગીતો

નિરંજન મહેતા પ્રાર્થના એ એક એવી શક્તિ છે જે સર્જનહારને આપણી વિનંતી પહોંચાડવાનું માધ્યમ બની રહે છે. આજ રીતે હિંદી ફિલ્મોમાં પણ પોતાની વ્યથા અને વિનંતિ પહોચાડવા માટે પ્રાર્થનાને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાર્થના ફક્ત પ્રભુને ઉદ્દેશીને નથી કરાતી તે…

બીઝનેસ સૂત્ર | ૬.૧ | શું માપી શકાય?

સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ બીઝનેસ સૂત્ર | ૬ | માપ સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન‘ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ…

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૬

– ચિરાગ પટેલ   पू. ३.१३.६ (२३८) तरणिरित्सिषासति वाजं पुरन्ध्या युजा । आ व इन्द्रं पुरुहूतं नमे गिरा नेमिं तष्टेव सुद्रुवम् ॥ જેમ કુશળ શિલ્પી સારી રીતે ચાલવા ચક્રને ગોળાઈ પ્રદાન કરે છે એમ પાર કરવા સમર્થ સાધક બુદ્ધિથી વિવેક…

ફિર દેખો યારોં : ‘રાગ દરબારી’ મહિમા: સુવર્ણ જયંતિએ સદાબહાર

-બીરેન કોઠારી ફિલ્મ અભિનેતા મનોજકુમારે દિગ્દર્શન ક્ષેત્રે ‘ઊપકાર’ ફિલ્મ થકી પદાર્પણ કર્યું, જેની રજૂઆત 1967માં થઈ હતી. આગામી ઘણા સમય સુધી તેઓ પડદા પરના દેશભક્તની મિસાલ બની રહ્યા. ભલાભોળા, સીધાસાદા, દેશપ્રેમી ગ્રામ્ય યુવકના પાત્ર ‘ભારત’ તરીકે તેમણે રૂપેરી પડદે આગવી…