Author: Web Gurjari

લ્યો, આ ચીંધી આંગળી :: જૂનાગઢના બલીયા વંશપરંપરાના તેજસ્વી સિતારાઓ: બચુભાઈ અને દેવીદાસ બલીયા (૨)

– રજનીકુમાર પંડયા   (ગતાંકથી ચાલુ) પચાસ વર્ષના વનપ્રવેશ પ્રસંગે જ દેવીદાસ બલીયા ઉપર આ વડલા જેવા મોટાભાઈના અવસાનને કારણે કુટુંબનાં મોભી તરીકેની જવાબદારી આવી પડી. પાછલી પેઢીનો ઈતિહાસ રીપીટ થયો. ત્રણમાંથી ટીપોયનો એક પાયો પડી ભાંગ્યો. દેવીદાસભાઈના જીવનમાં જેમ…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૭

નયના પટેલ યુગોથી પગ નીચે દબાયેલી ધરતી કિશનને હિંમત ન આપી શકી. ત્રણે જણને ખબર છે કે જ્યારે ફોઈ જાણશે કે, પ્રીત…’ગે’ છે ત્યારની કલ્પના કરવી જ મુશ્કેલ છે. નમન અને નંદાની હિંમતે પણ રજા લઈ લીધી હોય તેમ નમન…

બાવડાંથી બોલતો મૂંગો પહેલવાન

લેખક – અનિલ હડિયાણવી , (મુંબાઈ સમાચાર) રજૂઆત અને સંકલન : સુરેશ જાની જ્યારે કોઇ વ્યક્તિમાં કોઇ શારીરિક ખોડ હોય ત્યારે ભગવાન એનામાં અન્ય ઘણાં ગુણો અને આવડતો ભરી આપીને એની શારીરિક કમીને પૂરી દે છે. ઇન્સાનની એક ઇન્દ્રિય ઓછું…

મુકુન્દરાય

–  રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘દ્વિરેફ’ રાવૈયા ગામમાં સવારના નવદસ વાગ્યે પાદરે વડલા હેઠળ ગામનાં ઢોર ભેગાં થયેલાં છે. વડનો છાંયો ફરે અને તડકો પડે તેથી તપીને કોઈ ઢોર માંડમાંડ ઊઠી પાછું છાંયે જાય તે સિવાય ઢોર પણ નિસ્તબ્ધ થઈ ગોવાળની…

બંદિશ એક રૂપ અનેક :(૩૫) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ"

નીતિન વ્યાસ વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ” રચનાકાર: ગંગાસતી મૂળનામ શ્રી ગાંગાબાઈ  હળુભા ગોહિલ: જન્મ 1846 મૃત્યુ 1894 જન્મ સ્થળ: રાજપરા જિલ્લો- ભાવનગર વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !નહિતર અચાનક અંધારા થાશે જી;જોત રે જોતાંમાં દિવસો વહી જશે…

પીટર ડ્ર્કરની દૃષ્ટિએ : આપણે સાચા સવાલો પૂછીએ છીએ ?

પ્રવેશક મોટા ભાગની ગંભીર ભૂલો ખોટા જવાબોના કારણે નથી થતી હોતી. સૌથી વધારે જોખમી છે ખોટા સવાલો પૂછવા. જો તમારા સાચા સવાલોના જવાબમાં ખોટાં, બીનઅપેક્ષિત પરિણામો મળે, તો સુધારણા પગલાંઓ લેવાનું શક્ય છે. બીજા શબ્દોમાં કહીએ તો, સાચા સવાલના ખોટા…

માતાજીનો ગરબો

માત અંબે ભવાની નવરાત લાવી આજ ગરબે ઘૂમવાની નવરાત આવી. લોક  સોળે સજે શણગાર, ભવાની નવરાત લાવી…જીરે જીરે ઝુમવાની નવરાત આવી..   માત ગબ્બરના ગોખેથી રુમઝુમ આવે, એ તો સિંહ પર સ્વાર થઈ રમઝટ  લાવે લઈ શેરીના ગરબાનો તાલ, ભવાની…

ફિર દેખો યારોં : : કાયદા દ્વારા અંધશ્રદ્ધાને મનમાંથી મિટાવી શકાતી નથી

– બીરેન કોઠારી જેના બંધારણમાં લોકશાહીના પાયાનાં મૂલ્યો સમા સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના સિદ્ધાંતો છે, એવા આપણા દેશને સ્વાતંત્ર્ય મળ્યાને સાત સાત દાયકા વીત્યા. આમ છતાં, એમ લાગે છે કે આપણા દેશમાં ત્રણ-ચાર સદીઓનો સમયગાળો સમાંતરે ચાલી રહ્યો છે. ડામરને…

ગ઼ાલિબકા અંદાજ઼-એ-બયાં : ૪૭ : સતાઇશ-ગર હૈ જ઼ાહિદ ઇસ ક઼દર …

મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર) સતાઇશ-ગર હૈ જ઼ાહિદ ઇસ ક઼દર જિસ બાગ઼-એ-રિજ઼વાઁ કા વો ઇક ગુલ-દસ્તા હૈ હમ બે-ખ઼ુદોં કે તાક઼-એ-નિસ્યાઁ કા બયાઁ ક્યા કીજિએ બેદાદ-એ-કાવિશ-હા-એ-મિજ઼ગાઁ કા કિ હર યક ક઼તરા-એ-ખ઼ૂઁ દાના હૈ તસ્બીહ-એ-મરજાઁ કા ન આઈ સતવત-એ-ક઼ાતિલ ભી માને…