Author: Web Gurjari

લ્યો, આ ચીંધી આંગળી :: જૂનાગઢના બલીયા વંશપરંપરાના તેજસ્વી સિતારાઓ: બચુભાઈ અને દેવીદાસ બલીયા (૧)

– રજનીકુમાર પંડયા અમીર શબ્દનો સીધો અર્થ ‘શ્રીમંત’ થાય છે, પણ જો કોઈ એનો ઉચ્ચાર જરા લંબાવીને લહેરથી કરે તો સાંભળનારનાં મનમાં એનો અર્થ ‘દિલનો અમીર’ એવો બેસે છે. આવા મામલે આપણે ડીક્શનેરીને એક તરફ મુકી દેવી પડે. એવો જ…

અમારે તો જ્યાં નાવ ડૂબી, કિનારો!

-‘શૂન્ય’ પાલનપુરી પુરુષાર્થ ઝખમી, જવાનીય ઝખમી, અભિલાષા જૌહર કરીને બળી ગઈ; હવે માત્ર કેસરિયાં જ બાકી છે, જીવન! નથી એ વિના ક્યાંય બચવાનો આરો!   નથી જોઈતું અમને સાગરનું વર્ણન, નથી જોઈતો અમને મોજાંનો ધારો; અમારે તો જ્યાં નાવ અટકી,…

એક વિદાયનો વિષાદ

લેખકો – સુરેશ જાની અને વિજય ગઢવી ૧૯૭૭ વિજય ગઢવી!  તમે નવમા ધોરણમાં ભણતા કિશોર છો. ગુજરાતી ભાષા માટે તમને અભુતપૂર્વ લગાવ છે. રાધનપુરની શેઠ કે. બી. વકીલ વિદ્યાલયનુ નવું સત્ર શરૂ થાય તે પહેલાં વેકેશનમાં જ નવા ખરીદેલા પાઠ્ય…

કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૬

નયના પટેલ શૉપની કે ઘરની જવાબદારીનું બહાનું મનુભાઈને પોકળ લાગ્યું છતાંય તે સિવાય કહે તો પણ શું કહે ? નૈમેશની સંભાળ ન લઈ શક્યા તે હકીકત છે. કુટુંબમાં ક્યારેક કોઈ પ્રસંગે વનિતાબહેન નૈમેશને લઈને આવતાં તે પણ ધીમે ધીમે ઓછું…

ફિલ્મીગીતો અને શહેર

નિરંજન મહેતા જુદા જુદા વિષય પર હિન્દી ફિલ્મોના ગીતો રચાયા છે જેમાં એવા પણ ગીતો છે જે જુદા જુદા શહેરોના નામને સાંકળીને રચાયા છે. સૌ પ્રથમ યાદ આવે લગભગ ૭૦ વર્ષ પહેલાનું ૧૯૪૯ની ફિલ્મ ‘પતંગા’નું આ ગીત જે આજે પણ…

પરિસરનો પડકાર: ૦૩:.નિવાસસ્થાન(Habitat: હેબીટાટ), વિશિષ્ટ રહેણાક(Niche: નીશ):

ચંદ્રશેખર પંડ્યા મણકા નંબર ૦૨ માં પર્યાવરણ અને પરિસ્થિતિકીય વિજ્ઞાનને સંબંધિત કેટલીક મૂળભૂત બાબતો વિષે માહિતી આપવામાં આવી હતી. પ્રથમ દૃષ્ટિએ સાવ સામાન્ય લાગતી અન્ય બાબતોની ચર્ચા આજે કરશું. ‘હેબીટાટ’ અથવા ‘નિવાસસ્થાન’ ‘હેબીટાટ’ અથવા તો નિવાસસ્થાન એ એવો ભૌતિક વિસ્તાર…

Science સમાચાર : (૨૦)

દીપક ધોળકિયા (૧) સારા કૉલેસ્ટેરોલ (HDL)થી મૃત્યુની શક્યતા વધી જાય છે! કૉપનહેગન યુનિવર્સિટીના સંશોધકો એક ચોંકાવનારા નિષ્કર્ષ પર પહોંચ્યા છે. એમનું કહેવું છે કે સારું કૉલેસ્ટેરોલ (HDL) બહુ મોટા પ્રમાણમાં હોય તો મૃત્યુની શક્યતા ૬૫ ટકા વધી જાય છે. આપણે…

ફિર દેખો યારોં :: અદાલતના ચુકાદા પછી તો નાગરિકોની જવાબદારી શરૂ થાય છે.

– બીરેન કોઠારી ઓગષ્ટ મહિનાના આખરી સપ્તાહમાં કેટલાક સમાચારો એવા બન્યા કે જે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહ્યા. યોગાનુયોગે આ સમાચારો એક યા બીજી રીતે અદાલત સાથે સંકળાયેલા હતા. સર્વોચ્ચ અદાલત દ્વારા ‘ટ્રીપલ તલાક’ના ઈસ્લામી કાયદાને ગેરવાજબી ઠેરવતો ચુકાદો લગભગ સાર્વત્રિક…

યૂં કિ સોચનેવાલી બાત : સમાજે "બાવો"બનવું છે કે પછી…..

– આરતી નાયર નાનપણમાં ‘બાવાને બોલાવું?’, ‘બાવો તને ઉપાડી જશે’વાળી ધમકીઓ તો બધાંએ જ સાંભળી હશે અને લગભગ બધાંને યાદ પણ હશે. તોફાનમસ્તી કંઈ પણ કર્યાં હોય, બાવો બોલાવવાનો ડર અમોધ શસ્ત્ર પરવડતું. મજાની વાત તો એ લાગે છે કે…